ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bride refused to get marry before one day of marriage due to dawry demand at Hardoi

  વરરાજા કરતો'તો જાન જોડવાની તૈયારી, દુલ્હને 1 જ દિવસ પહેલા લગ્નનો કર્યો ઇનકાર

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 12:15 PM IST

  સાસરીપક્ષના લોકોની વધતી જતી ડિમાન્ડને જોઇને યુવતી ન માત્ર લગ્ન કરવાની ના પાડી, પરંતુ આખા મામલાની પોલીસમાં ફરિયાદ પણ કરી
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્નનું વેડિંગ કાર્ડ

   હરદોઇ: ઉત્તરપ્રદેશના હરદોઇમાં એક યુવતીએ દહેજના લોભી યુવક સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો. લગ્નને માત્ર એક જ દિવસ બાકી હતો. ફક્ત એક જ દિવસ પછી તેના ઘરે જાન આવવાની હતી. પરંતુ સાસરીપક્ષના લોકોની વધતી જતી ડિમાન્ડને જોઇને યુવતી ન માત્ર લગ્ન કરવાની ના પાડી, પરંતુ આખા મામલાની પોલીસમાં ફરિયાદ પણ કરી. યુવતીનું કહેવું છે કે દરરોજ ઘૂંટાઇને જીવવું તેના કરતા તો દહેજના લોભી સાથે લગ્ન ન કરવા એ જ વધારે સારી વાત છે. દીકરીના આ નિર્ણયથી મા-બાપ ખૂબ ખુશ છે.

   શું છે આખો મામલો?

   - મામલો યુપીના હરદોઇ જિલ્લામાં કોટવાલી શહેર વિસ્તારના નવીપુરવાનો છે. મળતી માહિતી પ્રમાણે, અઝીઝ અહેમદે દીકરી શાઝિયાના લગ્ન બરેલીના અભયપુર કેમ્પમાં રહેતા મહેબૂબ સૈફીના દીકરા વહીદ મહેબૂબ સાથે નક્કી કર્યા હતા.

   - શાઝિયા બે બહેન અને ત્રણ ભાઈઓમાં સૌથી મોટી છે. પિતા અઝીઝ અહેમદ ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. તેનાથી જ તેમનો પરિવાર ચાલે છે.
   - 29 નવેમ્બર, 2017ના રોજ તેની સગાઇ થઇ હતી. લગ્નની તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન મહેબૂબ અને શાઝિયામાં વાતચીત પણ થવા લાગી.

   વધતી ડિમાન્ડથી થઇ પરેશાન

   - શાઝિયાના જણાવ્યા પ્રમાણે, પહેલા લગ્નમાં બાઇક, રોકડ અને કેટલોક સામાન આપવાની વાત નક્કી થઇ હતી. પરંતુ પછીથી મહેબૂબે પોતાના ઘરના કલરકામ માટે પૈસા માંગ્યા. એટલું જ નહીં, તેણે એક ગાડી અને અન્ય કેટલોક સામાન આપવાની પણ માંગ કરી.

   - ઉપરાંત, લગ્નની તારીખ જેમ-જેમ નજીક આવતી ગઇ તેમ-તેમ મહેબૂબની ડિમાન્ડ્સ પણ વધતી જ ગઇ. તેનાથી શાઝિયાને ગુસ્સો આવી ગયો અને તેણે ફક્ત એક દિવસ બાકી હતો અને લગ્ન કરવાની ના પાડી દીધી. જ્યારે મહેબૂબના ઘરે તો જોરશોરથી જાન જોડવાની તૈયારીઓ થઇ રહી હતી.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

  • દહેજની વધતી જતી માંગથી ત્રાસીને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દહેજની વધતી જતી માંગથી ત્રાસીને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી.

  • દુુલ્હનના પિતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુુલ્હનના પિતા

  • લગ્નની તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી, પણ એક દિવસ બાકી હતો ને શાઝિયાએ લગ્નની ના પાડી દીધી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્નની તમામ તૈયારીઓ થઇ ચૂકી હતી, પણ એક દિવસ બાકી હતો ને શાઝિયાએ લગ્નની ના પાડી દીધી.

   હરદોઇ: ઉત્તરપ્રદેશના હરદોઇમાં એક યુવતીએ દહેજના લોભી યુવક સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો. લગ્નને માત્ર એક જ દિવસ બાકી હતો. ફક્ત એક જ દિવસ પછી તેના ઘરે જાન આવવાની હતી. પરંતુ સાસરીપક્ષના લોકોની વધતી જતી ડિમાન્ડને જોઇને યુવતી ન માત્ર લગ્ન કરવાની ના પાડી, પરંતુ આખા મામલાની પોલીસમાં ફરિયાદ પણ કરી. યુવતીનું કહેવું છે કે દરરોજ ઘૂંટાઇને જીવવું તેના કરતા તો દહેજના લોભી સાથે લગ્ન ન કરવા એ જ વધારે સારી વાત છે. દીકરીના આ નિર્ણયથી મા-બાપ ખૂબ ખુશ છે.

   શું છે આખો મામલો?

   - મામલો યુપીના હરદોઇ જિલ્લામાં કોટવાલી શહેર વિસ્તારના નવીપુરવાનો છે. મળતી માહિતી પ્રમાણે, અઝીઝ અહેમદે દીકરી શાઝિયાના લગ્ન બરેલીના અભયપુર કેમ્પમાં રહેતા મહેબૂબ સૈફીના દીકરા વહીદ મહેબૂબ સાથે નક્કી કર્યા હતા.

   - શાઝિયા બે બહેન અને ત્રણ ભાઈઓમાં સૌથી મોટી છે. પિતા અઝીઝ અહેમદ ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. તેનાથી જ તેમનો પરિવાર ચાલે છે.
   - 29 નવેમ્બર, 2017ના રોજ તેની સગાઇ થઇ હતી. લગ્નની તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન મહેબૂબ અને શાઝિયામાં વાતચીત પણ થવા લાગી.

   વધતી ડિમાન્ડથી થઇ પરેશાન

   - શાઝિયાના જણાવ્યા પ્રમાણે, પહેલા લગ્નમાં બાઇક, રોકડ અને કેટલોક સામાન આપવાની વાત નક્કી થઇ હતી. પરંતુ પછીથી મહેબૂબે પોતાના ઘરના કલરકામ માટે પૈસા માંગ્યા. એટલું જ નહીં, તેણે એક ગાડી અને અન્ય કેટલોક સામાન આપવાની પણ માંગ કરી.

   - ઉપરાંત, લગ્નની તારીખ જેમ-જેમ નજીક આવતી ગઇ તેમ-તેમ મહેબૂબની ડિમાન્ડ્સ પણ વધતી જ ગઇ. તેનાથી શાઝિયાને ગુસ્સો આવી ગયો અને તેણે ફક્ત એક દિવસ બાકી હતો અને લગ્ન કરવાની ના પાડી દીધી. જ્યારે મહેબૂબના ઘરે તો જોરશોરથી જાન જોડવાની તૈયારીઓ થઇ રહી હતી.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

  • મહેબૂબ, જેની સાથે થવાના હતા શાઝિયાના લગ્ન.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહેબૂબ, જેની સાથે થવાના હતા શાઝિયાના લગ્ન.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bride refused to get marry before one day of marriage due to dawry demand at Hardoi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top