ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Canadian PM visit Jama Masjid and playing cricket in Delhi with family

  દિલ્હીઃ ટ્રુડો પરિવારે જામા મસ્જિદની લીધી મુલાકાત; ક્રિકેટ પણ રમ્યાં

  Divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 02:12 PM IST

  ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે.
  • ક્રિકેટની પીચ પર કેનેડાના વડાપ્રધાન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રિકેટની પીચ પર કેનેડાના વડાપ્રધાન

   નવી દિલ્હીઃ ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ગુરૂવારના દિવસની શરૂઆત દિલ્હી સ્થિત જામા મસ્જિદની મુલાકાત સાથે કરી હતી. જસ્ટિન ટ્રુડો તેમની પત્ની સોફી ટ્રુડો તેમજ તેના ત્રણ બાળકો સાથે જામા મસ્જિદ પહોંચ્યા હતા. જે બાદ જસ્ટિન ટ્રુડો અને તેમના ત્રણ બાળકો દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો.

   ટ્રુડોએ પરિવારે કરી જામા મસ્જિદની મુલાકાત

   - ગુરૂવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્ની અને બાળકો સાથે દિલ્હી સ્થિત જામા મસ્જિદ જોવા પહોંચ્યા હતા. તેમની સાથે કેનેડાના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા. જયાં તેઓએ 30 મિનિટથી વધુનો સમય પસાર કર્યો હતો.
   - જામા મસ્જિદની બહાર ભારતીય મીડિયાએ તેમને ખાલિસ્તાન સમર્થક આતંકી જસપાલ અટવાલને ડિનર આમંત્રણ અને જસ્ટિનની પત્ની સોફીના અટવાલ સાથેનાં ફોટા અંગે સવાલો કર્યાં હતા. જો કે કેનેડાના વડાપ્રધાને આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને હસતાં હસતાં ત્યાંથી ચાલ્યાં ગયા હતા.

   બેટિંગ પર અજમાવ્યો હાથ

   - જામા મસ્જિદ બાદ કેનેડા પીએમ પોતાના ત્રણ સંતાન એલા ગ્રેસ, ઝેવિયર અને હેડ્રિયન સાથે દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા.
   - મોર્ડના સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમને અને તેમના સંતાનો ક્રિકેટ રમ્યાં હતા.

   - આ સમયે ખાસ વાત એ રહી કે તેમની સાથે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપીલ દેવ અને મોહમ્મદ અઝરૂદ્દીન હાજર રહ્યાં હતા.

   વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • દિલ્હી મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા જ્યાં કપીલ દેવ અને અઝરૂદ્દી હાજર હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા જ્યાં કપીલ દેવ અને અઝરૂદ્દી હાજર હતા

   નવી દિલ્હીઃ ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ગુરૂવારના દિવસની શરૂઆત દિલ્હી સ્થિત જામા મસ્જિદની મુલાકાત સાથે કરી હતી. જસ્ટિન ટ્રુડો તેમની પત્ની સોફી ટ્રુડો તેમજ તેના ત્રણ બાળકો સાથે જામા મસ્જિદ પહોંચ્યા હતા. જે બાદ જસ્ટિન ટ્રુડો અને તેમના ત્રણ બાળકો દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો.

   ટ્રુડોએ પરિવારે કરી જામા મસ્જિદની મુલાકાત

   - ગુરૂવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્ની અને બાળકો સાથે દિલ્હી સ્થિત જામા મસ્જિદ જોવા પહોંચ્યા હતા. તેમની સાથે કેનેડાના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા. જયાં તેઓએ 30 મિનિટથી વધુનો સમય પસાર કર્યો હતો.
   - જામા મસ્જિદની બહાર ભારતીય મીડિયાએ તેમને ખાલિસ્તાન સમર્થક આતંકી જસપાલ અટવાલને ડિનર આમંત્રણ અને જસ્ટિનની પત્ની સોફીના અટવાલ સાથેનાં ફોટા અંગે સવાલો કર્યાં હતા. જો કે કેનેડાના વડાપ્રધાને આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને હસતાં હસતાં ત્યાંથી ચાલ્યાં ગયા હતા.

   બેટિંગ પર અજમાવ્યો હાથ

   - જામા મસ્જિદ બાદ કેનેડા પીએમ પોતાના ત્રણ સંતાન એલા ગ્રેસ, ઝેવિયર અને હેડ્રિયન સાથે દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા.
   - મોર્ડના સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમને અને તેમના સંતાનો ક્રિકેટ રમ્યાં હતા.

   - આ સમયે ખાસ વાત એ રહી કે તેમની સાથે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપીલ દેવ અને મોહમ્મદ અઝરૂદ્દીન હાજર રહ્યાં હતા.

   વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ટ્રુડોની પુત્રીને કોચિંગ આપતાં અઝરૂદ્દીન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રુડોની પુત્રીને કોચિંગ આપતાં અઝરૂદ્દીન

  • મોર્ડના સ્કૂલમાં બાળકો સાથે ટ્રુડો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોર્ડના સ્કૂલમાં બાળકો સાથે ટ્રુડો

  • જસ્ટિન ટ્રુડો તેમની પત્ની સોફી ટ્રુડો તેમજ તેના ત્રણ બાળકો સાથે જામા મસ્જિદની મુલાકાત કરી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   જસ્ટિન ટ્રુડો તેમની પત્ની સોફી ટ્રુડો તેમજ તેના ત્રણ બાળકો સાથે જામા મસ્જિદની મુલાકાત કરી

   નવી દિલ્હીઃ ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ગુરૂવારના દિવસની શરૂઆત દિલ્હી સ્થિત જામા મસ્જિદની મુલાકાત સાથે કરી હતી. જસ્ટિન ટ્રુડો તેમની પત્ની સોફી ટ્રુડો તેમજ તેના ત્રણ બાળકો સાથે જામા મસ્જિદ પહોંચ્યા હતા. જે બાદ જસ્ટિન ટ્રુડો અને તેમના ત્રણ બાળકો દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો.

   ટ્રુડોએ પરિવારે કરી જામા મસ્જિદની મુલાકાત

   - ગુરૂવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્ની અને બાળકો સાથે દિલ્હી સ્થિત જામા મસ્જિદ જોવા પહોંચ્યા હતા. તેમની સાથે કેનેડાના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા. જયાં તેઓએ 30 મિનિટથી વધુનો સમય પસાર કર્યો હતો.
   - જામા મસ્જિદની બહાર ભારતીય મીડિયાએ તેમને ખાલિસ્તાન સમર્થક આતંકી જસપાલ અટવાલને ડિનર આમંત્રણ અને જસ્ટિનની પત્ની સોફીના અટવાલ સાથેનાં ફોટા અંગે સવાલો કર્યાં હતા. જો કે કેનેડાના વડાપ્રધાને આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને હસતાં હસતાં ત્યાંથી ચાલ્યાં ગયા હતા.

   બેટિંગ પર અજમાવ્યો હાથ

   - જામા મસ્જિદ બાદ કેનેડા પીએમ પોતાના ત્રણ સંતાન એલા ગ્રેસ, ઝેવિયર અને હેડ્રિયન સાથે દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા.
   - મોર્ડના સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમને અને તેમના સંતાનો ક્રિકેટ રમ્યાં હતા.

   - આ સમયે ખાસ વાત એ રહી કે તેમની સાથે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપીલ દેવ અને મોહમ્મદ અઝરૂદ્દીન હાજર રહ્યાં હતા.

   વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે

   નવી દિલ્હીઃ ભારતની 7 દિવસની મુલાકાતે આવેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહપરિવાર ભારત દર્શનનો આનંદ ઉઠાવી રહ્યાં છે. જે અંતર્ગત તેઓ નવી દિલ્હી પહોંચ્યા છે. કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ ગુરૂવારના દિવસની શરૂઆત દિલ્હી સ્થિત જામા મસ્જિદની મુલાકાત સાથે કરી હતી. જસ્ટિન ટ્રુડો તેમની પત્ની સોફી ટ્રુડો તેમજ તેના ત્રણ બાળકો સાથે જામા મસ્જિદ પહોંચ્યા હતા. જે બાદ જસ્ટિન ટ્રુડો અને તેમના ત્રણ બાળકો દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાનો પણ આનંદ ઉઠાવ્યો હતો.

   ટ્રુડોએ પરિવારે કરી જામા મસ્જિદની મુલાકાત

   - ગુરૂવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્ની અને બાળકો સાથે દિલ્હી સ્થિત જામા મસ્જિદ જોવા પહોંચ્યા હતા. તેમની સાથે કેનેડાના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા. જયાં તેઓએ 30 મિનિટથી વધુનો સમય પસાર કર્યો હતો.
   - જામા મસ્જિદની બહાર ભારતીય મીડિયાએ તેમને ખાલિસ્તાન સમર્થક આતંકી જસપાલ અટવાલને ડિનર આમંત્રણ અને જસ્ટિનની પત્ની સોફીના અટવાલ સાથેનાં ફોટા અંગે સવાલો કર્યાં હતા. જો કે કેનેડાના વડાપ્રધાને આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને હસતાં હસતાં ત્યાંથી ચાલ્યાં ગયા હતા.

   બેટિંગ પર અજમાવ્યો હાથ

   - જામા મસ્જિદ બાદ કેનેડા પીએમ પોતાના ત્રણ સંતાન એલા ગ્રેસ, ઝેવિયર અને હેડ્રિયન સાથે દિલ્હીની મોર્ડન સ્કૂલ પહોંચ્યા હતા.
   - મોર્ડના સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમને અને તેમના સંતાનો ક્રિકેટ રમ્યાં હતા.

   - આ સમયે ખાસ વાત એ રહી કે તેમની સાથે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપીલ દેવ અને મોહમ્મદ અઝરૂદ્દીન હાજર રહ્યાં હતા.

   વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ઐતિહાસિક મસ્જિદ અંગે જાણકારી મેળવતાં ટ્રુડો પરિવાર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઐતિહાસિક મસ્જિદ અંગે જાણકારી મેળવતાં ટ્રુડો પરિવાર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Canadian PM visit Jama Masjid and playing cricket in Delhi with family
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `