ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» CBI Registers FIR against ICICI Bank Ceo Chanda Kochhar Husband Deepak Kochhar

  ICICI બેન્કના સીઈઓ ચંદા કોચરના પતિ સામે CBIએ નોંધ્યો કેસ

  divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 12:41 PM IST

  ચંદા કોચર પર વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધુત દ્વારા તેમના પતિ, ભાભી અને સસરાને ફાયદો પહોંચાડવાનો આરોપ છે
  • ચંદા પર વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂત દ્વારા તેમના પતિ દીપક કોચર, ભાભી અને સસરાને આરોપ લગાવવાનો આરોપ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચંદા પર વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂત દ્વારા તેમના પતિ દીપક કોચર, ભાભી અને સસરાને આરોપ લગાવવાનો આરોપ છે

   નવી દિલ્હી: આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચરના પતિ દીપક સામે સીબીઆઈએ શનિવારે પ્રારંભિક તપાસ (પ્રિલિમનરી ઈન્કવાયરી- PE)નો કેસ દાખલ કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચંદા પર વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂત દ્વારા તેમના પતિ દીપક કોચર, ભાભી અને સસરાને આરોપ લગાવવાનો આરોપ છે. જોકે બેન્કના બોર્ડે આ આરોપને પાયાવિહોણા ગણાવીને કોચરને ક્લિનચીટ આપી છે.

   1) એજન્સીઓ દીપક અને ઘૂતના વેપારી સંબંધોની તપાસ કરી રહી છે

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય એજન્સીઓ ધૂત અને દીપક કોચરના વ્યવસાયિક સંબંધોની તપાસ કરી રહી છે.
   - મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, વીડિયોકોન ગ્રૂપના પ્રમુખ વેણુગોપાલ ધૂતે ડિસેમ્બર 2008માં દીપક કોચર, દીપકના પિતા અને ચંદા કોચરના ભાભી સાથે મળીને એક પ્રાઈવેટ કંપની બનાવી છે.
   - ધૂત તેના પરિવારના સભ્યો સાથે આ કંપનીમાં 50 ટકા શેરના માલિક હતા. બાકી 50 ટકા શેર દીપક કોચર, તેમના પિતા અને ચંદાની ભાભી પાસે હતા.

   2) ધૂતે 25 હજાર શેર કોચરને અઢી લાખમાં વેચી દીધા

   - જાન્યુઆરી 2009માં ધૂતની કંપનીના ડિરેક્ટર પદથી રાજીનામું આપી દીધું અને તેમના 24,999 શેર દીપક કોચરને અઢી લાખમાં વેચી દીધા હતા.
   - માર્ચ 2010માં નૂ પાવરે 64 કરોડ રૂપિયાની લોન ધૂતની બીજી કંપની સુપ્રીમ એનર્જી પ્રાઈવેટ લિમિટેડથી મેળવ્યા હતા. સુપ્રીમ એનર્જીના 99.9% શેરના માલિક વેણુગોપાલ હતા.
   - નવેમ્બર 2010માં ધૂતે દરેક શેર સુપ્રીમ એનર્જીના સહયોગી મહેશ ચંદ્ર પુંગલિયાને સોંપી દીધા હતા.
   - 29 સપ્ટેમ્બર 2012થી 29 એપ્રિલ 2013 વચ્ચે પુંગલિયાએ દીપક કોચરના પિંકલ એનર્જી નામના ટ્રસ્ટને તેમની પૂરી સંપત્તિ માત્ર 9 લાખમાં આપી દીધી હતી.
   - આ ટ્રસ્ટમાં દીપક કોચર મેનેજિંગ ટ્રસ્ટી છે. આ દરમિયાન 2012માં આઈસીઆઈસીઆઈ બેન્કે વીડિયોકોનને રૂ. 3,250 કરોડની લોન આપી છે. 2017માં વીડિયોકોન સમૂહના 2,810 કરોડ રૂપિયાના ધિરાણને ICICI બેન્કે એનપીએમાં નાખી દીધાં હતા.

   3) ચંદા પર ભાઈ-ભત્રીજા વાતનો આરોપ ખોટો
   - ICICI બેન્કના ચેરમેન એમકે શર્માએ કહ્યું કે, બેન્કના સીઈઓ પર ભાઈ-ભત્રીજાવાદનો આરોપ ખોટો છે. તેની તપાસ કરી દેવામાં આવી છે. વીડિયોકોન ગ્રૂપના તેલ અને ગેસ ક્ષેત્રેમાં રોકાણ માટે લોન પ્રોગ્રામ અંતર્ગત 20 બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓએ રૂ. 40 હજાર કરોડની ક્રેડિટ ફેસિલિટી આપી હતી. તેનો 10 ટકા ભાગ રૂ. 3250 કરોડ ICICI બેન્કે આપ્યો હતો.

   4) આ સવાલ પણ ઊભા થયા
   લોન મળ્યા પછી વીડિયોકોન ગ્રૂપના માલિક તરફથી બેન્કના સીઈઓના પતિને કંપનીનો માલિકી હક આપવામાં આવ્યો છે.

   5) આ થઈ અસર
   આ આરોપોના કારણે છેલ્લા 10 દિવસમાં બેન્કનાના શેરમાં 6 ટકાનો ઘટાડો આવ્યો છે.

  • બોર્ડે ચંદા કોચરને ક્લિન ચીટ આપી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોર્ડે ચંદા કોચરને ક્લિન ચીટ આપી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: CBI Registers FIR against ICICI Bank Ceo Chanda Kochhar Husband Deepak Kochhar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top