ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» BSF had paid 7 days wages because he Dishonoring PM Narendra Modi

  'રોટીની જંગ'થી થયા હતા સસ્પેન્ડ, હવે મોદી આગળ શ્રી ન લગાવતા કપાયો પગાર

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 10:58 AM IST

  PMના નામની આગળ શ્રી ન લગાવતા બીએસએફ જવાનના સાત દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હતો
  • ગયા વર્ષે સેના વિરુદ્ધ વીડિયો પોસ્ટ કરવા માટે તેજબહાદુરને બરતરફ કરી દેવામાં આવ્યો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગયા વર્ષે સેના વિરુદ્ધ વીડિયો પોસ્ટ કરવા માટે તેજબહાદુરને બરતરફ કરી દેવામાં આવ્યો હતો.

   નેશનલ ડેસ્ક: વડાપ્રધાનના નામની આગળ માનનીય અથવા શ્રી ન લગાવવાના આરોપમાં BSFમા જવાન સંજીવ કુમાર સામે કરવામાં આવેલી કાર્યવાહીથી મોદીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે BSF ડીજી સાથે વાત કરીને સજા પરત લેવા કહ્યું છે. તે સાથે જ ભવિષ્યમાં આવું ન થાય તેનું ધ્યાન રાખવા પણ કહ્યું છે. આ કિસ્સાએ ફરી તેજ બહાદુર યાદવની યાદો તાજી કરાવી દીધી છે. તેજ બહાદુર તે જ જવાન છે જેણે સોશિયલ મીડિયા પર 'રોટી કી જંગ' શરૂ કરી હતી.

   શું તમને યાદ છે તેજ બહાદુર?

   - 9 જાન્યુઆરી 2017માં તેજ બહાદુરે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
   - તેજ બહાદુરે વીડિયોમાં દાવો કર્યો હતો કે, અમે કોઈ સરકાર સામે આરોપ લગાવવા નથી માગતા. કારણકે સરકાર અમને દરેક વસતુ, દરેક સામાન આપી રહી છે પરંતુ અગ્રણી ઓફિસરો તેમાનો અમુક સામાન વેચીને પૈસા ખાઈ જાય છે. અમને કશું મળતું નથી. ઘણી વાર તો જવાનોને ભૂખ્યા પેટ ઉંઘવુ પડે છે. અમને નાશતામાં માત્ર એક પરાઠો અને ચા મળે છે.
   - તેની સાથે અથાણું પણ નથી હોતું. બપોરના જમવામાં દાળમાં માત્ર હળદર અને મીઠું હોય છે, હું રોટલી પણ તમને બતાવીશ. હું ફરી કહું છું કે, ભારત સરકાર અમને બધુ આપે છે. સ્ટોર ભરેલા પડ્યા છે પરંતુ તે બધુ બજારમાં જતુ રહે છે. તેની તપાસ થવી જોઈએ.
   - યાદવે કહ્યું હતું કે, સીમા પર ઘણી વાર જવાનોએ ભૂખ્યા પેટ ઉંઘવુ પડે છે.

   પીએમને પણ કરી હતી વાત

   - વીડિયોમાં તેજ બહાદુરે મોદીને આની તપાસ કરવાની ભલામણ કરી હતી.
   - તે સાથે જ કહ્યું હતું કે, મિત્રો આ વીડિયો નાખ્યા પછી કદાચ હું રહું કે ના રહું, કેમકે અધિકારીઓના હાથ બહુ લાંબા હોય છે.
   - જોકે ગયા વર્ષે 19 એપ્રિલે ધી સમરી સિક્યુરિટી ફોર્સ કોર્ટે તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય સંભળાવી દીધો હતો.
   - આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

   હવે શું કરી રહ્યા છે તેજ બહાદુર?

   - તેજ બહાદુર યાદવ હાલ ફોજી એકતા ન્યાય કલ્યાણ મંચ નામથી એક એનજીઓ ચલાવી રહ્યા છે.
   - આ સંસ્થા તેવા સૈનિકોની કાયદાકીય મદદ કરે છે, જેના પર કોઈ પણ ચોક્કસ કારણ વગર કાર્યવાહી કરવામાં આવે છે.
   - કોઈ સૈનિકના શોષણમાં આ એનજીઓ તેમની મદદ કરે છે.
   - તેમના માટે ફોજી એકતા ન્યાય કલ્યાણ મંચ નામથી એક વેબસાઈટ પણ બનાવવામાં આવી છે. તેની વીઝિટ કરીને સમગ્ર માહિતી પણ લેવામાં આવી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • 9 જાન્યુઆરી 2017ના રોજ તેજ બહાદુરે ફેસબુક પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   9 જાન્યુઆરી 2017ના રોજ તેજ બહાદુરે ફેસબુક પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

  • પત્ની સાથે તેજ બહાદુર યાદવ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પત્ની સાથે તેજ બહાદુર યાદવ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BSF had paid 7 days wages because he Dishonoring PM Narendra Modi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `