ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Boy got failure 3rd time in 10th board exam committed suicide at Gwalior

  ધો-10માં 3જી વાર થયો નાપાસ, મિત્રોએ ને મા-બાપે સમજાવ્યો, છતાં લગાવી ફાંસી

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 01:00 PM IST

  દસમા ધોરણની પરીક્ષામાં ત્રીજીવાર ફેલ થવા પર એક વિદ્યાર્થીએ શુક્રવારે રાતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી
  • સતેન્દ્ર ઉર્ફ સન્ની ચૌહાણ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સતેન્દ્ર ઉર્ફ સન્ની ચૌહાણ.

   ગ્વાલિયર: દસમા ધોરણની પરીક્ષામાં ત્રીજીવાર ફેલ થવા પર એક વિદ્યાર્થીએ શુક્રવારે રાતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તે રિઝલ્ટ આવ્યા પછીથી તણાવમાં હતો. મૂડ ફ્રેશ કરવા માટે શુક્રવારે દોસ્ત તેને મોલ પણ લઇ ગયા, પરંતુ તે ઘરે પાછો આવી ગયો અને પોતાના રૂમમાં જઇને ફાંસી લગાવી લીધી. પરીક્ષામાં ફેઇલ થવા પર શહેરમાં આ ત્રીજી આત્મહત્યા થઇ છે.

   - વિજયનગરના રહેવાસી યોગેન્દ્ર ચૌહાણ વ્યવસાયે રિક્ષા ડ્રાઇવર છે. તેમના 18 વર્ષના દીકરા સતેન્દ્ર ઉર્ફ સન્ની ચૌહાણે 10મા ધોરણની પરીક્ષા આપી હતી.

   - તે બે વાર પહેલા ફેઇલ થઇ ચૂક્યો હતો. 14મેના રોજ પરિણામ આવ્યું તો તે ફરી ફેઇલ થઇ ગયો. ત્યારબાદ તે ઘણો ઉદાસ હતો. તેને ઘણીવાર પરિવારજનોએ સમજાવ્યો.
   - છેલ્લા ત્રણ દિવસથી ન તો તે કોઇની સાથે વાત કરી રહ્યો હતો અને ન તો સરખું જમી રહ્યો હતો. તેની ઉદાસીને દૂર કરવા માટે દોસ્તો તેને શુક્રવારે મોલ લઇ ગયા.
   - રાતે લગભગ 11 વાગે તે ઘરે પાછો આવ્યો. માએ જમવા માટે પૂછ્યું તો તેણે ના પાડી દીધી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. પછી ત્યાં તેણે ફાંસી લગાવી લીધી.
   - સવારે સન્ની ન જાગ્યો તો માએ રૂમમાં જઇને જોયું. તે ફાંસીના ગાળિયે લટકી રહ્યો હતો. આ જોઇને માની ચીસ નીકળી ગઇ અને તે ત્યાં જ ઢળી પડી.
   - બૂમાબૂમ સાંભળીને પાડોશીઓ દોડ્યા. તેમણે પોલીસને સૂચના આપી. સીએસપી ધર્મરાજ મીણા પોલીસફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા.

   હંમેશાં સોશિયલ સાઇટ પર રહેતો હતો ઓનલાઇન, શુક્રવારે પોસ્ટ કર્યો હતો ફોટો

   - સન્નીના પરિવારજનોએ જણાવ્યું કે તે દિવસ-રાત ઇન્ટરનેટ ચલાવતો હતો. તે પોતાના રૂમમાં જ રહેતો હતો.

   - ઘણીવાર તેને કહ્યું કે બધાની સાથે આવીને બેસે. તેણે શુક્રવારે છેલ્લીવાર મોલનો ફોટો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.

   ફેઇલ થવા પર અમે સમજાવ્યો હતો- જીવન અહીં ખતમ નથી થઇ જતું

   - સન્નીના પિતા યોગેન્દ્ર ચૌહાણે કહ્યું કે, મારું સપનું હતું કે જીવનમાં જે હું ન કરી શક્યો, તે મારો દીકરો કરે. મારી આશા હતી મારો એકમાત્ર દીકરો. તેની દરેક ઇચ્છા મેં પૂરી કરી.

   - ફેઇલ થઇ ગયો હતો પછીપણ અમે તેની સાથે હતા. તેને કહ્યું કે જો ભણવાનું ન થઇ શકતું હોય તો કોઇ વાંધો નથી. જીવન અહીંયા ખતમ નથી થઇ જતું.
   - તે કંઇપણ કરત તો તે મને મંજૂર હતું. મેં સમજાવ્યું, તેની માએ તેને દિવસ-રાત સમજાવ્યો. પરંતુ, છતાંપણ તે જિંદગીથી હારી ગયો. મને કહેતો હતો કે ફરીથી ફોર્મ ભરવું છે.
   - મેં કહ્યું- આગલા વર્ષે ભરી દેજે. પણ ખબર નહીં કેમ પોતાને એકલો સમજતો હતો. તેણે ખબર નહીં શું વિચારી લીધું. તેની ઉદાસીથી અમે પણ ઉદાસ હતા.
   - તેનો ઉદાસ ચહેરો જોવાતો ન હતો. એટલે તેને સમજાવ્યો પણ તેણે આ પગલું ભરી લીધું.

  • યોગેન્દ્ર ચૌહાણ એક રિક્ષા ડ્રાઇવર છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યોગેન્દ્ર ચૌહાણ એક રિક્ષા ડ્રાઇવર છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Boy got failure 3rd time in 10th board exam committed suicide at Gwalior
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `