ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Boy cheated GF and got married with other girl lover reached in reception in Jharkhand

  યુવતીને પ્રેમજાળમાં ફસાવી કર્યો રેપ; પછી બીજે કર્યા લગ્ન, રિસેપ્શનમાં પહોંચી પ્રેમિકા

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 10:56 AM IST

  પોલીસ સ્ટેશન પહોંચીને ધરપકડની માંગ કરી પરંતુ કેસ મુંબઈમાં નોંધાયેલો હોવાને કારણે પોલીસે હાથ ઊંચા કરી દીધા
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   જમશેદપુર: એક છોકરાએ મુંબઈમાં એક છોકરીને પ્રેમ કર્યો, લગ્નનું વચન આપ્યું અને શારીરિક સંબંધ પણ બનાવ્યો પરંતુ વચન તોડીને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. શુક્રવારે રિસેપ્શન હતું. પ્રેમિકાને જાણ થઇ તો તે પોતાના ભાઈ સાથે શહેર પહોંચી ગઇ. પોલીસ સ્ટેશન પહોંચીને ધરપકડની માંગ કરી પરંતુ કેસ મુંબઈમાં નોંધાયેલો હોવાને કારણે પોલીસે હાથ ઊંચા કરી દીધા. પ્રેમિકા પોલીસ સ્ટેશનથી સીધી રિસેપ્શનમાં પહોંચી ગઇ. મંચ પર વરરાજાના ગળે વળગી ગઇ. વધુ હોબાળો થાય તે પહેલા પરિવારજનો પ્રેમિકાના હાથ-પગ જોડીને તેને એક બાજુએ લઇ ગયા.

   આ હતો મામલો

   - પ્રેમિકાના જણાવ્યા અનુસાર, જમશેદપુરના પંકજકુમાર સિંહે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બનાવ્યો. લગ્ન માટે ફેબ્રુઆરીમાં પાંચ હજાર રૂપિયામાં હોલ બુક પણ કરી લીધો હતો. તેઓ કોર્ટમેરેજ પણ કરવાના હતા.

   - આ દરમિયાન અચાનક પંકજ મુંબઈથી ભાગીને કદમા આવી ગયો. તે મુંબઈમાં લોરિયલ કંપનીમાં કામ કરે છે. તેણે પંકજ સાથે હોટલમાં એન્ગેજમેન્ટ પણ કર્યા. એન્ગેજમેન્ચનો ખર્ચ પણ તેણે જ આપ્યો હતો.
   - યુવતીના જણાવ્યા પ્રમાણે તે ઘણીવાર પંકજને અલગ-અલગ કામો માટે પૈસા આપ્યા કરતી હતી. 20 એપ્રિલના રોજ તેણે મુંબઈના થાણે પોલીસ સ્ટેશનમાં પંકજ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની એફઆઇઆર નોંધાવી છે.
   - યુવતીના જણાવ્યા પ્રમાણે, તેણે બે યુવતીઓની જિંદગી બરબાદ કરી છે. પોલીસ તેના વિરુદ્ધ કાર્યવાહી કરે. લગ્નના સમાચાર મળવા પર તે શુક્રવારે વિમાનમાં ભાઈની સાથે કોલકાતા આવી. ત્યાંથી ટ્રેનમાં ટાટાનગર પહોંચી.
   - કદમા પોલીસ સ્ટેશન ગઇ પરંતુ પોલીસે સહકાર ન આપ્યો. યુવતીનો ભાઈ મુંબઈ રેલવેમાં રેલકર્મી છે. જ્યારે આરોપી પંકજનો ભાઈ પ્રદીપ સિંહ ડીસી ઓફિસમાં નેટવર્કિંગ મેનેજરના પદ પર કાર્યરત છે.

   પ્રેમિકા બોલી: મારામાં શું ખામી હતી, તો મને દગો આપ્યો

   - યુવતીએ મુંબઈમાં પંકજ વિરુદ્ધ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ અને છેતરપિંડીની FIR નોંધાવી છે.

   - પંકજે વર્ષ 2015થી 2018 સુધી લગ્નની લાલચ આપીને તેનો રેપ કર્યો. ત્યાં તે એક રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરતો હતો.
   - મુંબઈમાં એક મોલમાં તેની સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ ફેસબુક પર દોસ્તી થઇ અને પછી વાતચીત થવા લાગી. પંકજે તેને પોતાના રૂમ પર બોલાવી અને શારીરિક સંબંધ માટે દબાણ કર્યું.
   - પ્રેમિકાએ રિસેપ્શન પછી શુક્રવારે મોડી રાતે પંકજને બિષ્ટુપુર હોટલમાં બોલાવ્યો અને ખૂબ ખરી-ખોટી સંભળાવી. તેણે પૂછ્યું કે મારામાં એવી તો શું ખામી હતી કે મારી સાથે આટલો મોટ દગો કર્યો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Boy cheated GF and got married with other girl lover reached in reception in Jharkhand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top