ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Canada printed a woman photo for the first time on the note

    કેનેડાએ પહેલી વખત નોટ પર કોઈ મહિલાનો ફોટો છાપ્યો,

    Bhaskar News, Ottawa | Last Modified - Mar 11, 2018, 02:43 AM IST

    નોટ પર વોઈલા ડેસમંડનો ફોટો છાપવા માટે કેનેડાના 26 હજાર લોકોએ મત આપ્યા
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ઓટાવા: કેનેડાની બેન્કે શનિવારે 10 ડોલરની નવી નોટ બહાર પાડી છે. આ નોટ મારફત પહેલી વખત દેશના ચલણ પર કોઈ મહિલાનો ફોટો છાપ્યો છે. આ મહિલા છે - વોઈલા ડેસમંડ. વોઈલાએ 72 વર્ષ પહેલાં કેનેડામાં રંગભેદ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. હવે દેશના 26 હજાર લોકોએ વોઈલાનો ફોટો નોટ પર છાપવા માટે મત આપ્યા છે. 1946માં વોઈલાએ કેનેડામાં શ્વેત વર્ગ માટે જાહેર સ્થળો પર બેસવાની અનામત જગ્યાના નિયમનો વિરોધ કર્યો હતો. અહીંથી શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે રંગભેદ વિરુદ્ધ મોટું આંદોલન બની ગયું. વોઈલાના મોતના 53 વર્ષ બાદ હવે તેમના સંઘર્ષને ઓળખ મળી છે.

      1914માં જન્મેલાં વોઈલા કેનેડાના નોવા સ્કોટિયા ક્ષેત્રમાં એક બ્યૂટી પ્રોડક્ટ કંપની ચલાવતાં હતાં. 1946માં વોઈલા એક થિયેટરમાં ફિલ્મ જોવા ગયાં. આગળની બેઠકોની ટિકિટ ન મળી તો તેમણે બાલ્કની સીટની ટિકિટ લીધી અને ત્યાં જઈને બેસી ગયાં. જોકે ત્યાં પણ તે સીટ પર નહીં, પરંતુ જમીન પર બેઠાં. કેટલાક લોકો ત્યાં આવ્યા અને વોઈલાને કહ્યું કે બાલ્કનીની જગ્યા અશ્વેતો માટે અનામત છે.

      વધુ માહિતી માટે આગળ વાંચો... અશ્વેત વોઈલાને થિયેટરની બાલ્કનીની સીટ પરથી ઉઠાવી દેવાયાં હતાં

    • અશ્વેત વોઈલાને થિયેટરની બાલ્કનીની સીટ પરથી ઉઠાવી દેવાયાં હતાં
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અશ્વેત વોઈલાને થિયેટરની બાલ્કનીની સીટ પરથી ઉઠાવી દેવાયાં હતાં

      ઓટાવા: કેનેડાની બેન્કે શનિવારે 10 ડોલરની નવી નોટ બહાર પાડી છે. આ નોટ મારફત પહેલી વખત દેશના ચલણ પર કોઈ મહિલાનો ફોટો છાપ્યો છે. આ મહિલા છે - વોઈલા ડેસમંડ. વોઈલાએ 72 વર્ષ પહેલાં કેનેડામાં રંગભેદ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. હવે દેશના 26 હજાર લોકોએ વોઈલાનો ફોટો નોટ પર છાપવા માટે મત આપ્યા છે. 1946માં વોઈલાએ કેનેડામાં શ્વેત વર્ગ માટે જાહેર સ્થળો પર બેસવાની અનામત જગ્યાના નિયમનો વિરોધ કર્યો હતો. અહીંથી શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે રંગભેદ વિરુદ્ધ મોટું આંદોલન બની ગયું. વોઈલાના મોતના 53 વર્ષ બાદ હવે તેમના સંઘર્ષને ઓળખ મળી છે.

      1914માં જન્મેલાં વોઈલા કેનેડાના નોવા સ્કોટિયા ક્ષેત્રમાં એક બ્યૂટી પ્રોડક્ટ કંપની ચલાવતાં હતાં. 1946માં વોઈલા એક થિયેટરમાં ફિલ્મ જોવા ગયાં. આગળની બેઠકોની ટિકિટ ન મળી તો તેમણે બાલ્કની સીટની ટિકિટ લીધી અને ત્યાં જઈને બેસી ગયાં. જોકે ત્યાં પણ તે સીટ પર નહીં, પરંતુ જમીન પર બેઠાં. કેટલાક લોકો ત્યાં આવ્યા અને વોઈલાને કહ્યું કે બાલ્કનીની જગ્યા અશ્વેતો માટે અનામત છે.

      વધુ માહિતી માટે આગળ વાંચો... અશ્વેત વોઈલાને થિયેટરની બાલ્કનીની સીટ પરથી ઉઠાવી દેવાયાં હતાં

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Canada printed a woman photo for the first time on the note
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `