ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Boy committed suicide by hanging himself on tree left suicide note in Dhanbad

    ઝાડ પર લટકેલી મળી યુવકની લાશ, સુસાઇડ નોટમાં લખી'તી કંઇક આવી વાતો

    divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 10:30 AM IST

    પોલીસને યુવકના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      ધનબાદ (ઝારખંડ): સિંદરી પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ)ના બંધ પડેલા એક સ્કૂલમાંથી 11 માર્ચના રોજ રવિવારે સવારે એક યુવકની લાશ મળી આવી. યુવકનું શબ ઝાડ સાથે લટકેલું હતું. પોલીસને યુવકના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારા કારણે તમામ લોકોને પરેશાની થઇ રહી છે. મને માફ કરશો. પણ હવે મારા કારણે કોઇને પરેશાની નહીં થાય. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને મામલાની તપાસમાં લાગી ગઇ છે.

      આખી રાત ઘરે નહોતો આવ્યો યુવક

      - મૃતકની ઓળખ સીમાટાંડ વસ્તીમાં રહેતા નિમાઈ મંડલના 21 વર્ષીય પુત્ર કિશોક કુમાર મંડલ તરીકે થઇ છે. કિશોરે સ્ટડીમાં આઇટીઆઇ કર્યું હતું અને નોકરી માટે પ્રયત્નો કરી રહ્યો હતો.

      - મૃતકના પિતાએ જણાવ્યું કે તે રવિવારે સવારે 9 વાગે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ રાત આખી ઘરે પાછો ફર્યો ન હતો. ચિંતાથી તેના મોબાઇલ પર કોલ કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ આખી રાત તેને ઘણો શોધવામાં આવ્યો પરંતુ તે ન મળ્યો.

      સુસાઇડનું કારણ સ્પષ્ટ નથી

      - સવારે કેટલાક લોકો બંધ પડેલા રાજેન્દ્ર ઉચ્ચ વિદ્યાલય તરફ ગયા તો જોયું કે કિશોરની લાશ એક ઝાડ સાથે લટકેલી હતી. લોકોએ તાત્કાલિક આની જાણ પોલીસને અને કિશોરના પરિવારજનોને કરી.

      - સ્થળ પર પહોંચેલી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ આને સુસાઇડ માનીને ચાલી રહી છે. પરિવારજનોએ સુસાઇડની પાછળના કારણો વિશે કંઇ પણ જણાવવાનો ઇન્કાર કરી દીધો છે. ટ

      આગળની સ્લાઇડમાં વાંચો શું લખ્યું હતું સુસાઇડ નોટમાં

      વીડિયો શંકર પાંડેય

    • મૃતકની ઓળખ સીમાટાંડ વસ્તીમાં રહેતા નિમાઈ મંડલના 21 વર્ષીય પુત્ર કિશોક કુમાર મંડલ તરીકે થઇ છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતકની ઓળખ સીમાટાંડ વસ્તીમાં રહેતા નિમાઈ મંડલના 21 વર્ષીય પુત્ર કિશોક કુમાર મંડલ તરીકે થઇ છે.

      ધનબાદ (ઝારખંડ): સિંદરી પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ)ના બંધ પડેલા એક સ્કૂલમાંથી 11 માર્ચના રોજ રવિવારે સવારે એક યુવકની લાશ મળી આવી. યુવકનું શબ ઝાડ સાથે લટકેલું હતું. પોલીસને યુવકના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારા કારણે તમામ લોકોને પરેશાની થઇ રહી છે. મને માફ કરશો. પણ હવે મારા કારણે કોઇને પરેશાની નહીં થાય. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને મામલાની તપાસમાં લાગી ગઇ છે.

      આખી રાત ઘરે નહોતો આવ્યો યુવક

      - મૃતકની ઓળખ સીમાટાંડ વસ્તીમાં રહેતા નિમાઈ મંડલના 21 વર્ષીય પુત્ર કિશોક કુમાર મંડલ તરીકે થઇ છે. કિશોરે સ્ટડીમાં આઇટીઆઇ કર્યું હતું અને નોકરી માટે પ્રયત્નો કરી રહ્યો હતો.

      - મૃતકના પિતાએ જણાવ્યું કે તે રવિવારે સવારે 9 વાગે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ રાત આખી ઘરે પાછો ફર્યો ન હતો. ચિંતાથી તેના મોબાઇલ પર કોલ કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ આખી રાત તેને ઘણો શોધવામાં આવ્યો પરંતુ તે ન મળ્યો.

      સુસાઇડનું કારણ સ્પષ્ટ નથી

      - સવારે કેટલાક લોકો બંધ પડેલા રાજેન્દ્ર ઉચ્ચ વિદ્યાલય તરફ ગયા તો જોયું કે કિશોરની લાશ એક ઝાડ સાથે લટકેલી હતી. લોકોએ તાત્કાલિક આની જાણ પોલીસને અને કિશોરના પરિવારજનોને કરી.

      - સ્થળ પર પહોંચેલી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ આને સુસાઇડ માનીને ચાલી રહી છે. પરિવારજનોએ સુસાઇડની પાછળના કારણો વિશે કંઇ પણ જણાવવાનો ઇન્કાર કરી દીધો છે. ટ

      આગળની સ્લાઇડમાં વાંચો શું લખ્યું હતું સુસાઇડ નોટમાં

      વીડિયો શંકર પાંડેય

    • યુવકે સુસાઇડ નોટમાં લખ્યું કે, હવે મારા કારણે કોઇને પરેશાની નહીં થાય. (પ્રતીકાત્મક તસવીર)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુવકે સુસાઇડ નોટમાં લખ્યું કે, હવે મારા કારણે કોઇને પરેશાની નહીં થાય. (પ્રતીકાત્મક તસવીર)

      ધનબાદ (ઝારખંડ): સિંદરી પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એફસીઆઇ)ના બંધ પડેલા એક સ્કૂલમાંથી 11 માર્ચના રોજ રવિવારે સવારે એક યુવકની લાશ મળી આવી. યુવકનું શબ ઝાડ સાથે લટકેલું હતું. પોલીસને યુવકના પેન્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મારા કારણે તમામ લોકોને પરેશાની થઇ રહી છે. મને માફ કરશો. પણ હવે મારા કારણે કોઇને પરેશાની નહીં થાય. પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને મામલાની તપાસમાં લાગી ગઇ છે.

      આખી રાત ઘરે નહોતો આવ્યો યુવક

      - મૃતકની ઓળખ સીમાટાંડ વસ્તીમાં રહેતા નિમાઈ મંડલના 21 વર્ષીય પુત્ર કિશોક કુમાર મંડલ તરીકે થઇ છે. કિશોરે સ્ટડીમાં આઇટીઆઇ કર્યું હતું અને નોકરી માટે પ્રયત્નો કરી રહ્યો હતો.

      - મૃતકના પિતાએ જણાવ્યું કે તે રવિવારે સવારે 9 વાગે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ રાત આખી ઘરે પાછો ફર્યો ન હતો. ચિંતાથી તેના મોબાઇલ પર કોલ કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ આખી રાત તેને ઘણો શોધવામાં આવ્યો પરંતુ તે ન મળ્યો.

      સુસાઇડનું કારણ સ્પષ્ટ નથી

      - સવારે કેટલાક લોકો બંધ પડેલા રાજેન્દ્ર ઉચ્ચ વિદ્યાલય તરફ ગયા તો જોયું કે કિશોરની લાશ એક ઝાડ સાથે લટકેલી હતી. લોકોએ તાત્કાલિક આની જાણ પોલીસને અને કિશોરના પરિવારજનોને કરી.

      - સ્થળ પર પહોંચેલી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ આને સુસાઇડ માનીને ચાલી રહી છે. પરિવારજનોએ સુસાઇડની પાછળના કારણો વિશે કંઇ પણ જણાવવાનો ઇન્કાર કરી દીધો છે. ટ

      આગળની સ્લાઇડમાં વાંચો શું લખ્યું હતું સુસાઇડ નોટમાં

      વીડિયો શંકર પાંડેય

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Boy committed suicide by hanging himself on tree left suicide note in Dhanbad
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `