ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» દિયરે લવમેરેજ કરી લેતા છોકરીના પરિવારે કરી ડંડાવાળી| Case Related To Love Marriage, A Woman Told Story With Crying

    દિયરે લવમેરેજ કરી લેતા છોકરીના પરિવારે કરી ડંડાવાળી, કોઈને ન છોડ્યા

    divyabhaskar.com | Last Modified - May 26, 2018, 09:37 AM IST

    ભાભીએ રડતાં રડતાં જણાવ્યું કે, દિયરના લવમેરેજ પછી પ્રેમિકાના પરિવારજનોનો કેવી રીતે ગુસ્સો બહાર કાઢ્યું
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુવકની ભાભી

      બુલંદશહર, ઉત્તર પ્રદેશઃ દીકરીના કોર્ટ મેરેજથી ગુસ્સે ભરાયેલા પરિવારે પ્રેમીના ભાઈ-ભાભી સહિત 5 લોકો પર હુમલો કરી દીધો. યુવતીના પરિવારના લોકોએ ઘરમાં ઘૂસીને સૌને ક્રૂરતાપૂર્વક ફટકાર્યા. હુમલો કરનારાઓએ બાળકોને પણ ન છોડ્યા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.

      - સિકંદરાબાદ કોતવાલી વિસ્તારના અંસારિયાન નિવાસી એક કપલે પરિવારના સખત વિરોધ છતાંય જાન્યુઆારીમાં ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા હતા. યુવતીનો પિતા ત્યારથી જ ખૂબ જ ગુસ્સામાં હતો.
      - યુવકના પરિવારે પણ યુવતીના પરિવારની વિરુદ્ધ મારપીટ અને ધમકી આપવાની પોલીસમાં ફરિયાદ કરી હતી.
      - બુધવારની રાત્રે છોકરીના પરિવાર યુવકના ઘરમાં ઘૂસ્યા. તેઓએ લાઠી-ડંડા અને ધારદાર હથિયારોથી યુવકના ભાઈ આશિક અને ગર્ભવતી ભાભી દરખ્શાં સહિત અન્ય લોકો પર હુમલો કરી દીધો.
      - એસપી સિટી ડો. પ્રવિણ રંજને જણાવ્યું કે પોલીસે આરોપીઓ વિરુદ્ધ મામલો નોંધી દીધો છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

    • યુવકના પિતા
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુવકના પિતા

    • પરિવારની અન્ય મહિલા સભ્ય
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પરિવારની અન્ય મહિલા સભ્ય

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: દિયરે લવમેરેજ કરી લેતા છોકરીના પરિવારે કરી ડંડાવાળી| Case Related To Love Marriage, A Woman Told Story With Crying
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `