ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Car accident in Ratlam of MP while student was going for 12th board exam

  પથ્થર પરથી ઉછળી ઝાડમાં ફસાઇ કાર, યુવાન બાઇક પર લિફ્ટ લઇને જતો રહ્યો

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 10:42 AM IST

  અકસ્માતમાં તે યુવાનને માથામાં સામાન્ય ઇજા થઇ છે
  • કારમાં બેઠેલો યુવાન 12મા ધોરણની પરીક્ષા આપવા માટે રતલામ જઇ રહ્યો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારમાં બેઠેલો યુવાન 12મા ધોરણની પરીક્ષા આપવા માટે રતલામ જઇ રહ્યો હતો.

   રતલામ (મધ્યપ્રદેશ): ગુરુવારે સવારે અહીંયા એક અતિશય સ્પીડમાં આવી રહેલી કાર પથ્થર સાથે અથડાઇને ઉછળી અને બે ઝાડની વચ્ચે જઇને ટિંગાઈ ગઇ. કારમાં બેઠેલો યુવાન 12મા ધોરણની પરીક્ષા આપવા માટે રતલામ જઇ રહ્યો હતો. અકસ્માત પછી તે કારમાંથી ઉતર્યો અને એક બાઇક સવાર પાસે લિફ્ટ લઇને એક્ઝામ સેન્ટર સુધી પહોંચ્યો. આ અકસ્માતમાં તે યુવાનને માથામાં સામાન્ય ઇજા થઇ છે.

   બાળકોને બચાવવા જતા થયો અકસ્માત

   - મળતી માહિતી પ્રમાણે, કારચાલક રાજસ્થાનના પ્રતાપગઢનો રહેવાસી છે. તેનું નામ વિજય માલવીય છે.

   - વિજયના જણાવ્યા પ્રમાણે, તે 12મા ધોરણનું હિંદીનું પેપર આપવા માટે કારમાં બેસીને રતલામમાં આવેલી સંત મીરા કોન્વેન્ટ સ્કૂલના એક્ઝામ સેન્ટર પર જઇ રહ્યો હતો. રસ્તામાં મોરવનીમાં ફિલ્ટર પ્લાન્ટની સામે સવારે લગભગ 8 વાગે પુલ ઉપર બે-ત્રણ બાળકો બેઠાં હતા.

   - આ દરમિયાન રસ્તા પર સામેથી એક કૂતરું આવી ગયું. બાળકોને બચાવવા માટે તેણે કારને રસ્તા પરથી ઉતારી દીધી. પુલની પાસે સીસમના ઝાડ સાથે ઘસડાઇને કાર પથ્થર સાથે અથડાઇ અને પછી ઉછળીને બે અન્ય ઝાડની વચ્ચે ફસાઇ ગઇ.

   બાઇક સવાર પાસેથી મદદ લઇને એક્ઝામ સેન્ટર પહોંચ્યો

   - વિજયના જણાવ્યા પ્રમાણે, પાછળથી આવી રહેલા બાઇક સવાર પાસેથી મદદ લઇને યુવાન એક્ઝામ સેન્ટર પહોંચ્યો. આ દરમિયાન પરિવારજનોને મોબાઇલથી અકસ્માત થયો હોવાની જાણ કરી.

   - પરિવારજનો ડેમેજ કારને ક્રેઇનની મદદથી ટો કરાવીને ગેરેજ લઇ ગયા. સ્થળ પર હાજર ચાની દુકાન ચલાવનારા માણસે જણાવ્યું કે ઝાડ વચ્ચે ફસાયેલી કાર અતિશય સ્પીડમાં ત્યાંથી પસાર થઇ રહી હતી.

   આગળની સ્લાઇડમાં જુઓ કેવી રીતે બે ઝાડ વચ્ચે ફસાઇ કાર

  • બાળકોને બચાવવા માટે કારને રસ્તા પરથી ઉતારી દીધી. પુલની પાસે સીસમના ઝાડ સાથે ઘસડાઇને પથ્થર સાથે કાર અથડાઇ અને પછી અન્ય બે ઝાડની વચ્ચે જઇને ફસાઇ ગઇ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકોને બચાવવા માટે કારને રસ્તા પરથી ઉતારી દીધી. પુલની પાસે સીસમના ઝાડ સાથે ઘસડાઇને પથ્થર સાથે કાર અથડાઇ અને પછી અન્ય બે ઝાડની વચ્ચે જઇને ફસાઇ ગઇ.

   રતલામ (મધ્યપ્રદેશ): ગુરુવારે સવારે અહીંયા એક અતિશય સ્પીડમાં આવી રહેલી કાર પથ્થર સાથે અથડાઇને ઉછળી અને બે ઝાડની વચ્ચે જઇને ટિંગાઈ ગઇ. કારમાં બેઠેલો યુવાન 12મા ધોરણની પરીક્ષા આપવા માટે રતલામ જઇ રહ્યો હતો. અકસ્માત પછી તે કારમાંથી ઉતર્યો અને એક બાઇક સવાર પાસે લિફ્ટ લઇને એક્ઝામ સેન્ટર સુધી પહોંચ્યો. આ અકસ્માતમાં તે યુવાનને માથામાં સામાન્ય ઇજા થઇ છે.

   બાળકોને બચાવવા જતા થયો અકસ્માત

   - મળતી માહિતી પ્રમાણે, કારચાલક રાજસ્થાનના પ્રતાપગઢનો રહેવાસી છે. તેનું નામ વિજય માલવીય છે.

   - વિજયના જણાવ્યા પ્રમાણે, તે 12મા ધોરણનું હિંદીનું પેપર આપવા માટે કારમાં બેસીને રતલામમાં આવેલી સંત મીરા કોન્વેન્ટ સ્કૂલના એક્ઝામ સેન્ટર પર જઇ રહ્યો હતો. રસ્તામાં મોરવનીમાં ફિલ્ટર પ્લાન્ટની સામે સવારે લગભગ 8 વાગે પુલ ઉપર બે-ત્રણ બાળકો બેઠાં હતા.

   - આ દરમિયાન રસ્તા પર સામેથી એક કૂતરું આવી ગયું. બાળકોને બચાવવા માટે તેણે કારને રસ્તા પરથી ઉતારી દીધી. પુલની પાસે સીસમના ઝાડ સાથે ઘસડાઇને કાર પથ્થર સાથે અથડાઇ અને પછી ઉછળીને બે અન્ય ઝાડની વચ્ચે ફસાઇ ગઇ.

   બાઇક સવાર પાસેથી મદદ લઇને એક્ઝામ સેન્ટર પહોંચ્યો

   - વિજયના જણાવ્યા પ્રમાણે, પાછળથી આવી રહેલા બાઇક સવાર પાસેથી મદદ લઇને યુવાન એક્ઝામ સેન્ટર પહોંચ્યો. આ દરમિયાન પરિવારજનોને મોબાઇલથી અકસ્માત થયો હોવાની જાણ કરી.

   - પરિવારજનો ડેમેજ કારને ક્રેઇનની મદદથી ટો કરાવીને ગેરેજ લઇ ગયા. સ્થળ પર હાજર ચાની દુકાન ચલાવનારા માણસે જણાવ્યું કે ઝાડ વચ્ચે ફસાયેલી કાર અતિશય સ્પીડમાં ત્યાંથી પસાર થઇ રહી હતી.

   આગળની સ્લાઇડમાં જુઓ કેવી રીતે બે ઝાડ વચ્ચે ફસાઇ કાર

  • કારને ક્રેઇનની મદદથી ટો કરીને લઇ જવામાં આવી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારને ક્રેઇનની મદદથી ટો કરીને લઇ જવામાં આવી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Car accident in Ratlam of MP while student was going for 12th board exam
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `