ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» CBSE Paper leak: students protesting saying all papers were leaked

  પેપર લીક: ધો-12 અર્થશાસ્ત્રની પરીક્ષા 25 એપ્રિલે, ધો-10 ગણિત જુલાઈમાં

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 06:20 PM IST

  પેપર લીક મામલે 18 વિદ્યાર્થીઓ અને પાંચ કોચિંગ સેન્ટર સંચાલકો સહિત 60 લોકોની પૂછપરછ કરવામાં આવી છે
  • એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે નવી તારીખોની કરી જાહેરાત.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે નવી તારીખોની કરી જાહેરાત.

   નવી દિલ્હીઃ પેપર લીક થવાને કારણે દેશભરમાં 10મા ધોરણના મેથ્સ અને 12મા ધોરણના ઇકોનોમિક્સના પેપરને રદ કરવામાં આવ્યું હતું. દિલ્હી સીબીએસઇ તરફથી એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે આ બંને પેપર્સની પરીક્ષાઓ માટે નવી તારીખો જાહેર કરી છે. આ પેપર્સ ફરી લેવાની જાહેરાત થઇ છે. ધો-12ના અર્થશાસ્ત્રના પેપરની પરીક્ષા 25 એપ્રિલે લેવામાં આવશે. ધો-10નું ગણિતનું પેપર જૂલાઇમાં લેવામાં આવશે. ધો-10ની પરીક્ષા દિલ્હી અને હરિયાણામાં લેવામાં આવશે. આ મામલે હજુ સુધી 18 વિદ્યાર્થીઓ અને પાંચ કોચિંગ સેન્ટર સંચાલકો સહિત 60 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પોલીસને પેપર લીક કરનાર અસલી આરોપી વિશે કોઇ કડી મળી નથી ઝારખંડના ચતરામાં પણ છ વિદ્યાર્થીઓ અને કોચિંગ સંચાલકોની ધરપકડ કરવામાં આવી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તમામ પેપર્સ લીક થયા છે અને તે 200 રૂપિયાથી લઇને 30,000 રૂપિયા સુધીની કિંમતે વેચાયા છે.

   પેપરલીક મામલે થઇ બે એફઆઇઆર

   - પેપર લીક મામલે અત્યાર સુધી પોલીસે બે એફઆઈઆર નોંધાવી છે. બીજી તરફ, 18 સ્ટુડન્ટ્સ અને પાંચ કોચિંગ સંચાલકો સહિત 30 લોકો સાથે પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પોલીસને પેપર લીક કરનારા અસલી આરોપીનું કોઈ સુરાગ નથી મળ્યું.

   - ઝારખંડના ચતરામાં પણ 6 સ્ટુડન્ટ્સ અને કોચિંગ સંચાલકોની અટકાયત કરવામાં આવી છે.

   વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન યથાવત

   - પેપર લીક થવાને કારણે 10મા અને 12મા ધોરણના બે પેપર રદ કરવાના નિર્ણય વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સે દાવો કર્યો કે સીબીએસઇના તમામ પેપર લીક થયા હતા અને બે-બે હજાર રૂપિયામાં વેચાયા. પોલીસ સૂત્રોનો દાવો છે કે પેપર 200 રૂપિયાથી લઇને રૂ.30,000 સુધી વેચાયા છે.

   - આ દરમિયાન દિલ્હી પોલીસે લગભગ 15 જગ્યાઓએ દરોડા પાડ્યા. દ્વારકા, રોહિણી, રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટર્સ પર પેપર લીક થવાના પુરાવાઓ શોધવામાં આવ્યા. 18 વિદ્યાર્થીઓ અને પાંચ કોચિંગ સેન્ટર સંચાલકો સહિત 25 લોકોની પૂછપરછ કરવામાં આવી.

   તપાસ: 40 મોબાઇલ નંબર હાથ લાગ્યા

   - સોર્સ પોઇન્ટ સુધી પહોંચવા માટે પોલીસ ફોરવર્ડ કરનારા ફોનનંબરોની ચેઇનની શોધ કરી રહી છે. અત્યાર સુધી આવા 40 મોબાઇલ નંબર હાથ લાગ્યા છે. તેમાં 10માના 24 અને 12માના 10 વિદ્યાર્થીઓ છે.

   - પુલકિત શર્મા નામના યુવકે મિરાજ નામના યુવક પાસેથી પેપર મળ્યું હોવાની વાત કરી. પહેલા આરોપી બનાવવામાં આવેલા કોચિંગ સંચાલક વિક્કીએ મદદ માટે પેપર ફોરવર્ડ કર્યું હોવાની વાત કરી છે.

   અંદેશો: સોનીપત, બુલંદશહેર સાથે પણ જોડાયેલા હોઇ શકે છે તાર

   - પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, લીકના તાર સોનીપત અને બુલંદશહેર સાથે જોડાયેલા હોઇ શકે છે, કારણ કે આ પ્રકારનો ગોરખધંધો કરનારી કેટલીક ગેંગ ત્યાં એક્ટિવ છે.

   - આવી ગેંગ પર પણ પોલીસ નજર રાખીને બેઠી છે. પોલીસને અંદેશો છે કે આ મામલે કોચિંગ સંચાલક ફક્ત એક પ્યાદું પણ હોઇ શકે છે. હકીકતમાં આ આખા રેકેટની પાછળ મોટા નામ પણ છુપાયેલા હોઇ શકે છે.

   સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • પેપર લીક મામલે અત્યાર સુધી 60 લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેપર લીક મામલે અત્યાર સુધી 60 લોકોની પૂછપરછ કરવામાં આવી છે.

  • કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે કહ્યું હતું કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘણા સ્ટુડન્ટ્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે કહ્યું હતું કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘણા સ્ટુડન્ટ્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

   નવી દિલ્હીઃ પેપર લીક થવાને કારણે દેશભરમાં 10મા ધોરણના મેથ્સ અને 12મા ધોરણના ઇકોનોમિક્સના પેપરને રદ કરવામાં આવ્યું હતું. દિલ્હી સીબીએસઇ તરફથી એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે આ બંને પેપર્સની પરીક્ષાઓ માટે નવી તારીખો જાહેર કરી છે. આ પેપર્સ ફરી લેવાની જાહેરાત થઇ છે. ધો-12ના અર્થશાસ્ત્રના પેપરની પરીક્ષા 25 એપ્રિલે લેવામાં આવશે. ધો-10નું ગણિતનું પેપર જૂલાઇમાં લેવામાં આવશે. ધો-10ની પરીક્ષા દિલ્હી અને હરિયાણામાં લેવામાં આવશે. આ મામલે હજુ સુધી 18 વિદ્યાર્થીઓ અને પાંચ કોચિંગ સેન્ટર સંચાલકો સહિત 60 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પોલીસને પેપર લીક કરનાર અસલી આરોપી વિશે કોઇ કડી મળી નથી ઝારખંડના ચતરામાં પણ છ વિદ્યાર્થીઓ અને કોચિંગ સંચાલકોની ધરપકડ કરવામાં આવી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તમામ પેપર્સ લીક થયા છે અને તે 200 રૂપિયાથી લઇને 30,000 રૂપિયા સુધીની કિંમતે વેચાયા છે.

   પેપરલીક મામલે થઇ બે એફઆઇઆર

   - પેપર લીક મામલે અત્યાર સુધી પોલીસે બે એફઆઈઆર નોંધાવી છે. બીજી તરફ, 18 સ્ટુડન્ટ્સ અને પાંચ કોચિંગ સંચાલકો સહિત 30 લોકો સાથે પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પોલીસને પેપર લીક કરનારા અસલી આરોપીનું કોઈ સુરાગ નથી મળ્યું.

   - ઝારખંડના ચતરામાં પણ 6 સ્ટુડન્ટ્સ અને કોચિંગ સંચાલકોની અટકાયત કરવામાં આવી છે.

   વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન યથાવત

   - પેપર લીક થવાને કારણે 10મા અને 12મા ધોરણના બે પેપર રદ કરવાના નિર્ણય વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સે દાવો કર્યો કે સીબીએસઇના તમામ પેપર લીક થયા હતા અને બે-બે હજાર રૂપિયામાં વેચાયા. પોલીસ સૂત્રોનો દાવો છે કે પેપર 200 રૂપિયાથી લઇને રૂ.30,000 સુધી વેચાયા છે.

   - આ દરમિયાન દિલ્હી પોલીસે લગભગ 15 જગ્યાઓએ દરોડા પાડ્યા. દ્વારકા, રોહિણી, રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટર્સ પર પેપર લીક થવાના પુરાવાઓ શોધવામાં આવ્યા. 18 વિદ્યાર્થીઓ અને પાંચ કોચિંગ સેન્ટર સંચાલકો સહિત 25 લોકોની પૂછપરછ કરવામાં આવી.

   તપાસ: 40 મોબાઇલ નંબર હાથ લાગ્યા

   - સોર્સ પોઇન્ટ સુધી પહોંચવા માટે પોલીસ ફોરવર્ડ કરનારા ફોનનંબરોની ચેઇનની શોધ કરી રહી છે. અત્યાર સુધી આવા 40 મોબાઇલ નંબર હાથ લાગ્યા છે. તેમાં 10માના 24 અને 12માના 10 વિદ્યાર્થીઓ છે.

   - પુલકિત શર્મા નામના યુવકે મિરાજ નામના યુવક પાસેથી પેપર મળ્યું હોવાની વાત કરી. પહેલા આરોપી બનાવવામાં આવેલા કોચિંગ સંચાલક વિક્કીએ મદદ માટે પેપર ફોરવર્ડ કર્યું હોવાની વાત કરી છે.

   અંદેશો: સોનીપત, બુલંદશહેર સાથે પણ જોડાયેલા હોઇ શકે છે તાર

   - પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, લીકના તાર સોનીપત અને બુલંદશહેર સાથે જોડાયેલા હોઇ શકે છે, કારણ કે આ પ્રકારનો ગોરખધંધો કરનારી કેટલીક ગેંગ ત્યાં એક્ટિવ છે.

   - આવી ગેંગ પર પણ પોલીસ નજર રાખીને બેઠી છે. પોલીસને અંદેશો છે કે આ મામલે કોચિંગ સંચાલક ફક્ત એક પ્યાદું પણ હોઇ શકે છે. હકીકતમાં આ આખા રેકેટની પાછળ મોટા નામ પણ છુપાયેલા હોઇ શકે છે.

   સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: CBSE Paper leak: students protesting saying all papers were leaked
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top