ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Boy committed suicide by jumping in front of train in Alvar Rajasthan

  'ગુડ બાય દોસ્તો' એવો મેસેજ કરીને ટ્રેનની આગળ સૂઇ ગયો આ વિદ્યાર્થી

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 12:24 PM IST

  ઘટનાથી ટ્રેન ત્યાં જ રોકી લેવામાં આવી અને ગાર્ડ યુવકના ક્ષત-વિક્ષત શબને રેલવે સ્ટેશન લઈ ગયા
  • ભરત ઉર્ફ કાડૂ મીણા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભરત ઉર્ફ કાડૂ મીણા

   અલવર (રાજસ્થાન). શહેરમાં શાંતિકુંજ સ્થિત એફસીઆઈ ગોડાઉનની પાસે અલવર-જયપુર રેલવે ટ્રેક પર બુધવાર બપોરે લગભગ એક વાગ્યે 19 વર્ષીય સ્ટુડન્ટ ભરત ઉર્ફે કાડૂ મીણાને જયપુર-ખૈરથલ એક્સપ્રેસ ટ્રેનની આગળ સૂઈ જઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી ટ્રેન ત્યાં જ રોકી લેવામાં આવી અને ગાર્ડ યુવકના ક્ષત-વિક્ષત શબને ટ્રેનથી રેલવે સ્ટેશન લઈ ગયા. ત્યારબાદ આરપીએફ તથા જીઆરપીએ શબને રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં મોકલાવી દીધો. જીઆરપીએ તેની સૂચના અરાવલી વિહાર પોલીસ સ્ટેશનને આપી. મૃતકની ઓળખ ભરત ઉર્ફે કાડૂ ઉમ્મેદીવાલ મીણા નિવાસી દાનપુર પોલીસ સ્ટેશન રૈણીના રૂપમાં થઈ. તે શહેરમાં પ્રાઇવેટ પોલિટેકનિક કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.

   આ હતો મામલો

   - સ્ટુડન્ટ ભરત ઉર્ફે કાડૂ પોતાના રૂમ પાર્ટનર રૈણીના પાડલી નિવાસી ગોપાલ પ્રજાપતની સાથે અલવરના વિવેકાનંદ નગરમાં ભાડાના રૂમમાં રહી અભ્યાસ કરીતો હતો. રૂમ પાર્ટનર ગોપાલ પ્રજાપતે જણાવ્યું કે સવારે લગભગ 6.30 વાગ્યે તે કોચિંગ પર ચાલ્યો ગયો.

   - કોચિંગથી 11.15 વાગ્યે રૂમ પર આવ્યો તો તેને ભરત ન મળ્યો. તેણે ભરતને મોબાઈલ પર ફોન કર્યો, પરંતુ ભરતે ફોન સિસીવ ન કર્યો.
   - ત્યારબાદ ગોપાલ રૂમમાં સૂઈ ગયો. બપોરે લગભગ 1.53 વાગ્યે એક વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે ભરતનું ટ્રેન નીચે કપાવાના કારણે મોત થયું છે.
   - ગોપાલે જણાવ્યું કે બપોરે 12.57 વાગ્યે ભરતે મને મોબાઇલ પર એક મેસેજ મોકલ્યો હતો. જેમાં લખ્યું હતું કે નરેશને 250 રૂપિયા આપી દેજે. ગુડબાય દોસ્ત...ગોપાલ, નરેશ, રઘુરાજ, રિંકુ, લોકેશ, નરેન્દ્ર તથા કૈલાશ.
   - અરાવલી વિહાર પોલીસ સ્ટેશનના અધિકારી શીશરામ મીણાએ જણાવ્યું કે રૈણીના દાનપુર નિવાસી પ્રસાદી લાલ મીણાએ રિપોર્ટ નોંધાવ્યો છે કે તેના પૌત્ર ભરત અજ્ઞાત કારણોથી ટ્રેન સામે કૂદી ગયો, જેના કારણે તેનું મોત થયું.

   પ્લેટફોર્મ પર અડધો કલાક સુધી પડી રહ્યો મૃતદેહ

   - ભરતનો મૃતદેહ અલવર સ્ટેશનના પ્લેટફોર્મ પર લગભગ અડધા કલાક સુધી પડ્યો રહ્ય, તેની કોઈએ દરકાર કરી નહીં.

   - ટ્રેનના ગાર્ડે આરપીએફ તથા જીઆરપીને સૂચના આપી દીધી હતી, પરંતુ કોઈ કર્મચારી ન આવતા તે પ્લેટફોર્મ પર મૃતદેહ છોડીને જતો રહ્યો.
   - પ્લેટફોર્મ પર મૃતદેહ પડેલો જોઈને લોકો એકત્ર થઈ ગયા. બાદમાં આરપીએફ તથા જીઆરપી ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને હોસ્પિટલ લઈ ગયા.

  • મૃતક વિદ્યાર્થી ભરત ઉર્ફ કાડૂએ પોતાના રૂમ પાર્ટનર ગોપાલ પ્રજાપતિને મેસેજ મોકલ્યો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક વિદ્યાર્થી ભરત ઉર્ફ કાડૂએ પોતાના રૂમ પાર્ટનર ગોપાલ પ્રજાપતિને મેસેજ મોકલ્યો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Boy committed suicide by jumping in front of train in Alvar Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top