ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Dabangs shot at the Dancing on DJ when Barat comes in village

  દુલ્હન બૂમો પાડતી રહી છતા દુલ્હાને મારતાં રહ્યાં, પોલીસની હાજરીમાં લગ્ન થયા સંપન્ન

  Kirti Rajesh Chaurashiya | Last Modified - Mar 09, 2018, 05:32 PM IST

  બુંદેલખંડના છતરપુર જિલ્લામાં દબંગોની મારપીટના કારણે જે લગ્નને રોકવા પડ્યા હતા.
  • છતરપુર જિલ્લામાં દબંગોના ડરથી પોલીસની સુરક્ષા કરાવવામાં આવ્યાં લગ્ન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   છતરપુર જિલ્લામાં દબંગોના ડરથી પોલીસની સુરક્ષા કરાવવામાં આવ્યાં લગ્ન

   ભોપાલઃ બુંદેલખંડના છતરપુર જિલ્લામાં દબંગોની મારપીટના કારણે જે લગ્નને રાત્રે રોકવા પડ્યા હતા, તે લગ્ન સવારે પોલીસની સુરક્ષામાં કરાવવામાં આવ્યાં. આ વિવાદિત વિવાહને જોવા સેંકડો લોકો આવ્યાં હતા. પોલીસના જવાનો આ લગ્ન સમારંભમાં છેલ્લે સુધી હાજર હતા. સુરક્ષા હેઠળ જ દુલ્હા-દુલ્હને સાત ફેરા લીધા અને તે બાદ જાનની વિદાય થઈ.

   દબંગોએ જાનૈયાઓની સાથે વરરાજના ભાઈને પણ માર્યો

   - આ ઘટના છતરપુર જિલ્લા ગુલગંજ પોલીસ સ્ટેશનની વિસ્તારના ગામ મોખેરાની છે. જ્યાં વિશ્વકર્મા પરિવારને ત્યાં આવેલી જાનને ડીજે પર ડાંસ કરવાના કારણે ગામના દબંગ ઠાકુરોએ જાહેરમાં મારામારી કરી હતી. વિવાદ DJ પર ડાંસના કારણે થયો હતો. દબંગ ઠાકુરો DJ પર ડાંસ કરતા લોકોને સાંખી શક્યા ન હતા. તેઓએ શરાબ પીને જાનમાં DJમાં ડાંસ કરતાં જાનૈયાઓની સાથે મારપીટ કરી હતી. પરિણામે જાન રોકવી પડી હતી. દબંગોએ જાનની સાથે દુલ્હાના ભાઈ સાથે પણ મારપીટ કરી હતી. દુલ્હાના ભાઈ સહિત અનેક જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

   દુલ્હા-દુલ્હન સાથે પણ કરી ગાળાગાળી

   - જ્યારે દુલ્હનના ભાઈએ રોક્યા તો તેની સાથે પણ ગાળાગાળી અને મારપીટ કરવા લાગ્યાં. મારામારી દરમિયાન દુલ્હનની બહેન પણ આવી પહોંચી હતી. દુલ્હનને જોઈને દુલ્હો પણ આવી ગયો દબંગોએ તેમને પણ ન છોડ્યાં અને દુલ્હા-દુલ્હન સાથે ગાળાગાળી કરતાં ઝપાઝપી કરી. દુલ્હનના ભાઈની હાલત ગંભીર છે અને તેને ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
   - મારપીટ પછી દુલ્હન અનીત વિશ્વકર્માએ પોતાના પરિવાર સહિત SP ઓફિસ જઈને ગામના દબંગ મંગલ સિંહ, પુષ્પેન્દ્ર સિંહ, ગોલુ સિંહ વિરૂદ્ધ મારપીટનો આરોપ લગાવીને ફરિયાદ કરી હતી. SP વિનીત ખન્નાએ પણ મામલાની ગંભીરતા જોતાં તાત્કાલિક કાર્યવાહી કરી નિર્દેશ આપ્યાં અને તેઓએ પોલીસની સુરક્ષામાં ફરીથી લગ્ન કરાવવાના નિર્દેશ આપ્યાં હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • લગ્ન સમારંભ પૂર્ણ ન થયો ત્યાં સુધી પોલીસના જવાનો હાજર રહ્યાં
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન સમારંભ પૂર્ણ ન થયો ત્યાં સુધી પોલીસના જવાનો હાજર રહ્યાં

  • વરરાજાએ દુલ્હન સાથે પૂરી કરી સમગ્ર વિધિ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરરાજાએ દુલ્હન સાથે પૂરી કરી સમગ્ર વિધિ

  • લગ્ન સમારંભ દરમિયાન પોલીસ રહી હતી હાજર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન સમારંભ દરમિયાન પોલીસ રહી હતી હાજર

  • દબંગોની મારપીટથી દુલ્હાના ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દબંગોની મારપીટથી દુલ્હાના ભાઈને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો

  • પરંપરા મુજબ સંપન્ન થયા લગ્ન
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરંપરા મુજબ સંપન્ન થયા લગ્ન

  • દબંગો વિરૂદ્ધ દુલ્હા-દુલ્હનના પરિવારે ફરિયાદ કરી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દબંગો વિરૂદ્ધ દુલ્હા-દુલ્હનના પરિવારે ફરિયાદ કરી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Dabangs shot at the Dancing on DJ when Barat comes in village
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `