ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bride gave birth to baby girl just after the marriage in Ambala Haryana

  દુલ્હને સાસરે પહોંચતા પહેલા આપ્યો બાળકીને જન્મ, વર બોલ્યો- મારી દીકરી છે

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 10:41 AM IST

  દુઃખાવો અસહ્ય થઇ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં ગુરુવારે સવારે તેણે એક બાળકીને જન્મ આપ્યો
  • હોસ્પિટલમાં દાખલ થયેલ મા અને નવજાત બાળકી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હોસ્પિટલમાં દાખલ થયેલ મા અને નવજાત બાળકી.

   અમ્બાલા સિટી: લગ્ન પછી વિદાય થયેલી 19 વર્ષની દુલ્હન સાસરે પહોંચતા પહેલાં જ મા બની ગઇ. બુધવારે રાતે જેવો રાજસ્થાનનો એક પરિવાર જલંધરથી ડોલી લઇને ઘર તરફ રવાના થયો તો કારમાં સવાર દુલ્હનને લુધિયાણા-રાજપુરા વચ્ચે લેબરપેઇન શરૂ થઇ ગયું. દુઃખાવો અસહ્ય થઇ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં ગુરુવારે સવારે તેણે એક બાળકીને જન્મ આપ્યો. કોઇપણ પ્રકારનો વિવાદ ન થાય, એટલા માટે વરરાજા પોતાની દુલ્હન અને દીકરીને લઇને ત્યાંથી ચાલ્યો ગયો.

   વરરાજાએ કહ્યું- આ મારી જ દીકરી છે

   - જ્યારે વરરાજાને પૂછવામાં આવ્યું કે શું આ બધી વાતની તમને ખબર હતી અને આ દીકરી કોની છે? ત્યારે તે ખુલીને કશું ન બોલી શક્યો. પણ એટલું જરૂર કહ્યું કે આ તેની જ દીકરી છે અને આ માટે તેને કોઇપણ પ્રકારનો અફસોસ નથી. બીજી બાજુ દુલ્હને પણ કોઇ પ્રકારનો જવાબ આપ્યો નથી. જોકે આખા મામલામાં ઘણી ગરબડ લાગી રહી છે, જેને લઇને મહિલાપંચે તપાસ શરૂ કરી દીધી છે.

   - મહિલાપંચની સભ્ય નમ્રતા ગૌડે જણાવ્યું, "આ મામલાની જાણ થતાં જ હું દુલ્હન સાથે વાતચીત કરવા માટે હોસ્પિટલ પહોંચી. હાલ યુવતીની હાલત ઠીક નથી. પરિવાર પણ યોગ્ય રીતે કશું જણાવી નથી રહ્યો. આ બાબતે હું ચેરપર્સન સાથે વાત કરીશ."

   બે વર્ષ પહેલા નક્કી થયા હતા લગ્ન

   લગ્નના માત્ર 12 કલાકમાં વરરાજામાંથી દીકરીના પિતા બનેલા રાજસ્થાનના ભરતપુરમાં રહેતા 21 વર્ષના યુવાને જણાવ્યું કે લગભગ બે વર્ષ પહેલા જલંધરમાં રહેતી યુવતી સાથે તેની સગાઇ થઇ હતી. આ દરમિયાન તે યુવતીને મળતો રહેતો હતો. બંને પક્ષો વચ્ચે 28 બ્રુઆરીનો દિવસ લગ્ન માટે નક્કી થયો. મંગળવારે તે પરિવાર તેમદ અન્ય સગાંઓ સાથે જલંધર પહોંચ્યો અને બુધવારે યુવતી સાથે તેના લગ્ન થયા.

   બદનામીના ડરથી સગાંવહાલાઓથી છુપાઇને રહેતી હતી યુવતી

   - તમામ વિધિઓ પૂરી થયા પછી તે જ રાતે ડોલી લઇને બધા રાજસ્થાન જવા રવાના થયા. યુવાને જણાવ્યું કે લુધિયાણા-રાજપુરાની વચ્ચે દુલ્હનને લેબરપેઇન થયું. તે રાજપુરાથી આગળ પહોંચ્યા ત્યાં સુધીમાં દુઃખાવો ખૂબ વધી ગયા. રાતે લગભગ સવા 1 વાગે તે લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. અહીંયા ગુરુવારે સવારે સવા 4 વાગે પત્નીએ દીકરીને જન્મ આપ્યો. ખાસ વાત અહીં એવી છે કે પ્રેગનન્ટ થયા પછી યુવતી પોતાના સગા-સંબંધીઓથી છુપાઇને રહેતી હતી જેથી તેની બદનામી ન થાય.

   આગળની સ્લાઇડમાં વાંચો મરજીથી જઇ રહ્યા છીએ એવું ફાઇલ પર લખીને નીકળી ગયા વર-કન્યા

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bride gave birth to baby girl just after the marriage in Ambala Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `