ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Car accident at AB road of Guna in Madhya Pradesh one lady and one man died

  વિદેશ જવાની તૈયારી કરતું હતું નવદંપત્તી, થયો ભયાનક અકસ્માત ને પતિએ ગુમાવ્યો જીવ

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 07:20 AM IST

  એબી રોડ પર બીનાગંજની પાસે એક કાર રસ્તાને કિનારે બનેલા ઘરમાં ઘૂસી ગઇ, જેનાથી એક મહિલા અને એક પુરુષનું મોત થઇ ગયું
  • એબી રોડ પર બીનાગંજ પાસે કાર મકાનમાં ઘૂસી ગઇ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એબી રોડ પર બીનાગંજ પાસે કાર મકાનમાં ઘૂસી ગઇ.

   ગુના/શિવપુરી (એમપી): એબી રોડ પર બીનાગંજની પાસે એક કાર રસ્તાને કિનારે બનેલા ઘરમાં ઘૂસી ગઇ, જેનાથી એક મહિલા અને એક પુરુષનું મોત થઇ ગયું. કારમાં કુલ 8 લોકો સવાર હતા. આ તમામ લોકો શિવપુરમાં રહે છે. ઉજ્જૈન મહાકાલના દર્શન કરીને પાછા ફરતા સમયે બુધવાર-ગુરૂવારની રાતે લગભગ 1.30 વાગે કાર અનિયંત્રિત થઇને રોડના કિનારે આવેલા ઘરમાં જઇને ઘૂસી ગઇ.

   - કાર ડ્રાઇવ કરી રહેલા કપડાના વેપારી મૃતક નમન અગ્રવાલના ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. તે અને તેની પત્ની ડોલી વિદેશ જવાની તૈયારીઓ કરી રહ્યા હતા.

   - જ્યારે શિવપુરીના એક પ્રિન્ટિંગ પ્રેસના સંચાલક ચિરાગ મિત્તલની પત્ની કલ્પનાનું પણ ઇલાજ દરમિયાન મોત થઇ ગયું.
   - મળતી માહિતી પ્રમાણે, નમન અગ્રવાલ તેમની પત્ની ડોલી, ચિરાગ મિત્તલ અને તેમની પત્ની કલ્પના, દીકરી ભાની તથા અંકુલ સહગલ તેમની પત્ની પલક અને દીકરો લવિત કારમાં સવાર હતા.
   - ચિરાગની હાલત ગંભીર છે અને તે ગ્વાલિયરની હોસ્પિટલમાં એડમિટ છે. જ્યારે અંકુલ સહગલ અને તેમની પત્ની પલકને ઇલાજ માટે દિલ્હી લઇ જવામાં આવ્યા છે.

   આ કારણે થયો અકસ્માત

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, જે જગ્યા પર આ ઘટના બની ત્યાં એક ધારદાર વળાંક છે. કાર ચલાવી રહેલા નમનને આ વળાંક દેખાયો નહીં હોય અને તે સીધો જ ગાડી લઇ જઇ રહ્યો હશે.

   - છેલ્લી ઘડીએ તેણે ગાડી સંભાળવાનો પ્રયત્ન કર્યો તો સંતુલન બગડી ગયું. કારણકે ફોરલેનના કારણે સડકને ઊંચી કરવામાં આવી હતી એટલે જે મકાન જૂના હાઇવેને સમાનાંતર હતું, તે હવે નીચું થઇ ગયું.
   - એટેલે કે હાલનો હાઇવે મકાનની છતને સમાનાંતર બન્યો છે. આ જ કારણ છે કે કાર સીધી છત પર જ પહોંચી ગઇ.

  • મૃતક નમન અગ્રવાલ અને મૃતકા કલ્પના મિત્તલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક નમન અગ્રવાલ અને મૃતકા કલ્પના મિત્તલ

  • અકસ્માતમાં કારની હાલત.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકસ્માતમાં કારની હાલત.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Car accident at AB road of Guna in Madhya Pradesh one lady and one man died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `