ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ગુજરાત સહિત 5 રાજ્યોમાં કેશની તંગી- કેન્દ્ર સરકારે કર્યો ખુલાસો| Cash crisis at 5 states ATM: Problems solved in 2 days

  ગુજરાત સહિત 5 રાજ્યોના ATMમાં કેશની તંગીઃ 2 દિવસમાં ઉકેલ- સરકાર

  divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 12:07 PM IST

  મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, બજારમાંથી રૂ. 2,000ની નોટ ગાયબ છે, રાજ્ય સરકાર કડક પગલાં લેશે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   ભોપાલ: ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, તેલંગાણા અને મધ્ય પ્રદેશમાં કેશની અછત જોવા મળી રહી છે. ભોપાલ, પટના, લખનઉ અને અમદાવાદાના ઘણાં એટીએમ ખાલી પડ્યા હોય છે. બીજી બાજુ યોગી આદિત્યનાથે તેમના ઓફિસરોને સ્થિતિ ઉપર નજર રાખવાનું કહ્યું છે. એક બેન્ક ઓફિસરનું કહેવું છે કે, રિઝર્વ બેન્ક તરફતી કેશનો પ્રવાહ ઘટી ગયો હોવાથી આવી સ્થિતિ ઉભી થઈ છે. આ પ્રોબ્લેમ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ મામલે રાજ્ય સરકાર પર આરબીઆઈના સંપર્કમાં છે. જોકે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે આ સ્થિતિ પાછળ કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, બજારમાંથી રૂ. 2,000ની નોટો ગાયબ છે. આ વિશે તેમણે કેન્દ્ર સરકાર સાથે પણ વાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, રાજ્ય સરકાર આ વિશે કડક પગલાં લેશે. આ સ્થિતિ વિશે કેન્દ્ર સરકાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, 2 દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.

   ગુજરાતમાં પણ રોકડની તંગી

   - ન્યુઝ એજન્સી અનુસાર, ગુજરાતમાં પણ બેન્કોમાં રોકડની તંગી પેદા થઇ છે.
   - લગભગ 10 દિવસ પહેલા આ પરેશાની ઉત્તર ગુજરાતથી શરૂ થઇ હતી પણ હવે તેની અસર આખા રાજ્યમાં છે.
   - સ્થિતિ એ હદે પહોંચી છે કે બેન્કોએ રોકડ કાઢવાની મર્યાદા નક્કી કરી છે. મોટા ભાગના એટીએમમાં નાણાં નથી.
   - લગ્નો અને ખેડૂતોને પાકની ચૂકવણીનો સમય હોવાથી લોકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.

   મધ્યપ્રદેશમાં કેટલીક જગ્યાએ એટીએમમાં નોટોની તંગી

   - અહીં ખેડૂતોને સંબોધતા મઘ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, `નોટબંધીની પહેલા 15 લાખ કરોડની રોકડ ચલણમાં હતી. આ પ્રક્રિયા (નોટબંધી) પછી તે વધીને 16 લાખ 50 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ પરંતુ બજારમાંથી 2000 રૂપિયાની નોટ ગાયબ થઇ રહી છે.'
   - મુખ્યપ્રધાન રાજ્યમાં કેટલીક જગ્યાઓએ એટીએમમાં નાણાંની તંગી હોવાના સમાચારોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
   - ચૌહાણે કહ્યું કે, `બે-બે હજારની નોટો ક્યાં જઇ રહી છે. કોણ દબાઇને રાખી રહ્યું છે, કોણ રોકડની તંગી પેદા કરી રહ્યું છે. આ ષડયંત્ર છે. પરેશાની ઊભી કરવા માટે આવું થઇ રહ્યું છે, પરંતુ સરકાર કડક રીતે વર્તશે. '

   બિહાર-ઝારખંડમાં બેન્ક ચેસ્ટમાં 80 ટકા રોકડની અછત

   - બિહાર કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા સદાનંદ સિંહે રોકડની તંગી માટે મોદી સરકારની નીતિઓને જવાબદાર ગણી છે.
   - તેમણે કહ્યું કે બિહાર-ઝારખંડમાં સ્ટેટ બેન્કના 110 કરન્સી ચેસ્ટ છે, જેની ક્ષમતા 12 હજાર કરોડની છે. પરંતુ અહીં રોકડની ઉપલબ્ધતા માત્ર અઢી હજાર કરોડ રૂપિયાની જ છે. એટલે કે તેની ક્ષમતા કરતા 80 ટકા રોકડ ઓછી છે.
   - સિંહે કહ્યું કે, માર્ચ 2018માં કરન્સી ચેસ્ટની બેલેન્સ શીટ અનુસાર, બેન્કોમાં 2000 રૂપિયાની નોટની સંખ્યા કુલ રકમના સરેરાશ 10 ટકા રહી ગઇ છે, જ્યારે કુલ રોકડમાં તેનો 50 ટકા હિસ્સો છે.

   હૈદરાબાદના ઘણાં એટીએમ ખાલી

   - ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, હૈદરાબાદમાં લોકોએ એટીએમમાં પૈસા ન હોવાની ફરિયાદ કરી છે. ઘણાં લોકોનું કહેવું છે કે, અમે શહેરના ઘણાં વિસ્તારના એટીએમમાં તપાસ કરી પરંતુ ક્યાંયથી પૈસા ન મળ્યા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • ગુજરાતના ઘણાં શહેરોના એટીએમ ખાલીખમ પડ્યા છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાતના ઘણાં શહેરોના એટીએમ ખાલીખમ પડ્યા છે

  • 5 રાજ્યોમાં રોકડાની તંગી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   5 રાજ્યોમાં રોકડાની તંગી

  • મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહે આ સ્થિતિને ગણાવ્યું એક કાવતરું
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહે આ સ્થિતિને ગણાવ્યું એક કાવતરું

  • માર્કેટમાંથી રૂ. 2000ની નોટ ગાયબ થઈ રહી છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   માર્કેટમાંથી રૂ. 2000ની નોટ ગાયબ થઈ રહી છે

  • વિવિધ રાજ્યોમાં એટીએમ ખાલી પડ્યા છે તેની તસવીરો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિવિધ રાજ્યોમાં એટીએમ ખાલી પડ્યા છે તેની તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગુજરાત સહિત 5 રાજ્યોમાં કેશની તંગી- કેન્દ્ર સરકારે કર્યો ખુલાસો| Cash crisis at 5 states ATM: Problems solved in 2 days
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top