ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» SC approves central draft Cauvery

    કાવેરી જળ વિવાદઃ SCએ કેન્દ્રની સ્કીમને આપી મંજૂરી, કર્ણાટક-કેરળની ભલામણ ફગાવી

    Divyabhaskar.com | Last Modified - May 18, 2018, 02:49 PM IST

    કાવેરી જળ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના ડ્રાફ્ટ કાવેરી મેનેજમેન્ટ સ્કીમને મંજૂરી આપી
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હીઃ કાવેરી જળ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના ડ્રાફ્ટ કાવેરી મેનેજમેન્ટ સ્કીમને મંજૂરી આપી દીધી છે. તો સુપ્રીમ કોર્ટે કર્ણાટક અને કેરળ સરકારની ભલામણને ફગાવી દીધી છે. આ પહેલાં 14 મેનાં રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ડ્રાફ્ટ કાવેરી મેનેજમેન્ટ સ્કીમ દાખલ કરી હતી.

      આ પહેલાં થયેલી સુનાવણીમાં શું થયું હતું?

      - કેન્દ્ર સરકારે ભાર વિચાર વિમર્શ બાદ ડ્રાફ્ટ કાવેરી મેનેજમેન્ટ સ્કીમને કોર્ટમાં જમા કરાવી હતી.
      - આ પહેલાં કેન્દ્રએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ મામલાની સુનાવણી કર્ણાટક ચૂંટણી પછી કરે તો યોગ્ય રહેશે.
      - ગત 8મી મેનાં રોજ કેન્દ્ર વિરૂદ્ધ અવમાનનાની વાત પણ કરવામાં આવી હતી, ત્યારે બેંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યારે આ મુદ્દે ફેંસલો સંભળાવવામાં આવ્યો છે તો તેને લાગૂ કરવો જ જોઈએ. તેઓ આ ઘટનાક્રમથી જરા પણ ખુશ નથી.
      - સુપ્રીમ કોર્ટે કાવેરી જળ વિવાદના 2007ના ફેંસલામાં સંશોધન કરતાં સ્પષ્ટ કહ્યું હતું કે હવે વધુ સમય નહીં વધારવામાં આવે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SC approves central draft Cauvery
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top