ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Building fell down at Jodhpur than magical rescue operation by Civil defence SDRF

  ચમત્કાર: પહેલા સાંભળી હાર્ટબીટ પછી બચાવ્યો જીવ, 4 મહિનાની માસૂમ સહિત 8 લોકો સુરક્ષિત

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 10:37 AM IST

  અઘટિત બન્યાની આશંકામાં આવેલા લોકોએ એક મહિલા અને એક યુવકને તો તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢ્યા
  • અઢી કલાક કાટમાળમાં દબાયેલો રહ્યો, સુરક્ષિત બહાર કાઢ્યો તો આંસૂ છલકાઇ ઉઠ્યા.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અઢી કલાક કાટમાળમાં દબાયેલો રહ્યો, સુરક્ષિત બહાર કાઢ્યો તો આંસૂ છલકાઇ ઉઠ્યા.

   જોધપુર: એક 20 ગુણ્યા 50 ફૂટમાં બનેલી બે માળની બિલ્ડીંગમાં 4 મહિનાના બાળકથી લઇને 65 વર્ષીય વૃદ્ધ સુધી કુલ 8 લોકો હતા. બિલ્ડીંગ બિલ્ડિંગ કડડભૂસ કરતી પડી તો લોકો દોડી આવ્યા. અઘટિત બન્યાની આશંકામાં આવેલા લોકોએ એક મહિલા અને એક યુવકને તો તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢ્યા. પહેલા માળનો એક હિસ્સો સુરક્ષિત રહ્યો, ત્યાંથી એક માતા તેમજ 4 મહિનાના માસૂમ બાળકને સકુશળ કાઢવામાં આવ્યું. એડમિનિસ્ટ્રેશન, નિગમ, મેડિકલ, પોલીસ અને નાગરિકોએ પહેલીવાર ઓર્ગેનાઇઝ્ડ રીતે રેસ્ક્યુ ઓપરેશન કર્યું.

   પાઇપથી આપ્યો ઓક્સિજન

   - પહેલીવાર અત્યાધુનિક મશીનોમાંથી કાટમાળમાં દબાયેલા હાર્ટબીટ ટ્રેસ કરવામાં આવ્યા, પાઇપથી ઓક્સિજન આપવામાં આવ્યો.

   - દબાયેલા લોકો માટે જ્યારે એનાઉન્સમેન્ટ થયું તો હજારો લોકોની ભીડમાં પણ પિનડ્રોપ સાયલન્સ થઇ ગયું.
   - કાટમાળની અંદરથી જીવનના સંકેત મળ્યા તો અતિશય સાવધાની સાથે 3 જિંદગીઓને પણ એક-એક કરીને સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવી.
   - અઢી કલાકના ઓપરેશન પછી જ્યારે એ સ્પષ્ટ થયું કે અંદરના તમામ લોકોને સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા છે તો હાજર ઓફિસરોથી લઇને નાગરિકોના મોઢામાંથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો...ચમત્કાર!
   - રેસ્ક્યુ દરમિયાન કાટમાળમાં એક ગેસ સિલિન્ડર જોવા મળ્યું, પરંતુ તે જગ્યા પર પહોંચવું ખતરાથી ખાલી ન હતું. એએફઓ હેમરાજ શર્મા તેમજ નીતેશ ભારદ્વાજે તેને સુરક્ષિત રીતે હટાવ્યું.

   પહેલીવાર આવો તાલમેલ, અત્યાધુનિક ઉપકરણો સાથે કર્યું સફળ ઓપરેશન

   - અકસ્માતની થોડી જ વારમાં આ વાત આખા શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ. સોશિયલ મીડિયા પર 15-20 લોકોના મરવાના મેસેજ ચાલવા લાગ્યા. અકસ્માતની થોડીક મિનિટોમાં જ સરદારપુરા પોલીસ સ્ટેશનના અધિકારી ભૂપેન્દ્રસિંહ પોલીસદળ સાથે પહોંચ્યા. ફરી એક પછી એક પોલીસ ટીમ, નગર નિગમના અધિકારી, કર્મચારી, સિવિલ ડિફેન્સ, SDRFની ટીમો પણ સ્થળ પર પહોંચી.

   - રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ટીમો માટે સૌથી મોટો ખતરો તૂટેલી દીવાલ અને પાણીની ટાંકીઓ હતી. પરંતુ, રેસ્ક્યુ ટીમોએ જીવની પરવા કર્યા વગર બચાવકાર્ય ચાલુ રાખ્યું. SDRFના કમાન્ડેન્ટ ગુલાબરામની આગેવાનીમાં 40 જવાનોની ટીમ અત્યાધુનિક સંસાધનો સાથે સ્થળ પર પહોંચી, તો બચાવકાર્યમાં તેજી આવી.
   - તેના પહેલા સુધી પોલીસ, નિગમ અને સિવિલ ડિફેન્સની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગઇ હતી. સંયુક્ત પ્રયાસોથી ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા પછી કોઇ અન્ય દબાયેલું હોવાની ચર્ચાઓ હતી.
   - SDRFની ટીમે લાઇફ ડિટેક્ટર ઇક્વીપમેન્ટનો ઉપયોગ કર્યો. તેનાથી જમીનની અંદર ઘણે ફૂટ સુધી કોઇપણ હાર્ટબીટને સાંભળી શકાય તેમ હતું. કોઇ સંકેત ન મળવા પર તમામે રાહતનો શ્વાસ લીધો.
   - ટીમની પાસે એન્ગલ કટર, કોમ્બિનેશન કટર, ફ્લોટિંગ પંપ, કેમેરા લાગેલા વિક્ટિમ લોકેશન યુનિટ સહિત તમામ અન્ય આવશ્યક સંસાધનો પણ હતા.

   રેસ્ક્યુ હીરો- સિવિલ ડિફેન્સ, એસડીઆરએફ, પોલીસ-એડમિનિસ્ટ્રેશન, નાગરિકો

   - રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆતથી લઇને ફસાયેલા લોકોને બહાર કાઢવા સુધી આમ તો સેંકડો લોકોએ પોતાનું યોગદાન આપ્યું, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા, જેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ત્રણ લોકોને બહાર કાઢ્યા.

   - તેમાં ઠેકેદાર મોહમ્મદ અકબર, એએપઓ હેમરાજ શર્મા તેમજ નિશાંત ભારદ્વાજની સાથે મહાપૌર ઓઝાના સહાયક રઘુવીરસિંહ, એડીસીપી વિપિન શર્મા, સરદારપુરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર મદનલાલ તેમજ દિનેશ, નિગમના અતિક્રમણ અધિકારી દીપક કન્નૌજિયા, સફાઇ અધિકારી કૈલાશ તંબોલી, એસડીઆરએફના પ્લાન ટુના કમાન્ડર રવીન્દ્ર સિંહ રાજપુરોહિત, હેડ કોન્સ્ટેબલ ઓમસિંહ તેમજ કોન્સ્ટેબલ સરદાર, સિવિલ ડિફેન્સના મહેન્દ્ર જાણી તેમજ રાકેશ ચૌધરી ઉપરાંત જવાનો પણ સામેલ હતા.

  • સંજય કાંકરિયા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંજય કાંકરિયા

  • સત્યનારાયણ વ્યાસ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સત્યનારાયણ વ્યાસ

  • રાહતકાર્ય ચલાવતા લોકો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહતકાર્ય ચલાવતા લોકો.

  • રેસ્ક્યુ દરમિયાન કાટમાળમાં એક ગેસ સિલિન્ડર જોવા મળ્યું, પરંતુ તે જગ્યા પર પહોંચવું ખતરાથી ખાલી ન હતું.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેસ્ક્યુ દરમિયાન કાટમાળમાં એક ગેસ સિલિન્ડર જોવા મળ્યું, પરંતુ તે જગ્યા પર પહોંચવું ખતરાથી ખાલી ન હતું.

  • અકસ્માતના સ્થળે ભેગા થયેલા લોકો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકસ્માતના સ્થળે ભેગા થયેલા લોકો.

  • અકસ્માતમાં ધસી પડેલી બિલ્ડીંગનો કાટમાળ.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અકસ્માતમાં ધસી પડેલી બિલ્ડીંગનો કાટમાળ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Building fell down at Jodhpur than magical rescue operation by Civil defence SDRF
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `