ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bride got chance to give exam just after marriage her groom supported in Dhanbad

  લગ્નમંડપથી પરીક્ષા આપવા પહોંચી દુલ્હન, વરરાજાએ જોઇ તેની 3 કલાક રાહ

  Kanhaiya Lal | Last Modified - Feb 21, 2018, 03:20 PM IST

  વરરાજાની આ પહેલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઇ
  • દુલ્હન બનેલી પ્રિયંકા આપી બીએડની એક્ઝામ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન બનેલી પ્રિયંકા આપી બીએડની એક્ઝામ.

   ધનબાદ: થોડાક કલાકો પહેલા પત્ની બનેલી પ્રિયંકાને પોતાના દાંપત્યજીવનની યાત્રાના પહેલા જ પગલે પતિ અનિરુદ્ધ કુમાર શર્માનો એવો સહકાર મળ્યો, જેને જોઇને દરેક જણે તાળીઓ વગાડી. વરરાજાની આ પહેલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઇ. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ દુલ્હન બનેલી પ્રિયંકા કોલેજમાં પરીક્ષા આપતી રહી અને તેનો પતિ કોલેજની બહાર કારમાં બેઠો 3 કલાક સુધી તેના પાછા ફરવાની રાહ જોતો રહ્યો.

   વરરાજાને પણ નહોતી ખબર દુલ્હનની પરીક્ષાવાળી વાત

   ભૌંરામાં રહેતી પ્રિયંકાની જાન રવિવારે નવાદાથી આવી હતી. રાતે લગ્નની વિધિ પૂરી થઇ. સવારે વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે કોઇએ વરરાજા અનિરુદ્ધ કુમાર શર્માને દુલ્હન પ્રિયંકાની બીએડની પરીક્ષાની વાત જણાવી. પરીક્ષા સોમવારે હતી. વરરાજાએ પળભરમાં નિર્ણય કરી લીધો. તેણે વિદાયની વિધિ અટકાવી દીધી. કન્યાપક્ષ આશ્ચર્યમાં મૂકાઇ ગયો. કારણ પૂછ્યું તો અનિરુદ્ધે વિદાય પહેલા પ્રિયંકાને પરીક્ષા અપાવવાની વાત કરી. તેની આ વાત તમામ લોકોને પસંદ આવી.

   દુલ્હન પરીક્ષા આપીને નીકળી તો વરરાજાએ દરવાજા પર જ પકડી લીધો હાથ

   જે ગાડીમાં અનિરુદ્ધ વરરાજા બનીને આવ્યો હતો, તે જ ગાડીમાં તેઓ પોતાની દુલ્હનને લઇને કોલેજના પરીક્ષા સેન્ટર પહોંચી ગયા. દુલ્હન પરીક્ષાહોલમાં 3 કલાક સુધી એક્ઝામ આપતી રહી અને વરરાજા તેના પાછા ફરવાની રાહ જોતો રહ્યો. એક્ઝામ ખતમ કરીને જ્યારે દુલ્હન સેન્ટરમાંથી બહાર નીકળી તો વરરાજાએ દરવાજા પર જ હાથ પકડી લીધો. દુલ્હનને લઅને અનિરુદ્ધ પાછા સાસરે ફર્યા અને ફરી વિદાય કરાવીને પોતાના ઘરે લઇ ગયા.

   પતિના આ સહકારથી ખુશી મળી: દુલ્હન

   - દુલ્હન પ્રિયંકાએ જણાવ્યું કે મને લાગ્યું હતું કે લગ્નના કારણે મારી પરીક્ષા છૂટી જશે. પરંતુ, મારા પતિએ તેવું ન થવા દીધું. હું પરીક્ષા આપવા માંગતી હતી અને તેમાં મને પતિનો સાથ મળ્યો. અનિરુદ્ધ શર્માના જણાવ્યા પ્રમાણે, પત્નીના સપના હવે મારા પણ સપના છે. લગ્નના કારણે તેની પરીક્ષા છૂટી જાય એ સારી વાત ન કહેવાય. તેનું ભણવાનું ચાલુ છે, એટલે મેં વિદાય પહેલા પરીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો. હું ઇચ્છું છું કે પત્ની જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી ભણે. હું તેની સાથે ઊભો છું.

  • કોલેજની બહાર તેના પાછા ફરવાની રાહ જોતો 3 કલાક બેસી રહ્યો વરરાજા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોલેજની બહાર તેના પાછા ફરવાની રાહ જોતો 3 કલાક બેસી રહ્યો વરરાજા.

  • દુલ્હન એક્ઝામ સેન્ટરમાં 3 કલાક સુધી પરીક્ષા આપતી રહી અને વરરાજા તેની રાહ જોતો રહ્યો.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન એક્ઝામ સેન્ટરમાં 3 કલાક સુધી પરીક્ષા આપતી રહી અને વરરાજા તેની રાહ જોતો રહ્યો.

  • દુલ્હન પ્રિયંકાએ જણાવ્યું કે મને લાગ્યું હતું કે લગ્નના કારણે મારી પરીક્ષા છૂટી જશે. પણ મારા પતિએ તેમ ન થવા દીધું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન પ્રિયંકાએ જણાવ્યું કે મને લાગ્યું હતું કે લગ્નના કારણે મારી પરીક્ષા છૂટી જશે. પણ મારા પતિએ તેમ ન થવા દીધું.

   ધનબાદ: થોડાક કલાકો પહેલા પત્ની બનેલી પ્રિયંકાને પોતાના દાંપત્યજીવનની યાત્રાના પહેલા જ પગલે પતિ અનિરુદ્ધ કુમાર શર્માનો એવો સહકાર મળ્યો, જેને જોઇને દરેક જણે તાળીઓ વગાડી. વરરાજાની આ પહેલ શહેરમાં ચર્ચાનો વિષય બની ગઇ. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ દુલ્હન બનેલી પ્રિયંકા કોલેજમાં પરીક્ષા આપતી રહી અને તેનો પતિ કોલેજની બહાર કારમાં બેઠો 3 કલાક સુધી તેના પાછા ફરવાની રાહ જોતો રહ્યો.

   વરરાજાને પણ નહોતી ખબર દુલ્હનની પરીક્ષાવાળી વાત

   ભૌંરામાં રહેતી પ્રિયંકાની જાન રવિવારે નવાદાથી આવી હતી. રાતે લગ્નની વિધિ પૂરી થઇ. સવારે વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે કોઇએ વરરાજા અનિરુદ્ધ કુમાર શર્માને દુલ્હન પ્રિયંકાની બીએડની પરીક્ષાની વાત જણાવી. પરીક્ષા સોમવારે હતી. વરરાજાએ પળભરમાં નિર્ણય કરી લીધો. તેણે વિદાયની વિધિ અટકાવી દીધી. કન્યાપક્ષ આશ્ચર્યમાં મૂકાઇ ગયો. કારણ પૂછ્યું તો અનિરુદ્ધે વિદાય પહેલા પ્રિયંકાને પરીક્ષા અપાવવાની વાત કરી. તેની આ વાત તમામ લોકોને પસંદ આવી.

   દુલ્હન પરીક્ષા આપીને નીકળી તો વરરાજાએ દરવાજા પર જ પકડી લીધો હાથ

   જે ગાડીમાં અનિરુદ્ધ વરરાજા બનીને આવ્યો હતો, તે જ ગાડીમાં તેઓ પોતાની દુલ્હનને લઇને કોલેજના પરીક્ષા સેન્ટર પહોંચી ગયા. દુલ્હન પરીક્ષાહોલમાં 3 કલાક સુધી એક્ઝામ આપતી રહી અને વરરાજા તેના પાછા ફરવાની રાહ જોતો રહ્યો. એક્ઝામ ખતમ કરીને જ્યારે દુલ્હન સેન્ટરમાંથી બહાર નીકળી તો વરરાજાએ દરવાજા પર જ હાથ પકડી લીધો. દુલ્હનને લઅને અનિરુદ્ધ પાછા સાસરે ફર્યા અને ફરી વિદાય કરાવીને પોતાના ઘરે લઇ ગયા.

   પતિના આ સહકારથી ખુશી મળી: દુલ્હન

   - દુલ્હન પ્રિયંકાએ જણાવ્યું કે મને લાગ્યું હતું કે લગ્નના કારણે મારી પરીક્ષા છૂટી જશે. પરંતુ, મારા પતિએ તેવું ન થવા દીધું. હું પરીક્ષા આપવા માંગતી હતી અને તેમાં મને પતિનો સાથ મળ્યો. અનિરુદ્ધ શર્માના જણાવ્યા પ્રમાણે, પત્નીના સપના હવે મારા પણ સપના છે. લગ્નના કારણે તેની પરીક્ષા છૂટી જાય એ સારી વાત ન કહેવાય. તેનું ભણવાનું ચાલુ છે, એટલે મેં વિદાય પહેલા પરીક્ષા અપાવવાનો નિર્ણય કર્યો. હું ઇચ્છું છું કે પત્ની જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી ભણે. હું તેની સાથે ઊભો છું.

  • દુલ્હન બનેલી પ્રિયંકાએ બીએડના એક્ઝામ હોલમાં.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુલ્હન બનેલી પ્રિયંકાએ બીએડના એક્ઝામ હોલમાં.

  • પરીક્ષા આપવાના થોડાક કલાકો પહેલા જ થયા હતા પ્રિયંકા અને અનિરુદ્ધના લગ્ન.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરીક્ષા આપવાના થોડાક કલાકો પહેલા જ થયા હતા પ્રિયંકા અને અનિરુદ્ધના લગ્ન.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bride got chance to give exam just after marriage her groom supported in Dhanbad
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `