ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Mallya had gone to London on March 2, 2016. He has been declared a runaway

  લલિત મોદી- માલ્યાને ભારત લાવવાના પ્રયાસમાં કેટલો ખર્ચ થયો? CBI મૌન

  divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 04:00 PM IST

  2 માર્ચ 2016ના રોજ માલ્યા લંડન જતો રહ્યો છે, તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે
  • 2 માર્ચ 2016ના રોજ માલ્યા લંડન જતો રહ્યો છે (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   2 માર્ચ 2016ના રોજ માલ્યા લંડન જતો રહ્યો છે (ફાઇલ)

   નવી દિલ્હી: લલિત મોદી અને વિજય માલ્યાને ભારત લાવવાના પ્રયત્નોમાં કેટલો ખર્ચ થયો તે વિશે સીબીઆઈએ માહિતી આપવાની ના પાડી દીધી છે. એક આરટીઆઈમાં આ વિશે જવાબ માંગવામાં આવ્યો હતો. 2 માર્ચ 2016ના રોજ માલ્યા લંડન જતો રહ્યો છે. ત્યારપછી તેને ભાગેડુ પણ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે લલિત મોદી ઉપર પણ મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે.

   પુણેના એક્ટિવિસ્ટે માંગી હતી માહિતી

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પુણેમાં રહેતા વિહાર ધુર્વેએ સીબીઆઈને પૂછ્યું હતું કે, મોદી અને માલ્યાને ભારત લાવવાના પ્રયત્નમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
   - સીબીઆઈએ કહ્યું કે, 2011ના સરકારી નોટીફિકેશ અંતર્ગત આરટીઆઈ દ્વારા આવા કોઈ પણ કેસની માહિતી આપી શકાય નહીં.

   ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ સીબીઆઈ પાસે મોકલી હતી એપ્લીકેશન

   - વિજય માલ્યા કેસમાં સીબીઆની ટીમ ઘણી વખત તેમની ટીમને લંડન મોકલી ચૂકી છે.
   - આરટીઆઈ એપ્લીકેશન ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ સીબીઆઈને ટ્રાન્સફર કરી હતી અને સીબીઆઈએ આ એપ્લીકેશન તેમની આ કેસની તપાસ કરતી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને મોકલી હતી.

   સીબીઆઈએ કહ્યું-તેમને ખુલાસો કરવાની છૂટ મળી છે

   - સીબીઆઈએ તેમના જવાબમાં કહ્યું છે કે, તેમને 2011માં એક સરકારી નોટીફિકેશન અંતર્ગત આરટીઆઈ એક્ટમાં કોઈ પણ પ્રકારના ખુલાસા કરવાની છૂટ મળી છે.
   - નોંધનીય છે કે, આ એક્ટના સેક્શન 24 અંતર્ગત અમુક ઓર્ગેનાઈઝેશન્સને આરટીઆઈ કાયદા અંતર્ગત છૂટ મળી છે.
   - જોકે દિલ્હી હાઈકોર્ટે આ પહેલાં કહ્યું હતું કે, કેસ કરપ્શન અને હ્યુમન રાઈટ્સ વાયોલેશન્સ આધારિત હોય તો સેક્શન 24 અંતર્ગત લિસ્ટેડ ઓર્ગેનાઈઝેન્સ આ વિશે ખુલાસો કરી શકશે નહીં.

   માલ્યા અને લલિત મોદી ઉપર શું છે આરોપ

   - વિજય માલ્યા પર બેન્કોને અંદાજે 9,000 કરોડનું ધિરાણ પરત ન કરવાનો આરોપ છે. જ્યારે લલિત મોદી પર કરપ્શન અને મની લોન્ડરિંગનો આરોપ છે.

   રાહુલે કર્યું હતું ટ્વિટ

   - વિજય માલ્યા અને લલિત મોદી જેમ ડાયમંડ કિંગ નીરવ મોદીએ પણ બેન્કોના રૂ. 11,356 કરોડ લઈને ભાગી ગયો છે.
   - આ વિશે રાહુલ ગાંધીએ એક ટ્વિટ કરીને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે તેમની ટ્વિટમાં લખ્યું હતું કે, પહેલાં લલિત, પછી માલ્યાને હવે નીરવ પણ ભાગી ગયો. ન ખાઉંગા, ન ખાને દુંગા કહેનાર દેશના ચોકીદાર છે? સાહેબના મૌનનુ રહસ્ય જાણવા ઈચ્છતી જનતા તેમની ચુપ્પી બુમો પાડી પાડીને કહી રહી છે કે તે કોને વફાદાર છે?

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • લલીત મોદી પર મની લોન્ડરિંગનો આરોપ છે (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લલીત મોદી પર મની લોન્ડરિંગનો આરોપ છે (ફાઇલ)

  • પીએનબી ફ્રોડ કેસ સામે આવ્યા પછી રાહુલ ગાંધીએ કરી હતી ટ્વિટ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએનબી ફ્રોડ કેસ સામે આવ્યા પછી રાહુલ ગાંધીએ કરી હતી ટ્વિટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mallya had gone to London on March 2, 2016. He has been declared a runaway
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `