ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Boy made a video before committing suicide and posted on Social Media

    મરતા પહેલા યુવકે બનાવ્યો પોતાનો વીડિયો, રડીને કહી આ ઇમોશનલ વાત

    Sunil Choudhary | Last Modified - Mar 05, 2018, 11:29 AM IST

    આ વીડિયોમાં તેણે પોતાના ઉપર એક છોકરી સાથે છેડતી કરી હોવાના આરોપોને નકાર્યા છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      જોધપુર: જિલ્લાના પીપાડ શહેરમાં એક યુવકે ઝેરીલો પદાર્થ ખાઇને આત્મહત્યા કરી દીધી. આત્મહત્યા કરતા પહેલા યુવકે પોતાનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આ વીડિયોમાં તેણે પોતાના ઉપર એક છોકરી સાથે છેડતી કરી હોવાના આરોપોને નકાર્યા છે. સાથે જ તેણે કહ્યું કે કેટલાક લોકોએ તેને ખોટી રીતે આખા મામલામાં ફસાવ્યો છે. પોલીસ હવે આ વીડિયોના આધારે જાણકારી મેળવી રહી છે.

      આ છે મામલો

      - જોધપુરમાં કોલેજના સેકન્ડ યરમાં ભણતા 19 વર્ષીય મહેશે કાલે રાતે પીપાડમાં આવેલા તેના ઘરમાં કોઇ ઝેરીલો પદાર્થ ખાઇ લીધો. તબિયત બગડતાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. પીપાડથી તેને જોધપુર રિફર કરવામાં આવ્યો. જોધપુરમાં ઇલાજ દરમિયાન શુક્રવારે બપોરે તેનું મોત થઇ ગયું.

      - આત્મહત્યા માટે ઝેરીલો પદાર્થ ખાતા પહેલા મહેશે પોતાની આત્મહત્યાના કારણોનો ખુલાસો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો.
      - આ વીડિયોમાં મહેશ કહી રહ્યો છે કે તેણે કોઇ છોકરી સાથે છેડતી નથી કરી, પરંતુ છોકરીની ભાભીની સામે તેણે તેની સાથે વાતચીત કરી હતી. તેના પર છોકરીના ત્રણ ભાઈઓએ મળીને તેમની સાથે મારપીટ કરી. સાથે જ તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી.

      - આ મામલે પોલીસ પણ શંકાના ઘેરામાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીના ભાઈના કહેવા પર પોલીસે મહેશને પોલીસ-સ્ટેશન બોલાવીને ધમકાવ્યો હતો. ત્યાં સમાધાનના નામે કેટલાક કાગળો પર સહી પણ કરાવી લેવામાં આવી હતી.

      - મૃતક મહેશના મામાએ તેના અંતિમ વીડિયોની સાથે પોલીસ પાસે ફરિયાદ પણ લખાવી છે. પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે.

    • જિલ્લાના પીપાડ શહેરમાં એક યુવકે ઝેરીલો પદાર્થ ખાઇને આત્મહત્યા કરી દીધી.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      જિલ્લાના પીપાડ શહેરમાં એક યુવકે ઝેરીલો પદાર્થ ખાઇને આત્મહત્યા કરી દીધી.

      જોધપુર: જિલ્લાના પીપાડ શહેરમાં એક યુવકે ઝેરીલો પદાર્થ ખાઇને આત્મહત્યા કરી દીધી. આત્મહત્યા કરતા પહેલા યુવકે પોતાનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આ વીડિયોમાં તેણે પોતાના ઉપર એક છોકરી સાથે છેડતી કરી હોવાના આરોપોને નકાર્યા છે. સાથે જ તેણે કહ્યું કે કેટલાક લોકોએ તેને ખોટી રીતે આખા મામલામાં ફસાવ્યો છે. પોલીસ હવે આ વીડિયોના આધારે જાણકારી મેળવી રહી છે.

      આ છે મામલો

      - જોધપુરમાં કોલેજના સેકન્ડ યરમાં ભણતા 19 વર્ષીય મહેશે કાલે રાતે પીપાડમાં આવેલા તેના ઘરમાં કોઇ ઝેરીલો પદાર્થ ખાઇ લીધો. તબિયત બગડતાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. પીપાડથી તેને જોધપુર રિફર કરવામાં આવ્યો. જોધપુરમાં ઇલાજ દરમિયાન શુક્રવારે બપોરે તેનું મોત થઇ ગયું.

      - આત્મહત્યા માટે ઝેરીલો પદાર્થ ખાતા પહેલા મહેશે પોતાની આત્મહત્યાના કારણોનો ખુલાસો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો.
      - આ વીડિયોમાં મહેશ કહી રહ્યો છે કે તેણે કોઇ છોકરી સાથે છેડતી નથી કરી, પરંતુ છોકરીની ભાભીની સામે તેણે તેની સાથે વાતચીત કરી હતી. તેના પર છોકરીના ત્રણ ભાઈઓએ મળીને તેમની સાથે મારપીટ કરી. સાથે જ તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી.

      - આ મામલે પોલીસ પણ શંકાના ઘેરામાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીના ભાઈના કહેવા પર પોલીસે મહેશને પોલીસ-સ્ટેશન બોલાવીને ધમકાવ્યો હતો. ત્યાં સમાધાનના નામે કેટલાક કાગળો પર સહી પણ કરાવી લેવામાં આવી હતી.

      - મૃતક મહેશના મામાએ તેના અંતિમ વીડિયોની સાથે પોલીસ પાસે ફરિયાદ પણ લખાવી છે. પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે.

    • પ્રતીકાત્મક તસવીર
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રતીકાત્મક તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Boy made a video before committing suicide and posted on Social Media
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `