ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» લગ્નના છ દિવસ પહેલાં જ યુવતીનું મોત, પોલીસ તપાસ શરૂ| Boyfriend Killed The Girl Than Shoot Himself

  છેલ્લીવાર મળી લઈએ... લગ્નના 6 દિવસ પહેલાં પ્રેમનો આ રીતે આવ્યો THE END

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 12:49 PM IST

  યુપીના સુલ્તાનપુર જિલ્લાના દોસ્તપુર વિસ્તારમાં એક પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી છે
  • મૃતકાના 7મી મેના રોજ લગ્ન હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકાના 7મી મેના રોજ લગ્ન હતા

   સુલ્તાનપુર: યુપીના સુલ્તાનપુર જિલ્લામાં મંગળવારે એક પ્રેમી પંખીડાની લાશ મળી આવી છે. બંનેની કાનપટ્ટી ઉપર ગોળી લાગેલી છે. માનવામાં આવે છે કે, 6 દિવસ પછી મૃતક યુવતીના લગ્ન હતા. ઘટના દોસ્તપુરના કટધરા પટ્ટી ગામની છે. પોલીસે મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ સમગ્ર ઘટનાને ઓનર કિલિંગ સાથે જોડીને પણ તપાસ કરી રહી છે.

   શું છે સમગ્ર ઘટના?

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દોસ્તપુરના કટહરા ગામમાં રહેતા રામ તીરથની 18 વર્ષની દીકરી રેનીના લગ્ન બબરહી પહાડપુરમાં રહેતા અજય કુમાર સાથે 7મેના રોજ નક્કી કરવામાં આવ્યા હતા.
   - ગામના લોકોના જણાવ્યા પ્રમાણે કાદીપુરના કોતવાલીમાં રહેતા 20 વર્ષના મોહનનું અફેર ઘણા સમયથી રેનુ સાથે ચાલી રહ્યું હતું.
   - રેનુંના ગામમાં મોહનનું મોસાળ હતું. તેથી તે ત્યાં ઘણી વખત આવતો-જતો હતો. આ રીતે થયેલી ઓળખાણથી જ તેમનો સંબંધ અફેર સુધી પહોંચ્યો હતો.
   - મોહનના ઘરના લોકોના જણાવ્યા પ્રમાણે રેનુએ ફોન કરીને મોહનને મળવા બોલાવ્યો હતો.
   - રેનુનો ફોન આવ્યો પછી થોડીવારમાં આવું છું એમ કહીને મોહન ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તે પછી પાછો આવ્યો જ નહીં.

   સૂનસાન જગ્યાએ મળી બંનેની લાશ

   - રેનુ અને મોહનની લાશ ગામથી અંદાજે 200 મીટર દૂર સુનસાન જગ્યાએ મળી આવી હતી.
   - એસપી અમિત વર્માએ જણાવ્યું કે, બંનેની કાનપટી પર ગોલી વાગી હતી. ઘટના સ્થળેથી 315 બોરની એક પિસ્ટલ પણ મળી આવી છે. બે ખાલી ખોખા અને એક કારતૂસ પણ મળી આવી છે.
   - તેમણે કહ્યું છે કે, આ ઘટના આત્મહત્યા અથવા ઓનર કિલિંગની છે તે તપાસ પછી જ ખબર પડશે. હાલ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહો મોકલી દેવામાં આવ્યા છે.

   આગળી સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • પોલીસે શરૂ કરી તપાસ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે શરૂ કરી તપાસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લગ્નના છ દિવસ પહેલાં જ યુવતીનું મોત, પોલીસ તપાસ શરૂ| Boyfriend Killed The Girl Than Shoot Himself
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top