ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» CBSE NEET Exam 2018 result declared

    NEET પરિણામ જાહેર, ટોપ 100માં અમદાવાદના 4 વિદ્યાર્થીઓ

    divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 06:35 PM IST

    પરીક્ષાર્થીઓ પોતાના રિઝલ્ટ cbseneet.nic.in.પર ચેક કરી શકે છે
    • મેડિકલ માટે નીટ 2018ની એન્ટ્રન્સ એક્ઝામ 6મેના રોજ લેવામાં આવી હતી. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મેડિકલ માટે નીટ 2018ની એન્ટ્રન્સ એક્ઝામ 6મેના રોજ લેવામાં આવી હતી. (ફાઇલ)

      નવી દિલ્હી: NEET પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. પરીક્ષાર્થીઓ પોતાના રિઝલ્ટ cbseneet.nic.inપર ચેક કરી શકે છે. અમદાવાદના 4 વિદ્યાર્થીઓ ટોપ 100માં સ્થાન પામ્યા છે. NEET Exam એમબીબીએસ/બીડીએસમાં એડમિશન માટે સીબીએસઇ પરીક્ષાઓ કરાવે છે. નીટનું રિઝલ્ટ 5 જૂન, 2018ના રોજ આવવાનું હતું પરંતુ 1 દિવસ પહેલા જ રિઝલ્ટ જાહેર થઇ ગયું છે. મેડિકલ માટે નીટ 2018ની એન્ટ્રન્સ એક્ઝામ 6મેના રોજ લેવામાં આવી હતી. દેશભરમાં તેના 2255 સેન્ટર હતા.

      13 લાખથી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા

      - આ વર્ષે NEETની પરીક્ષામાં 13,26,725 વિદ્યાર્થીઓએ હિસ્સો લીધો, જેમાં 7,46,076 ફીમેલ અને 5,80,648 મેલ કેન્ડિડેટ્સ હતા. આ ઉપરાંત એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારે પણ NEETની પરીક્ષા આપી હતી.

      - આ પરીક્ષા માટે દેશભરના 136 શહેરોમાં 2225 એક્ઝામ સેન્ટર્સ બનાવવામાં આવ્યા હતા.

      ગયા વર્ષનું કટ-ઓફ

      - ઉલ્લેખનીય છે કે પ્રવેશ પરીક્ષામાં મળેલા માર્ક્સના આધારે જ ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તેના આધારે CBSE રેંક આપશે. 2017માં અનારક્ષિત શ્રેણી માટે ક્વોલિફાઇંગ પર્સન્ટેજ 50 ટકા હતા અને ક્વોલિફાઇંગ સ્કોર 720માંથી 131 હતો. OBC/ SC/ ST શ્રેણી માટે આ સ્કોર 107 હતો અને ક્વોલિફાઇંગ પર્સન્ટેજ 40 ટકા હતા શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટે સ્કોર 118 હતો.

    • 1 દિવસ વહેલું આવી ગયું NEETનું પરિણામ (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      1 દિવસ વહેલું આવી ગયું NEETનું પરિણામ (ફાઇલ)

      નવી દિલ્હી: NEET પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચૂક્યાં છે. પરીક્ષાર્થીઓ પોતાના રિઝલ્ટ cbseneet.nic.inપર ચેક કરી શકે છે. અમદાવાદના 4 વિદ્યાર્થીઓ ટોપ 100માં સ્થાન પામ્યા છે. NEET Exam એમબીબીએસ/બીડીએસમાં એડમિશન માટે સીબીએસઇ પરીક્ષાઓ કરાવે છે. નીટનું રિઝલ્ટ 5 જૂન, 2018ના રોજ આવવાનું હતું પરંતુ 1 દિવસ પહેલા જ રિઝલ્ટ જાહેર થઇ ગયું છે. મેડિકલ માટે નીટ 2018ની એન્ટ્રન્સ એક્ઝામ 6મેના રોજ લેવામાં આવી હતી. દેશભરમાં તેના 2255 સેન્ટર હતા.

      13 લાખથી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા

      - આ વર્ષે NEETની પરીક્ષામાં 13,26,725 વિદ્યાર્થીઓએ હિસ્સો લીધો, જેમાં 7,46,076 ફીમેલ અને 5,80,648 મેલ કેન્ડિડેટ્સ હતા. આ ઉપરાંત એક ટ્રાન્સજેન્ડર ઉમેદવારે પણ NEETની પરીક્ષા આપી હતી.

      - આ પરીક્ષા માટે દેશભરના 136 શહેરોમાં 2225 એક્ઝામ સેન્ટર્સ બનાવવામાં આવ્યા હતા.

      ગયા વર્ષનું કટ-ઓફ

      - ઉલ્લેખનીય છે કે પ્રવેશ પરીક્ષામાં મળેલા માર્ક્સના આધારે જ ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તેના આધારે CBSE રેંક આપશે. 2017માં અનારક્ષિત શ્રેણી માટે ક્વોલિફાઇંગ પર્સન્ટેજ 50 ટકા હતા અને ક્વોલિફાઇંગ સ્કોર 720માંથી 131 હતો. OBC/ SC/ ST શ્રેણી માટે આ સ્કોર 107 હતો અને ક્વોલિફાઇંગ પર્સન્ટેજ 40 ટકા હતા શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટે સ્કોર 118 હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: CBSE NEET Exam 2018 result declared
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `