ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» CBSEના 12મા ધોરણનું પરિણામ જાહેર | CBSE class 12th results for the academic session 2017-18 have been announced

  CBSE ધો-12નું 83.01% પરિણામ, ટોપ-3માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી

  Divyabhaskar.com | Last Modified - May 26, 2018, 03:12 PM IST

  CBSEમાં ધોરણ 12ના પરિણામો જાહેર થઈ ગયા છે. કુલ પરિણામ 83.01 ટકા આવ્યું છે. તમામ રીઝનના પરિણામ એકસાથે જાહેર કરાયાં છે.
  • સફળતાનું સિક્રેટ કંઈ જ નથી વર્ષ દરમિયાન સખત મહેનત જ સારૂ પરિણામ લાવી શકે છે- CBSEમાં ટોપ રેન્ક મેળવનાર મેઘના શ્રીવાસ્તવ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સફળતાનું સિક્રેટ કંઈ જ નથી વર્ષ દરમિયાન સખત મહેનત જ સારૂ પરિણામ લાવી શકે છે- CBSEમાં ટોપ રેન્ક મેળવનાર મેઘના શ્રીવાસ્તવ

   નવી દિલ્હીઃ CBSEમાં ધોરણ 12ના પરિણામો જાહેર થઈ ગયા છે. કુલ પરિણામ 83.01 ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 1 ટકા વધુ છે. તમામ રીઝનના પરિણામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને એક સાથે જ જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ ત્રિવેન્દ્રમનું 97.32 ટકા, ચેન્નાઈનું 93.8 ટકા અને દિલ્હીનું 89 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ટોપ-3 પોઝિશનમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. નંબર-1 પોઝિશન પર મેઘના શ્રીવાસ્તવ, નંબર-2 પર અનુષ્કા ચંદ્રા અને નંબર-3 પર ચાહત બોધરાજ છે. મેઘનાને 499, અનુષ્કાને 498 જ્યારે ચાહતને 497 માર્ક મળ્યાં છે. પરિણામ CBSEની વેબસાઈટ cbseresults.nic.in અને cbse.nic.in પર જાહેર થયા છે. આ વખતે CBSEના 12મા ધોરણનું પરિણામ www.google.com ગૂગલના સર્ચ પેજ પર પણ ઉપલબ્ધ છે.

   વિદ્યાર્થિનીઓએ મારી બાજી

   - આ વખતે 88.31% વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે જ્યારે 78.99% વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ પરિણામ જોવામાં આવે તો આ વખતે 9.32% વિદ્યાર્થિનીઓ છોકરાઓ કરતાં આગળ રહી છે.
   - 97.32% રિઝલ્ટની સાથે ત્રિવેન્દ્રમ રીઝનમાં સૌથી આગળ રહ્યું છે.
   - 93.87%ની સાથે સેકન્ડ નંબર પર ચેન્નાઈ જ્યારે 89% પરિણામની સાથે દિલ્હી રીઝન ત્રીજા નંબરે રહ્યું છે.

   ટોપ-3 પોઝિશન પર 9 સ્ટૂડન્ટ્સ, જેમાંથી 7 વિદ્યાર્થિનીઓ

   - CBSEના ધોરણ 12ના પરિણામમાં ટોપ-3 પોઝિશન પર 9 સ્ટૂડન્ટ્સ છે, જેમાં 7 વિદ્યાર્થિનીઓ છે. ટોપ-2 પોઝિશન પર ગાઝિયાબાદની મેઘના શ્રીવાસ્તવે 500માંથી 499 માર્ક (99.8%) અને અનુષ્કા ચંદ્રા 498 માર્ક (99.6%) મેળવ્યા છે.
   - ટોપર મેઘના શ્રીવાસ્તવે ગાઝિયાબાદ સેકટર 132 સ્થિત સ્કૂલ સ્ટેપ બાઈ સ્ટેપની વિદ્યાર્થિની છે જ્યારે અનુષ્કા ચંદ્રા એસએજે સ્કૂલ સેકટર 14ની વિદ્યાર્થિની છે.
   - દિવ્યાંગ શ્રેણીમાં ત્રીજા નંબરે છે જે DPS આરકે પુરમની લાવણ્યા ઝાએ પોતાનું નામ નોંધાવ્યું છે.
   - ત્રીજા નંબરે સાત વિદ્યાર્થીઓ રહ્યાં છે, જે તમામના 497 માર્કસ છે.
   - 72,599 કેન્ડિડેટ્સને 90 ટકા કે તેનાથી વધુ અંક આવ્યાં છે. 12, 737 વિદ્યાર્થીઓને 95 ટકા કે તેથી વધુ માર્ક મળ્યાં છે.

   - CBSE દ્વારા આ વખતે 12મા ધોરણનું પરિણામે ગૂગલ પેજ પર પણ મુકવામાં આવ્યું છે.
   - ગૂગલ પર રિઝલ્ટ જોવા માટે www.google.com પર CBSE results કે CBSE class 12 results કી વર્ડ નાંખવાથી એક પેજ ખુલશે જેમાં રોલ નંબર અને જન્મ તારીખ નાંખીને સીધું પરિણામ જોઈ શકાય છે.
   - આ ઉપરાંત ઓફલાઈન SMS અને Callથી પણ પરિણામ જોઈ શકાય છે.

   28 લાખ વિદ્યાર્થીઓએ CBSEની 10-12ની પરીક્ષા આપી હતી

   - આ વર્ષે કુલ 28 લાખ છાત્રોએ CBSEમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી હતી.
   - CBSEની 10માંની પરીક્ષામાં 16,38,428 અને 12માંની પરીક્ષામાં 11,86,306 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
   - ત્યારે 10મા ધોરણનું પરિણામ આવતા અઠવાડીયે જાહેર થઈ શકે છે.

   - આ વર્ષે દેશમાં 4,138 અને અન્ય દેશોમાં 71 સેન્ટર બનાવવામાં આવ્યા હતા.

   પેપર લીક બાદ થયો હતો હોબાળો

   - CBSEમાં 12મા ધોરણની પરીક્ષા 13 એપ્રિલ સુધી ચાલી હતી.

   - જો કે 10મા ધોરણું ગણિતનું અને 12મા ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હતું જેનો બોર્ડે પણ સ્વીકાર કર્યો હતો.
   - જે બાદ બોર્ડે પેપર બીજી વખત કરાવવાનો નિર્ણય લીધો હતો, જેનો ઘણો વિરોધ પણ થયો હતો.
   - બોર્ડે 10મા ધોરણનું ગણિતનું પેપર બીજી વખત લેવાનું ટાળ્યું હતું.
   - જ્યારે 12મા ધોરણનું અર્થશાસ્ત્રનું પેપર ફરી 25 એપ્રિલે લેવાયું હતું.
   - જે બાદ આશંકા વ્યક્ત કરાઈ હતી કે 12મા ધોરણનું પરિણામ મોડું જાહેર થશે. પરંતુ ગત વર્ષની તુલનાએ પણ બે દિવસ વ્હેલું પરિણામ જાહેર કરાયું છે.
   - ગત વર્ષે CBSEના 12માનું પરિણામ 28મી મેનાં રોજ જ્યારે 10માનું પરિણામ 3જી જૂને જાહેર કરાયું હતું.
   - માનવ સંસાધન મંત્રીના સચિવ અનિલ સ્વરૂપે ટ્વીટ કરી રિઝલ્ટની તારીખ જણાવી હતી અને 12મા ધોરણના તમામ છાત્રોને ઓલ ધ બેસ્ટ કહ્યું હતું.

   2017માં 82% છાત્રો પાસ થયા હતા

   - ગત વર્ષે 10, 98, 981 છાત્રોએ 12મા ધોરણની પરીક્ષા આપી હતી, જેમાંથી 82% એટલે કે 8,37,229 વિદ્યાર્થીઓ પાસ થયાં હતા.
   - 2016માં 10, 65, 179 છાત્રોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 83.05% છાત્રો પાસ થયા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • CBSEમાં ધોરણ 12ના પરિણામો જાહેર, કુલ પરિણામ 83.01 ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતાં 1 ટકા વધુ છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   CBSEમાં ધોરણ 12ના પરિણામો જાહેર, કુલ પરિણામ 83.01 ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતાં 1 ટકા વધુ છે (ફાઈલ)

  • માનવ સંસાધન મંત્રીના સચિવ અનિલ સ્વરૂપે ટ્વીટ કરી રિઝલ્ટની તારીખ જણાવી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   માનવ સંસાધન મંત્રીના સચિવ અનિલ સ્વરૂપે ટ્વીટ કરી રિઝલ્ટની તારીખ જણાવી હતી

  • 10મા ધોરણનું પરિણામ આવતા અઠવાડીયે જાહેર થઈ શકે છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   10મા ધોરણનું પરિણામ આવતા અઠવાડીયે જાહેર થઈ શકે છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: CBSEના 12મા ધોરણનું પરિણામ જાહેર | CBSE class 12th results for the academic session 2017-18 have been announced
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `