ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Boy committed suicide in Kota Rajasthan due to harassment by GF

  GFથી પરેશાન યુવકે મંદિરમાં કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું આ કારણ

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 10:35 AM IST

  પોલીસને યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે આત્મહત્યાના કારણનો ખુલાસો કર્યો છે
  • આત્મહત્યા કરનાર યુવક વીરેન્દ્ર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આત્મહત્યા કરનાર યુવક વીરેન્દ્ર

   કોટા (રાજસ્થાન): કોટામાં એક વ્યક્તિએ મંદિરમાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી. સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતકની ઓળખ કોટા નજીક આવેલા બારાં જિલ્લાના આંતામાં રહેતા વીરેન્દ્ર તરીકે થઇ છે. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને કેસ નોંધીને મામલાની તપાસમાં લાગી ગઇ છે. પોલીસને યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે આત્મહત્યાના કારણનો ખુલાસો કર્યો છે.

   યુવકના પેન્ટના ખિસ્સામાંથી મળી સુસાઇડ નોટ

   - પોલીસે જણાવ્યું કે મૃતકના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ નીકળી છે. પોલીસે હવે સુસાઇડ નોટમાં લખેલી વાતોના આધારે આત્મહત્યાના આ કેસનો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

   - મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી રાકેશ સિંહે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને સુસાઇડ નોટમાં કહેવામાં આવેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
   - પોલીસે જણાવ્યું કે મૃતકે સુસાઇડ નોટમાં આત્મહત્યાની મુખ્ય જવાબદાર પોતાની પ્રેમિકા અને ભંવરસિંહ નામના ASIને ઠેરવ્યા છે.
   - પોલીસે એમ પણ જણાવ્યું કે મૃતકનું ત્રીજી શ્રેણીના શિક્ષકની ભરતી પરીક્ષામાં સિલેક્શન થઇ ગયું હતું અને તે ટુંક સમયમાં સરકારી નોકરીમાં જોડાવાનો હતો.

   પ્રેમિકા વગર નહીં જીવી શકું

   - સુસાઇડ નોટમાં યુવકે લખ્યું છે કે ગામના કેટલાક લોકો અને ASI ભંવરસિંહ તેને હેરાન કરી રહ્યા હતા, જ્યાકે તેની તો કોઇ ભૂલ જ ન હતી.

   - પોતાની પ્રેમિકા માટે તેણે લખ્યું છે કે તે છેલ્લા ઘણા વર્ષોથી તેના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. પરંતુ ત્યારબાદ પ્રેમિકાએ તેના પિતાને એવી ફરિયાદ કરી દીધી કે વીરેન્દ્ર તેને હેરાન કરી રહ્યો હતો.
   - ઉપરાંત યુવકે લખ્યું કે તે પોતાની પ્રેમિકા વગર જીવી શકે એમ નથી.

   મમ્મી, માફ કરજે, તારો સહારો ન બન્યો

   - સુસાઇડ નોટમાં લખ્યું છે, 'મારી બહેન! મને માફ કરજે, હું તારા લગ્નમાં ન આવી શક્યો. મેં xxx, yyy (બે વ્યક્તિઓના નામ)ની સાથે કોઇ મારપીટ નથી કરી.

   - તેમણે ASI ભંવરસિંહ સાથે મળીને મને ખોટી રીતે ફસાવ્યો છે. આ બધાને સજા જરૂરથી મળવી જોઇએ. હવે મારાથી વધુ સહન નથી થતું. હું બધાને છોડીને જઇ રહ્યો છું.
   - પહેલા તો નોકરી ન મળી અને જ્યારે મળી તો મારા પર ખોટો કેસ લગાવીને મને ફસાવી દીધો. મમ્મી મને માફ કરી દેજે, હું તારો સહારો ન બની શક્યો.

  • યુવકે મરતા પહેલા લખેલી સુસાઇડ નોટ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવકે મરતા પહેલા લખેલી સુસાઇડ નોટ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Boy committed suicide in Kota Rajasthan due to harassment by GF
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top