1

Divya Bhaskar

Home » National News » Desh » સુસાઈડ પહેલાં પ્રેમિકા ઉપર કર્યો હુમલો, માને પણ ન છોડી| Boyfriend attack on lover before suicide

સુસાઈડ પહેલાં પ્રેમિકા ઉપર કર્યો ચપ્પાથી હુમલો, માને પણ ન છોડી

Divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 07:00 AM IST

પ્રેમીને પ્રેમિકાનું અન્ય બીજા કોઈ સાથે અફેર હોવાની શંકા હતી

  • સુસાઈડ પહેલાં પ્રેમિકા ઉપર કર્યો હુમલો, માને પણ ન છોડી| Boyfriend attack on lover before suicide
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેમીકાના ઉપર ચપ્પાથી કર્યો હુમલો

    કાનપુર: આ વિસ્તારમાં એક આશિકે તેની પ્રેમિકા પર ચપ્પાથી જીવલેણ હુમલો કર્યા પછી તેણે પોતે પણ સુસાઈડ કરી લીધું હતું. આ પહેલાં તેણે તેની માતા ઉપર પણ ડંડાથી પ્રહાર કર્યા હતા. પોલીસે ઘાયલ પ્રેમિકા અને મૃતકની માતાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. યુવક એક સુસાઈડ નોટ પણ મુકીને ગયો છે. તેમાં તેણે પ્રેમિકાના ચરિત્ર ઉપર શંકા વ્યક્ત કરી હતી.

    જાણો સમગ્ર ઘટના વિશે

    - બર્રા વિસ્તારના વરુણ વિહારમાં રહેતા અંકિત પાલનું પડોશમાં રહેતી Bscનો અભ્યાસ કરતી છોકરી સાથે અફેર હતું. તેમનું 2 વર્ષથી અફેર ચાલતુ હતું અને તે વિશે સોસાયટીના લોકોને પણ માહિતી હતી. છોકરી એક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચર હતી.
    - મૃતકને શંકા હતી કે, તેની પ્રેમીકાનું બીજા કોઈ સાથે પણ અફેર ચાલી રહ્યું છે. આ જ વાત વિશે તેમની વચ્ચે ઘણી વખત ઝઘડા ચાલતા હતા.
    - ઘટના સમયે છોકરી સ્કૂલથી ભણાવીને પરત આવી રહી હતી. તે ઘરની નજીક પહોંચી ત્યારે અંકિતે તેના પર ચપ્પાથી હુમલો કરી દીધો. પ્રેમીકા બુમ પાડીને ઘર તરફ ભાગી હતી. તેના પરિવારજનોએ કહ્યું કે, અંકિતે તેના પીઠ ઉપર ચપ્પા માર્યા હતા.
    - હુમલા પછી અંકિત તેના ઘરે પહોંચ્યો હતો. ત્યારે તેના હાથ લોહી વાળા હતા. જ્યારે તેની માએ પૂછપરછ કરતા અંકિતે તેની માતા ઉપર પણ ડંડાથી હુમલો કરી દીધો હતો. તેથી મા બચવા માટે જેમ-તેમ ભાગીને છત ઉપર જતી રહી હતી. ત્યારપછી અંકિતે તેના રૂમમાં જઈને ફાંસી લગાવી લીધી હતી.
    - પ્રેમિકાના પરિવારજનો જ્યારે તેના ઘરે પહોંડ્યો ત્યારે તેણે ફાંસી ખાઈ લીધી હતી.

    છ મહિના પહેલાં થયું હતું પિતાનું મોત


    - અકિંતની માતાએ જણાવ્યું કે, છ મહિના પહેલાં જ અકિંતના પિતાનું મોત થયુ હતું.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • સુસાઈડ પહેલાં પ્રેમિકા ઉપર કર્યો હુમલો, માને પણ ન છોડી| Boyfriend attack on lover before suicide
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેમીએ કરી લીધી આત્મહત્યા
  • સુસાઈડ પહેલાં પ્રેમિકા ઉપર કર્યો હુમલો, માને પણ ન છોડી| Boyfriend attack on lover before suicide
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેમીએ માતાના ઉપર ડંડાથી કર્યો હુમલો
  • સુસાઈડ પહેલાં પ્રેમિકા ઉપર કર્યો હુમલો, માને પણ ન છોડી| Boyfriend attack on lover before suicide
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેમીએ ગળે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા
  • સુસાઈડ પહેલાં પ્રેમિકા ઉપર કર્યો હુમલો, માને પણ ન છોડી| Boyfriend attack on lover before suicide
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઘટનાની જાણ થતા ઘરની બહાર ભેગી થઈ ભીડ
  • સુસાઈડ પહેલાં પ્રેમિકા ઉપર કર્યો હુમલો, માને પણ ન છોડી| Boyfriend attack on lover before suicide
    આ ડંડાથી માતા ઉપર કર્યો હુમલો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending