ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Bride Gives Up Board Exam In Agra, UP

    રાત્રે લીધા ફેરા- સવારે આપવા ગઈ એક્ઝામ, આ રીતે થઈ દુલ્હનની વિદાય

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 01:13 PM IST

    અહીં એક વિદ્યાર્થી લગ્નના બીજા જ દિવસે દુલ્હનના જોડામાં કોલેજ એક્ઝામ આપવા પોહંચી હતી
    • લગ્નના જોડામાં એક્ઝામ આપવા પહોંચી છોકરી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      લગ્નના જોડામાં એક્ઝામ આપવા પહોંચી છોકરી

      આગ્રા (ઉત્તર પ્રદેશ). એત્માદ્દોલા પોલીસ સ્ટેશનની હદમાં એક સ્ટુડન્ટ આખી રાત જાગીને લગ્નના ફેરા ફર્યા બાદ સવારે દુલ્હનના જોડામાં પરીક્ષા આપવા કોલેજ પહોંચી. દુલ્હન સ્ટુડન્ટની અભ્યાસ પ્રત્યે લગન જોઈ કોલેજે દાખલો બેસાડતા તેના માટે કાર મંગાવી અને તેની વિદાય કરી. કોલેજ પ્રિન્સિપલે કહ્યું, બેટી બચાવો, બેટી પઢાઓ, નારાનો આનાથી સારો દાખલો શું હોય.

      ફેરા લીધા બાદ માતાને કહી પરીક્ષા આપવાની વાત

      - ઉલ્લેખનીય છે કે, એત્માદ્દોલા પોલીસ સ્ટેશનની હદ પર રહેનારી સપનાના મંગળવારે યૂપી બોર્ડની કોમ્પ્યુટરની પરીક્ષા હતી.
      - સપના અને તેના પરિવારની મંજૂરીથી સોમવારે તેના લગ્ન થયા હતા.
      - મંગળવાર સવારે ફેરા લીધા બાદ સપનાએ પોતાની માતાને પેપર આપવાની વાત કહી તો મા-બાપે તેનો સહયોગ કરતા તેને પરીક્ષા આપવાની મંજૂરી આપી.

      આગળની સ્લાઇડમાં વાંચો, હાથમાં મહેંદી-લાલ જોડામાં પરીક્ષા આપવા કોલેજ પહોંચી સ્ટુડન્ટ

    • રાત્રે લગ્ન કરીને સવારે આપી કોલેજ એક્ઝામ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાત્રે લગ્ન કરીને સવારે આપી કોલેજ એક્ઝામ

      આગ્રા (ઉત્તર પ્રદેશ). એત્માદ્દોલા પોલીસ સ્ટેશનની હદમાં એક સ્ટુડન્ટ આખી રાત જાગીને લગ્નના ફેરા ફર્યા બાદ સવારે દુલ્હનના જોડામાં પરીક્ષા આપવા કોલેજ પહોંચી. દુલ્હન સ્ટુડન્ટની અભ્યાસ પ્રત્યે લગન જોઈ કોલેજે દાખલો બેસાડતા તેના માટે કાર મંગાવી અને તેની વિદાય કરી. કોલેજ પ્રિન્સિપલે કહ્યું, બેટી બચાવો, બેટી પઢાઓ, નારાનો આનાથી સારો દાખલો શું હોય.

      ફેરા લીધા બાદ માતાને કહી પરીક્ષા આપવાની વાત

      - ઉલ્લેખનીય છે કે, એત્માદ્દોલા પોલીસ સ્ટેશનની હદ પર રહેનારી સપનાના મંગળવારે યૂપી બોર્ડની કોમ્પ્યુટરની પરીક્ષા હતી.
      - સપના અને તેના પરિવારની મંજૂરીથી સોમવારે તેના લગ્ન થયા હતા.
      - મંગળવાર સવારે ફેરા લીધા બાદ સપનાએ પોતાની માતાને પેપર આપવાની વાત કહી તો મા-બાપે તેનો સહયોગ કરતા તેને પરીક્ષા આપવાની મંજૂરી આપી.

      આગળની સ્લાઇડમાં વાંચો, હાથમાં મહેંદી-લાલ જોડામાં પરીક્ષા આપવા કોલેજ પહોંચી સ્ટુડન્ટ

    • છોકરીએ આગળ ભણવા પરિવારજનોને મનાવ્યા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      છોકરીએ આગળ ભણવા પરિવારજનોને મનાવ્યા

    • બહેનપણીઓએ આપી વિદાય
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      બહેનપણીઓએ આપી વિદાય

    • કોલેજ પ્રિન્સિપલે આ રીતે આપી વિદાય
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોલેજ પ્રિન્સિપલે આ રીતે આપી વિદાય

      આગ્રા (ઉત્તર પ્રદેશ). એત્માદ્દોલા પોલીસ સ્ટેશનની હદમાં એક સ્ટુડન્ટ આખી રાત જાગીને લગ્નના ફેરા ફર્યા બાદ સવારે દુલ્હનના જોડામાં પરીક્ષા આપવા કોલેજ પહોંચી. દુલ્હન સ્ટુડન્ટની અભ્યાસ પ્રત્યે લગન જોઈ કોલેજે દાખલો બેસાડતા તેના માટે કાર મંગાવી અને તેની વિદાય કરી. કોલેજ પ્રિન્સિપલે કહ્યું, બેટી બચાવો, બેટી પઢાઓ, નારાનો આનાથી સારો દાખલો શું હોય.

      ફેરા લીધા બાદ માતાને કહી પરીક્ષા આપવાની વાત

      - ઉલ્લેખનીય છે કે, એત્માદ્દોલા પોલીસ સ્ટેશનની હદ પર રહેનારી સપનાના મંગળવારે યૂપી બોર્ડની કોમ્પ્યુટરની પરીક્ષા હતી.
      - સપના અને તેના પરિવારની મંજૂરીથી સોમવારે તેના લગ્ન થયા હતા.
      - મંગળવાર સવારે ફેરા લીધા બાદ સપનાએ પોતાની માતાને પેપર આપવાની વાત કહી તો મા-બાપે તેનો સહયોગ કરતા તેને પરીક્ષા આપવાની મંજૂરી આપી.

      આગળની સ્લાઇડમાં વાંચો, હાથમાં મહેંદી-લાલ જોડામાં પરીક્ષા આપવા કોલેજ પહોંચી સ્ટુડન્ટ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Bride Gives Up Board Exam In Agra, UP
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `