ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કોંગ્રેસની ચૂંટણી રણનીતિમાં હાલ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી સૌથી મહત્વની ભૂમિકામાં |Congress give importance to Mayawati before 2019 General Election

  2019 પહેલાં હાથીની સવારી કરવા કોંગ્રેસના પ્રયાસ, 3 રાજ્યો પર નજર

  Divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 03:02 PM IST

  કર્ણાટકમાં જોવા મળેલી વિપક્ષની એકતા બાદ ભાજપ વિરોધી દળમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.
  • કોંગ્રેસ 2019ની સાથે ત્રણ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી BSPનો સાથ ઈચ્છે છે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસ 2019ની સાથે ત્રણ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી BSPનો સાથ ઈચ્છે છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીની લહેર જોવા મળી અને આ ત્સુનામીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. જે બાદ રાજ્યોમાં થયેલી ચૂંટણીઓમાં પણ ભાજપે જીત મેળવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં બાદ 22 રાજ્યોમાં ચૂંટણી થઈ જેમાંથી 20 રાજ્યોમાં ભાજપ અને તેમના ગઠબંધનની સરકાર છે. ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતના મિશન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ હાલ કેટલીક પેટાચૂંટણીઓમાં ભાજપને હારનો સમાનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ કર્ણાટકમાં જોવા મળેલી વિપક્ષની એકતા બાદ ભાજપ વિરોધી દળમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. ત્યારે 2019માં કોંગ્રેસ વિપક્ષી એકજુટતાના આધારે જ પોતાની રણનીતિઓ ઘડવાનું શરૂ કર્યું છે.

   કોંગ્રેસનો માયાવતી પર મદાર

   - 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને ખાસ કરીને મોદીને પછાડવા માટે તમામ વિપક્ષોએ કમર કસી છે. જેનું તાજું ઉદાહરણ કર્ણાટક, કૈરાના સહિતની ચૂંટણીઓમાં જોવા મળ્યું.
   - કોંગ્રેસની ચૂંટણી રણનીતિમાં હાલ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી સૌથી મહત્વની ભૂમિકામાં છે.
   - જેનું કારણ 2019ની લોકસભા ચૂંટણી તો છે જ પરંતુ તે પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી પણ છે.
   - લગભગ આ કારણ જ છે કે બેંગલૂરુમાં JDSના કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં જ્યારે વિપક્ષી દળો એક મંચ પર જોવા મળ્યાં ત્યારે UPA ચેરપર્સન સોનિયા ગાંધીએ માયાવતીને ઘણાં ઉમળકાભેર ભેટી પડ્યા હતા.

   યુપીમાં કોંગ્રેસની નજર

   - કોંગ્રેસ આ ત્રણ રાજ્યો ઉપરાંત યુપીમાં પણ નિશાન લગાવી રહી છે. યુપીમાં કોંગ્રેસની સ્થિતિ ઘણી જ ખરાબ છે. જ્યારે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે.
   - એવામાં 2019ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી એકતાની ફોર્મૂલા જ્યારે નક્કી થશે ત્યારે કોંગ્રેસ યુપીમાં વધુમાં વધુ સીટ મેળવવા ચૂંટણી લડવાના પ્રયાસો કરશે.
   - બીજી તરફ માયાવતીએ પણ સન્માનજનક સીટ મળશે તો ગઠબંધન થશે તેવી જાહેરાત કરી ચુકી છે.
   - માનવામાં આવે છે કે કોંગ્રેસ જો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં BSPને પર્યાપ્ત સીટ આપે છે તો તેના બદલામાં યુપીમાં બહેનજી પાસેથી કેટલીક સીટ મળવાની આશા છે.
   - યુપીમાં મહાગઠબંધન થવાથી સપા અને બસપા વચ્ચે સીટોની વ્હેંચણી થશે તો કોંગ્રેસ માટે વધુ સીટ નહીં વધે ત્યારે આવામાં પાર્ટી પહેલાથી જ માયવાતીનું દિલ જીતવામાં લાગી ગયા છે.

  • શિવરાજ સિંહ ચૌહાણ (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિવરાજ સિંહ ચૌહાણ (ફાઈલ)

  • વસુંધરા રાજે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વસુંધરા રાજે (ફાઈલ)

  • રમન સિંહ (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રમન સિંહ (ફાઈલ)

  • મેડમ સોનિયા અને માયાવતીની રાજકીય ખીચડી (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેડમ સોનિયા અને માયાવતીની રાજકીય ખીચડી (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કોંગ્રેસની ચૂંટણી રણનીતિમાં હાલ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી સૌથી મહત્વની ભૂમિકામાં |Congress give importance to Mayawati before 2019 General Election
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `