ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» UP, Bihar bypolls start from 8 am

  UPની 2 અને બિહારની 1 લોકસભા સીટ પર મતદાન, યોગીનો જીતનો દાવો

  Divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 10:19 AM IST

  બે રાજ્યોની 3 લોકસભા સીટ અને બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે રવિવારે મતદાન થઈ રહ્યું છે. 14 માર્ચે કાઉન્ટિંગ થશે.
  • ફુલપુર અને ગોરખપુરમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીતશે- યોગી આદિત્યનાથ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફુલપુર અને ગોરખપુરમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીતશે- યોગી આદિત્યનાથ

   લખનઉ/પટનાઃ બે રાજ્યોની 3 લોકસભા સીટ અને બે વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે રવિવારે મતદાન થઈ રહ્યું છે. યુપીના ગોરખપુર અને ફુલપુર લોકસભા બેઠક ઉપરાંત બિહારની અરસિયા લોકસભા જ્યારે ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. વોટિંગ રૂમની આસપાસ સુરક્ષાની કડ વ્યવસ્થા કરવામાં આવી છે. 14 માર્ચે કાઉન્ટિંગ થશે. ચૂંટણીને લઈને ઉત્તરપ્રદેશમાં 65 કંપની કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ, પીએસી અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરાયાં છે.

   મતદાન બાદ શું બોલ્યાં યોગી?

   - યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ યોગીએ કહ્યું કે, "પ્રદેશ અને દેશની જનતાએ 2014 અને 2017માં વંશવાદ અને પરિવારવાદની રાજનીતિ કરનારાઓને નકારી દીધાં હતા. ગોરખપુરમાં મને પહેલો મત આપવાનો અધિકાર મળ્યો. ફુલપુર અને ગોરખપુરમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીતશે."
   - શનિવારે યોગીએ અપીલ કરતાં કહ્યું હતું કે ગોરખપુર અને ફુલપુરની જનતા પાસેથી લોકતંત્રના આ મહાપર્વમાં વધુમાં વધુ લોકો ભાગદાર બને તેવી અપીલ કરુ છું. કેમકે ગોરખપુર સંસદીય ક્ષેત્રથી હું 5 વખત સાંસદ હતો અને વડાપ્રધાનજીએ મને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનું દાયિત્વ સોંપ્યું તો ફુલપુરથી કેશવ પ્રસાદ મોર્યજી સાંસદ બન્યાં હતા જેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા કરે છે.
   - "બંને સીટ પરથી અમે રાજીનામું આપી ભાજપના કર્મઠ કાર્યકર્તાઓને ચૂંટણીમાં ઉતાર્યાં છે. મારી બંને સંસદીય ક્ષેત્રની જનતાને અપીલ છે કે લોકતંત્રના મહાપર્વમાં વોટિંગ કરી આ દેશની અંદર લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત બનાવવાનું યોગદાન કરે."

   યુપીની બે લોકસભા બેઠક પર મતદાન

   - ભાજપે ગોરખપુરથી ઉપેન્દ્ર દત્ત શુક્લા તથા ફુલપુર બેઠક પરથી કૌશલેન્દ્રસિંહ પટેલને ઉમેદવાર બનાવ્યાં છે.
   - સપાએ ગોરખપુર પરથી પ્રવિણ નિષાદ તથા ફુલપુરથી નાગેન્દ્રસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે ગોરખપુરથી સુરહિતા કરીમ તથા ફુલપુરથી મનીષ મિશ્રને ટિકિટ આપી છે.
   - આ બંને સીટ પર ભાજપ, સપા અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. જ્યારે બસપાએ પેટાચૂંટણી માટે કોઈજ ઉમેદવાર ઊભો કર્યો નથી.

   બિહારમાં પણ લોકસભા અને વિધાનસભા માટે મતદાન

   - બિહારમાં અરરિયા લોકસભા, ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા સીટ માટે મતદાન થઈ રહ્યું છે.
   - બિહારમાં પણ આ ચૂંટણી ઘણી જ મહત્વની છે, કેમકે ગઠબંધન તૂટ્યાં પછીનું આ પહેલું મતદાન છે.
   - આ ચૂંટણીમાં પીએમ મોદી અને સીએમ નીતિશકુમારની મિત્રતાની પણ પરીક્ષા થશે.
   - અરરિયામાં આરજેડી સરફરાઝ આલમ અને ભાજપના પ્રદીપ સિંહ આમને સામને છે.
   - જ્યારે કે જહાનાબાદમાં આરજેડીના સૂદય યાદવ અને જેડીયૂના અભિરામ શર્મા વચ્ચે ટક્કર છે. તો ભભુઆમાં ભાજપના રિંકી રાની પાંડે અને કોંગ્રેસના શંભૂસિંહ પટેલ વચ્ચે મુકાબલો છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ગોરખપુરથી મતદાન કરતાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગોરખપુરથી મતદાન કરતાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ

  • બિહારની અરસિયા લોકસભા જ્યારે ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા બેઠક પર મતદાન શરૂ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિહારની અરસિયા લોકસભા જ્યારે ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા બેઠક પર મતદાન શરૂ

  • બે રાજ્યોની 3 લોકસભા સીટ અને બે વિધાનસભા સીટની પેટાચૂંટણી પર મતદાન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે રાજ્યોની 3 લોકસભા સીટ અને બે વિધાનસભા સીટની પેટાચૂંટણી પર મતદાન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: UP, Bihar bypolls start from 8 am
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `