એક ગુમનામ પત્ર તેમજ ફેક્સ અને ખુલ્યો CBSE પેપર લીકનો મામલો

CBSE પેપર લીકની ઘટના અને ફરી પેપર લેવાની વાત સામે આવ્યાં બાદ દેશભરમાં વિદ્યાર્થીઓનો રોષ જોવા મળી રહ્યો છે.

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 10:42 AM
CBSE પેપર લીક મામલા બાદ દેશભરના છાત્રોમાં રોષ
CBSE પેપર લીક મામલા બાદ દેશભરના છાત્રોમાં રોષ

CBSE પેપર લીકની ઘટના અને ફરી પેપર લેવાની વાત સામે આવ્યાં બાદ દેશભરમાં વિદ્યાર્થીઓનો રોષ જોવા મળી રહ્યો છે. બોર્ડ પર આરોપ લાગી રહ્યો છે કે આટલી કડક વ્યવસ્થા છતાં પરીક્ષાની પહેલાં પેપર અંતે લીક કઈ રીતે થયું? તો બીજી તરફ એવાં પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે CBSEના કેટલાંક અધિકારીઓને પેપર લીકની જાણ હોવા છતાં તેઓએ આ કૃત્યને રોકવા માટે કોઈ પ્રયાસો કર્યાં ન હતા.

નવી દિલ્હીઃ CBSE પેપર લીકની ઘટના અને ફરી પેપર લેવાની વાત સામે આવ્યાં બાદ દેશભરમાં વિદ્યાર્થીઓનો રોષ જોવા મળી રહ્યો છે. બોર્ડ પર આરોપ લાગી રહ્યો છે કે આટલી કડક વ્યવસ્થા છતાં પરીક્ષાની પહેલાં પેપર અંતે લીક કઈ રીતે થયું? તો બીજી તરફ એવાં પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે CBSEના કેટલાંક અધિકારીઓને પેપર લીકની જાણ હોવા છતાં તેઓએ આ કૃત્યને રોકવા માટે કોઈ પ્રયાસો કર્યાં ન હતા.

પેપર લીક પહેલાં એક ફેક્સ અને કવર મોકલાયાં હતા


- સૂત્રોના જણાવ્યા મુજબ પેપર લીક થયાંને કેટલાંક દિવસો પહેલાં CBSEને એક ફેક્સ તેમજ એક ગુમનામ કવર મળ્યું હતું.
- આ ફેક્સ અને કવરમાં દિલ્હીના રાજિંદર નગરની એક સ્કૂલમાં અભ્યાસ કરાવનાર ટ્યૂટર અંગે લખવામાં આવ્યું હતું. જો કે આ બંને વાતો પર CBSEએ યોગ્ય ધ્યાન આપ્યું ન હતું.

ક્રાઈમ બ્રાંચે 2 ફરિયાદ દાખલ કરી


- એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ CBSEની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે 2 કેસ દાખલ કર્યાં છે
- પહેલો મામલો તે ફેક્સની ફરિયાદ પર કરાયો છે જે ફેક્સ 23 માર્ચનાં રોજ CBSEને મળ્યો હતો. જેમાં રાજિંદર નગરમાં રહેતાં એક ટ્યૂટર પેપર લીકમાં સામેલ હોવાનો આરોપ છે.
- બીજો મામલો તે ગુમનામ કવરના આધારે દાખલ કરાયો છે, જે 26 માર્ચે રાઉસ એવન્યૂના CBSE એકેડમી યુનિટને મળ્યો હતો. જેમાં 12માં ધોરણના અર્થશાસ્ત્રના પેપરના તમામ સવાલોના જવાબ 4 શીટ પર હાથેથી લખેલા હતા.
- આ તે જ સવાલો હતા જે વ્હોટ્સ એપ ગ્રુપ પર લીક થયાં હતા. આ ઉપરાંત આ કવરમાં ચાર મોબાઈલ નંબર પણ લેખેલાં હતા.
- જો કે આ કવર કોણે અને ક્યાંથી મોકલ્યું તે અંગે કોઈ જાણકારી નથી.

CBSEના અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે


- પેપર લીક મામલાની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવવામાં આવી છે. જે બંને સ્કૂલ અને ટ્યૂટરની પૂછપરછ કરી શકે છે.
- આ ઉપરાં FIRમાં એક શિક્ષકનું નામ પણ સામેલ છે, જે રાજિંદર નગરમાં કોચિંગ સેન્ટર ચલાવે છે.
- આ તમામની દિલ્હી પોલીસ SIT ટીમ બનાવીને તપાસ કરી રહી છે.
- એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જો જરૂર પડશે તો CBSEના અધિકારીઓ પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.
- પ્રાથમિક તપાસમાં પેપર દિલ્હીથી લીક થયું હોવાનું જાણમાં આવે છે. પરંતુ તેમ અન્ય રાજ્યોના લોકોની ભાગીદારી પણ હોય શકે છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

પેપર લીક થયાંને કેટલાંક દિવસો પહેલાં CBSEને એક ફેક્સ તેમજ એક ગુમનામ કવર મળ્યું હતું
પેપર લીક થયાંને કેટલાંક દિવસો પહેલાં CBSEને એક ફેક્સ તેમજ એક ગુમનામ કવર મળ્યું હતું
CBSEની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે 2 કેસ દાખલ કર્યાં છે
CBSEની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે 2 કેસ દાખલ કર્યાં છે
જો જરૂર પડશે તો CBSEના અધિકારીઓ પણ પૂછપરછ કરવામાં આવી શકે છે
જો જરૂર પડશે તો CBSEના અધિકારીઓ પણ પૂછપરછ કરવામાં આવી શકે છે
પ્રાથમિક તપાસમાં પેપર દિલ્હીથી લીક થયું હોવાનું જાણમાં આવે છે. પરંતુ તેમ અન્ય રાજ્યોના લોકોની ભાગીદારી પણ હોય શકે છે
પ્રાથમિક તપાસમાં પેપર દિલ્હીથી લીક થયું હોવાનું જાણમાં આવે છે. પરંતુ તેમ અન્ય રાજ્યોના લોકોની ભાગીદારી પણ હોય શકે છે
X
CBSE પેપર લીક મામલા બાદ દેશભરના છાત્રોમાં રોષCBSE પેપર લીક મામલા બાદ દેશભરના છાત્રોમાં રોષ
પેપર લીક થયાંને કેટલાંક દિવસો પહેલાં CBSEને એક ફેક્સ તેમજ એક ગુમનામ કવર મળ્યું હતુંપેપર લીક થયાંને કેટલાંક દિવસો પહેલાં CBSEને એક ફેક્સ તેમજ એક ગુમનામ કવર મળ્યું હતું
CBSEની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે 2 કેસ દાખલ કર્યાં છેCBSEની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે 2 કેસ દાખલ કર્યાં છે
જો જરૂર પડશે તો CBSEના અધિકારીઓ પણ પૂછપરછ કરવામાં આવી શકે છેજો જરૂર પડશે તો CBSEના અધિકારીઓ પણ પૂછપરછ કરવામાં આવી શકે છે
પ્રાથમિક તપાસમાં પેપર દિલ્હીથી લીક થયું હોવાનું જાણમાં આવે છે. પરંતુ તેમ અન્ય રાજ્યોના લોકોની ભાગીદારી પણ હોય શકે છેપ્રાથમિક તપાસમાં પેપર દિલ્હીથી લીક થયું હોવાનું જાણમાં આવે છે. પરંતુ તેમ અન્ય રાજ્યોના લોકોની ભાગીદારી પણ હોય શકે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App