દાદા-દાદી પૌત્રના દેહને છોડવા તૈયાર જ નહતા: કહેતા હતા- અમારું તો ઘૈડપણ બગડ્યું

એફઆઈઆરમા પિતાએ કહ્યું- નિશાતંના બેડ પરથી છ અલગ અલગ કવરમાં 12 પેજની સુસાઈડ નોટ મળી આવી છે

divyabhaskar.com | Updated - Feb 24, 2018, 12:09 AM
દાદા-દાદી પૌત્રનો દેહ છોડવા તૈયાર જ નહતા
દાદા-દાદી પૌત્રનો દેહ છોડવા તૈયાર જ નહતા

બુધવારે સવારે અંદાજે 11.15 વાગે પોસ્ટમોર્ટમ પછી દીકરો, વહુ અને પૌત્રના મૃતદેહ બિરસાનગર વિજ્યા ગાર્ડન પહોંચ્યા હતા. નિશાંત વૈભવ, તેમની પત્ની પૂર્ણિમા વૈભવ અને દીકરા અક્ષત રાજનો મૃતદેહ જોઈને પરિવારજનો કંપી ઉઠ્યા હતા.

જમશેદપુર: બુધવારે સવારે અંદાજે 11.15 વાગે પોસ્ટમોર્ટમ પછી દીકરો, વહુ અને પૌત્રના મૃતદેહ બિરસાનગર વિજ્યા ગાર્ડન પહોંચ્યા હતા. નિશાંત વૈભવ, તેમની પત્ની પૂર્ણિમા વૈભવ અને દીકરા અક્ષત રાજનો મૃતદેહ જોઈને પરિવારજનો કંપી ઉઠ્યા હતા. પરિવાર જ નહીં આખી કોલોની રડવા લાગી હતી. નિશાંતના માતા-પિતાના આંસુ તો રોકાતા જ નહતા. તેમને કઈ ખબર જ નહતી પડતી. ક્યારેક પૌત્રના મૃતદેહ પાસે , ક્યારેક દીકરાને તો ક્યારેક વહુને ગળે લગાવીને રડતા રહેતા હતા. સંબંધીઓ અને કોલોનીલોકો તેમને સમજાવવાનો પ્રયત્ન કરે તે પહેલાં તેઓ જ ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગ્યા હતા.

વારંવાર એક જ વાત કરતા હતા- મને છોડીને ના જા


- નિશાંતના પિતા એનકે સિંહ અક્ષતના મૃતદેહને છોડવા જ તૈયાર નગા.
- તેઓ પૌત્રને ગળે લગાડીને એક જ વાત કહેતા હતા, બેટા ઉઠી જા, મને છોડીને ના જા. અમારુ તો ઘૈડપણ ખરાબ થઈ ગયું. નિશાંતની માતા રોતા રોતા બેભાન થઈ ગયા હતા.
- ભાનમાં આવ્યા તો બોલ્યા- મારો શું વાંક છે. કેમ મને છોડીને જઈ રહ્યા છો. તે ક્યારેક પૌત્ર, દીકરો અને વહુના મૃતદેહ પાસે બેસીને તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરતા હતા.
- પૂર્ણિમાની માતાએ રોતા રોતા કહ્યું, સાત વર્ષ પહેલાં દીકરીને વિદાય કરી હતી, આજે તે દુનિયાથી વિદાય લઈ રહી છે.
- સોસાયટીના પણ દરેક લોકો રોઈ રહ્યા હતા. એટલે સુધી કે અક્ષતની સાથે રમતા બાળકો તેનો મૃતદેહ જોઈને બુમો પાડી પાડીને રડી રહ્યા હતા. એક સાથે આખા પરિવારનો અંત થઈ ગયો. બસ બધાના મોઢે આ વાતની જ ચર્ચા હતી.
- દરેક વ્યક્તિ નિશાંતે ખોટું પગલું લીધા હોવાની વાત કરતા હતા. અંદાજે 45 મીનિટ સુધી વિજ્યા ગાર્ડનમાં તેમના મૃતદેહ રાખવામાં આવ્યા હતા. અહીં ક્રિયા-કરમ પત્યા પછી એક સાથે જ ત્રણેયની અર્થી ઉઠી હતી.
- ત્રણેયના મૃતદેહને નિશાંતના પિતા એનકે સિંહ મુખાગ્નિ આપી હતી.

શું હતી ઘટના


- નોંધનીય છે કે, સોમવારે રાતે વિજ્યા ગાર્ડનના બ્લોક નંબર 21 સનફ્લાવરના ફ્લેટ નંબર 2124માં કોન્ટ્રાક્ટર નિશાંત વૈભવે તેની પત્ની પૂર્ણિમા વૈભવ અને એકમાત્ર દીકરા અક્ષત રાજને ડેરિમિલ્કમાં ચોકલેટમાં ધેર ખવડાવીને પોતે પણ પંખા પર ફાંસીનો ફંદો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી.

દીકરા-વહુ અને પૌત્રનો એક સાથે થયો અગ્નિ સંસ્કાર, રડી પડ્યા લોકો


- નિશાંતના પિતા નંદકુમારે બુધવારે બિરસાનગગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆ નોંધાવી હતી.
- આ સમગ્ર હત્યાકાંડમાં તેમણે કોઈને પણ દોષિત ન ગણાવીને પોતાના છોકરાને જવાબદાર ગણાવ્યો હતો.
- એફઆઈઆરમાં પિતાએ જણાવ્યું કે, નિશાંતના બેડ પર છ અલગ અલગ કવરમાં 12 પેજમાં સુસાઈડ નોટ હતી.એક કવરમાં રૂ. એક લાખનો ચેક હતો.
- નિશાંતે એક પિતાના નામે, એક મોટા ભાઈના નામે, અમુક પન્ના ઉપર અધિકારીઓ સાથેની લેણ-દેણ અને હિસાબ અંગેની વાત કરી હતી.
- એક પેજ ઉપર નિશાંતે લખ્યું હતું કે, તે આ પગલું કોઈના દબાણમમાં આવીને નથી લેતો. આ ઘટના માટે પરિવારનું કોઈ સભ્ય જવાબદાર નથી.
- આ પત્રથી સ્પષ્ટ થયું કે, દીકરા નિશાંત, વહુ પૂર્ણિમા અને પૌત્ર અક્ષત રાજની હત્યામાં અન્ય કોઈ વ્યક્તિનો હાથ નથી. આ સંપૂર્ણ રીતે આત્મહત્યાનો કેસ છે.
- તે ઉપરાંત પોલીસે અક્ષત રાજ પાસે બેડજ પરપડેલી ડેરિમિલ્કના પેકેટને ફોરેંસિક તપાસ માટે રાંચી મોકીલી દીધી છે.

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

નિશાંતની માતા રડતા રડતાં બેભાન થઈ જતા હતા
નિશાંતની માતા રડતા રડતાં બેભાન થઈ જતા હતા
એક સાથે ઉઠી 3 અરથી
એક સાથે ઉઠી 3 અરથી
પરિવારજનોની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી
પરિવારજનોની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી
અક્ષત રાજના મિત્રો પણ તેનો મૃતદેહ જોઈને રડવા લાગ્યા હતા
અક્ષત રાજના મિત્રો પણ તેનો મૃતદેહ જોઈને રડવા લાગ્યા હતા
બેડ પર મૃતક વહુ અને પૌત્ર અક્ષત રાજ
બેડ પર મૃતક વહુ અને પૌત્ર અક્ષત રાજ
લગ્નની સાતમી એનવર્સિરીના આગલે દિવસ કરી આત્મહત્યા
લગ્નની સાતમી એનવર્સિરીના આગલે દિવસ કરી આત્મહત્યા
નિશાંતે પત્ની અને દીકરાને ઝેરી ચોકલેટ ખવડાવી પોતે પણ ફાંસી ખાઈ લીધી
નિશાંતે પત્ની અને દીકરાને ઝેરી ચોકલેટ ખવડાવી પોતે પણ ફાંસી ખાઈ લીધી
6 વર્ષનો અક્ષત રાજ
6 વર્ષનો અક્ષત રાજ
લગ્નને થયા હતા સાત વર્ષ
લગ્નને થયા હતા સાત વર્ષ
X
દાદા-દાદી પૌત્રનો દેહ છોડવા તૈયાર જ નહતાદાદા-દાદી પૌત્રનો દેહ છોડવા તૈયાર જ નહતા
નિશાંતની માતા રડતા રડતાં બેભાન થઈ જતા હતાનિશાંતની માતા રડતા રડતાં બેભાન થઈ જતા હતા
એક સાથે ઉઠી 3 અરથીએક સાથે ઉઠી 3 અરથી
પરિવારજનોની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતીપરિવારજનોની રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી
અક્ષત રાજના મિત્રો પણ તેનો મૃતદેહ જોઈને રડવા લાગ્યા હતાઅક્ષત રાજના મિત્રો પણ તેનો મૃતદેહ જોઈને રડવા લાગ્યા હતા
બેડ પર મૃતક વહુ અને પૌત્ર અક્ષત રાજબેડ પર મૃતક વહુ અને પૌત્ર અક્ષત રાજ
લગ્નની સાતમી એનવર્સિરીના આગલે દિવસ કરી આત્મહત્યાલગ્નની સાતમી એનવર્સિરીના આગલે દિવસ કરી આત્મહત્યા
નિશાંતે પત્ની અને દીકરાને ઝેરી ચોકલેટ ખવડાવી પોતે પણ ફાંસી ખાઈ લીધીનિશાંતે પત્ની અને દીકરાને ઝેરી ચોકલેટ ખવડાવી પોતે પણ ફાંસી ખાઈ લીધી
6 વર્ષનો અક્ષત રાજ6 વર્ષનો અક્ષત રાજ
લગ્નને થયા હતા સાત વર્ષલગ્નને થયા હતા સાત વર્ષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App