ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» The uncontrollable car hit the bike rider standing on the petrol pump

  વાવાઝોડાની જેમ આવેલી કારે છોકરાને પાડી દીધો, CCTVમાં કેદ થઈ ઘટના

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 12:14 PM IST

  બેકાબુ થયેલી કારે પેટ્રોલ પંપ ઉભેલા છોકરાને રગદોળી દીધો હતો
  • વાવાઝોડાની જેમ આવેલી કારે છોકરાને પાડી દીધો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાવાઝોડાની જેમ આવેલી કારે છોકરાને પાડી દીધો

   કન્નૌજ: નવી-નવી કાર શીખેલા લોકોનું ડ્રાઈવિંગ કેટલુ ખતરનાક હોઈ શકે છે તેનો અંદાજ તમને આ ઘટનાથી આવી શકશે. અહીં એક પેટ્રોલ પંપ પર ડ્રાઈવરની બેદરકારીના કારણે અચાનક તેની કાર નિયંત્રણ બહાર થઈ ગઈ હતી અને તે કારે પેટ્રોલપંપ પર ઊભેલા એક બાઈક ચાલકને રગદોળી દીધો હતો. ત્યારપછી આ બેકાબુ કાર નોઝલ મશીન પાસે લગાવેલા પોલને જઈને અથડાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

   અચાનક કારે સ્પીડ પકડી

   કન્નોજ જિલ્લાના સરાયમીરા માર્ગ પર આવેલા સતીશ ફિલિંગ સ્ટેશન પેટ્રોલ પંપ પર એક ઊભેલી કારે અચાનક સ્પીડ પકડીને દોડવા લાગી હતી. અહીં પર અમુક બાઈક અને ગાડીઓ પેટ્રોલ ભરાવવા માટે આવી હતી.

   બાઈક સવારને પાડી દીધો

   - અહીં ઊભેલા લોકો કઈ સમજી શકે તે પહેલાં જ કાર ચાલકે એક બાઈકવાળાને પાડી દીધો હતો અને ત્યારપછી તે પેટ્રોલ પમ્પના નોઝલ મશીન પાસે લાગેલા પોલ સાથે અથડાઈ ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ગાડી નીચે ફસાયેલા બાઈક ચાલકને બહાર કાઢ્યો હતો. આ ઘટના સૌથી સારી વાત એ રહી કે ગાડી નીચે ફસાયેલા યુવકનો આબાદ બચાવ થયો હતો.

   થોડા દિવસ પહેલાં જ શીખ્યો હતો કાર ચલાવતા

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે ગાડીના ડ્રાઈવરથી આ એક્સિડન્ટ થયો તે શિખાઉ જ હતો. તે થોડા સમય પહેલાં જ ગાડી ચલાવતા શીખ્યો હતો.

   મોટી ઘટના ટળી

   - પેટ્રોલ પંપ પર કામ કરનાર માન સિંહે જણાવ્યું કે, અચાનક ગાડી વાવાઝોડાની જેમ આવી ગઈ હતી. તે સમયે જો પેટ્રોલ પંપનું નોઝલ ખુલ્લુ હોત તો આગ પણ લાગી શકતી હતી. આ સંજોગોમાં એક મોટી દુર્ઘટના ટળી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંઘિત અન્ય તસવીરો

  • CCTVમાં કેદ થઈ ઘટના
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   CCTVમાં કેદ થઈ ઘટના

  • યુવકનો આબાદ બચાવ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવકનો આબાદ બચાવ

  • પેટ્રોલ પંપ પર ટળી એક મોટી ર્દુઘટના
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેટ્રોલ પંપ પર ટળી એક મોટી ર્દુઘટના

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The uncontrollable car hit the bike rider standing on the petrol pump
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `