ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Canadian PM family in Golden Temple Amritsar Punjab today

  સુવર્ણ મંદિરમાં કેનેડિયન PMએ ફેમિલિ સાથે માથું ટેકવ્યું, સેવા પણ આપી

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 06:16 PM IST

  કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું
  • ટ્રુડો પરિવારે સુવર્ણ મંદિરમાં ગુરૂ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે વણી રોટલીઓ.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રુડો પરિવારે સુવર્ણ મંદિરમાં ગુરૂ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે વણી રોટલીઓ.

   અમૃતસર: કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ બુધવારે અહીંયા સુવર્ણમંદિરમાં પરિવાર સાથે માથું ટેકવ્યું. તેમણે અહીંયા ગુરુ રામદાસજી લંગર હોલમાં ભક્તો માટે રોટલીઓ પણ વણી. આ દરમિયાન તેઓ સફેદ કુરતા-પાયજામામાં હતા અને તેમણે માથા પર અહીંનો કપડાનો પારંપરિક કેસરિયો કટકો પણ બાંધ્યો હતો. તેમની પત્ની સોફી ગ્રેગોયર ટ્રુડો અને બાળકો પણ પંજાબી પોષાકમાં હતા. કેનેડિયન પીએમનો પરિવાર આશરે એક કલાક સુધી અહીંયા રહ્યો. ઉલ્લેખનીય છે કે ટ્રુડો એક અઠવાડિયાના ભારતના પ્રવાસે છે. બુધવારે તેમના પ્રવાસનો પાંચમો દિવસ હતો. તેઓ 23 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ કરશે.

   પંજાબ સીએમ અમરિંદર સિંહે પણ કરી મુલાકાત

   - તમામ અટકળોને શાંત કરતા, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોને બુધવારે અમૃતસરની એક પ્રાઇવેટ હોટલમાં મળ્યા.

   - 40 મિનિટ્સની એ મીટિંગમાં અમરિંદર સિંહે ટ્રુડો સામે ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. ટ્રુડોએ કહ્યું કે કેનેડાએ ભારતમાં કે અન્ય ક્યાંય પણ અલગાવવાદી આંદોલનને સપોર્ટ કર્યો નથી.

   - પંજાબ સરકાર દ્વારા જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમરિંદર સિંહે અલગતાવાદને ખતમ કરવા માટે કેનેડિયન પીએમની મદદ માંગી છે.

   એરપોર્ટ પર સિદ્ધૂ અને કેન્દ્રીય મંત્રી પુરીએ કર્યું સ્વાગત

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, જસ્ટિન ટ્રુડો પોતાની પત્ની, બે બાળકો, મંત્રીઓ અને સાંસદોના ડેલિગેશનની સાથે બપોરે લગભગ 10.40 વાગે શ્રી ગુરૂ રામદાસ ઇન્ટરનેનલ એરપોર્ટ પર પહોંચ્યા. અહીંયા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને પંજાબના પર્યટન મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ તેમનું સ્વાગત કર્યું.

   એસજીપીસીએ પાથરી રેડ કાર્પેટ

   - ટ્રુડો પરિવાર 11.55 વાગે એરપોર્ટથી સીધો સુવર્ણ મંદિર પહોંચ્યો. તેમણે મંદિરની એક પરિક્રમા કરી.

   - અહીંયા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધ કમિટી (એસજીપીસી) તરફથી તેમના સ્વાગતમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી.
   - સુવર્ણ મંદિરમાં ટ્રુડો સાથે તેમના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સજ્જન પણ હતા.

   ટ્રુડોએ હાથ જોડીને કર્યું ભક્તોનું અભિવાદન

   - ટ્રુડો પરિવારે અહીંયા ભક્તોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન ઘણા લોકો મોબાઇલથી તેમના ફોટાઓ લઇ રહ્યા હતા.

   ટ્રુડો પરિવારને સિરોપા ભેટ આપવામાં આવ્યો

   - આ પ્રસંગે ટ્રુડો પરિવારને મંદિરમાં સિરોપા ભેટ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સન્માન માટે માથા પર બાંધવામાં આવતું એક કપડું હોય છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રુડો પરિવારની સુવર્ણ મંદિર મુલાકાતના અન્ય ફોટાઓ

  • સુવર્ણ મંદિરમાં ટ્રુડોનું સન્માન કરવામાં આવ્યું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુવર્ણ મંદિરમાં ટ્રુડોનું સન્માન કરવામાં આવ્યું.

  • ટ્રુડો પરિવારે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રુડો પરિવારે સુવર્ણ મંદિરમાં માથું ટેકવ્યું.

  • ટ્રુડો પરિવારે હાથ જોડીને ભક્તોનું અભિવાદન કર્યું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રુડો પરિવારે હાથ જોડીને ભક્તોનું અભિવાદન કર્યું.

  • ટ્રુડો પરિવાર પંજાબના પારંપરિક પોષાકમાં સુવર્ણ મંદિર પહોંચ્યો હતો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રુડો પરિવાર પંજાબના પારંપરિક પોષાકમાં સુવર્ણ મંદિર પહોંચ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Canadian PM family in Golden Temple Amritsar Punjab today
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `