Home » National News » Latest News » National » Boyfreind Beating Publicaly In Bihar

રાત્રે પ્રેમિકાને મળવા આવેલાં પ્રેમીની લોકોએ કરી આવી હાલત, અડધી રાત્ર કરવો પડ્યો હૉસ્પિટલમાં દાખલ

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 04:54 PM

પ્રેમીને પહેલા ઢોર માર મારી, મોં કાળું કરી લોકોએ જાહેરમાં ફેરવ્યો હતો.

  • નેશનલ ડેસ્કઃ બિહારના મોતિહારમાં ફરી મારામારીની ઘટના સામે આવી છે. અહીં રાત્રે પ્રેમિકાને મળવા આવેલાં પ્રેમીને લોકોએ ઝડપી જાહેરમાં માર માર્યો હતો. પ્રેમીને પહેલા ઢોર માર મારી, મોં કાળું કરી લોકોએ જાહેરમાં ફેરવ્યો હતો. લોકોએ પ્રેમીને માર મારતા પ્રેમી ગંભીર રીતે ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending