ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» દેશમાં ફરી રોકડ સંકટ: પૂર્વોત્તર રાજ્યોમાં ATM ખાલી થયાં | Cash crisis again in the country, ATM was vacant in the northern states

    દેશમાં ફરી રોકડ સંકટ: પૂર્વોત્તર રાજ્યોમાં ATM ખાલી થયાં

    Bhaskar News, New Delhi | Last Modified - May 06, 2018, 03:50 AM IST

    ગુવાહાટીમાં આરબીઆઈ દ્વારા રોકડનો પુરવઠો વિલંબથી મોકલવામાં આવતા આ સમસ્યા પેદા થઈ છે
    • દેશમાં ફરી રોકડ સંકટ: પૂર્વોત્તર રાજ્યોમાં ATM ખાલી થયાં
      દેશમાં ફરી રોકડ સંકટ: પૂર્વોત્તર રાજ્યોમાં ATM ખાલી થયાં
      નવી દિલ્હી: દેશનાં અનેક રાજ્યોમાં અચાનક ફરી એક વખત રોકડ સંકટ પેદા થયું છે. પૂર્વોત્તરના રાજ્યોમાં લોકો એટીએમમાં રોકડની અછતનો સામનો કરી રહ્યા છે. બેન્કના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ગુવાહાટીમાં આરબીઆઈ દ્વારા રોકડનો પુરવઠો વિલંબથી મોકલવામાં આવતા આ સમસ્યા પેદા થઈ છે. એસબીઆઈના રિજનલ મેનેજર દીપક ચૌધરીએ કહ્યું, એપરેટ્સને બરાબર ચલાવવા માટે એટીએમમાં ફ્રેશ નોટ્સ નાંખવી જોઈએ. હાલ બેન્ક પાસે જૂની નોટ્સ છે અને અમે ગુવાહાટીમાં આરબીઆઈને કહ્યું છે કે તે અલગ-અલગ મૂલ્યની ફ્રેશ નોટ્સ તાત્કાલિક મોકલે.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દેશમાં ફરી રોકડ સંકટ: પૂર્વોત્તર રાજ્યોમાં ATM ખાલી થયાં | Cash crisis again in the country, ATM was vacant in the northern states
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top