ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Boy arrested by police and beaten for 3 days and locked in toilet in Bihar Chautham

  વિદ્યાર્થીએ અંગ્રેજીમાં પૂછ્યું ધરપકડનું કારણ, નારાજ ઇન્સ્પેક્ટરે 3 દિવસ સુધી માર્યો

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 01:21 PM IST

  વિદ્યાર્થીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી, તેને ગુરુવારે પીઆર બોન્ડ લખાવડાવીને છોડવામાં આવ્યો
  • વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે ઇન્સ્પેક્ટરને એટલું જ પૂછ્યું હતું કે, 'વ્હોટ ઇઝ ધ રિઝન બિહાઇન્ડ હિઝ ડિટેન્શન'. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે ઇન્સ્પેક્ટરને એટલું જ પૂછ્યું હતું કે, 'વ્હોટ ઇઝ ધ રિઝન બિહાઇન્ડ હિઝ ડિટેન્શન'. (પ્રતીકાત્મક તસવીર)

   ચૌથમ (બિહાર): બિહારના ચૌથમ વિસ્તારમાં એક વિદ્યાર્થીએ ઇન્સ્પેક્ટરને તેની ધરપકડ કરવાનું કારણ અંગ્રેજીમાં પૂછી લીધું, તો ચૌથમ પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર તેનાથી એટલા નારાજ થઇ ગયા કે તેમણે ત્રણ દિવસો સુધી તેને ટોયલેટમાં બંધ કરી દીધો. તેને બંધ કરવાની સાથે મામાએ તેને ખૂબ ક્રૂરતાથી માર્યો પણ ખરો. આ વિદ્યાર્થીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તેને ગુરુવારે પીઆર બોન્ડ લખાવડાવીને છોડવામાં આવ્યો. મામલો બાઇક ચોરીની ઘટના સાથે સંકળાયેલો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આવી કરતૂત એક ડઝન લોકો સાથે કરી ચૂક્યા છે. આ આખી વાતનો ખુલાસો પીડિત વિદ્યાર્થીએ સદર હોસ્પિટલમાં તેના ઇલાજ દરમિયાન કર્યો છે.

   પીડિતે જણાવી દાસ્તાન

   - પીડિતે જણાવ્યું કે બાઇક ચોર હોવાની શંકાના આધારે પોલીસે તેની ધરપકડ કરી અને ત્રણ દિવસ સુધી સંડાસમાં પૂરી રાખ્યો. પૂછપરછ દરમિયાન તેને ક્રૂરતાથી મારવામાં આવ્યો અને આખરે 50 હજાર રૂપિયા લઇને તેને છોડ્યો.

   - સંડાસમાંથી બહાર નીકળતા જ તે બેભાન થઇ ગયો. ત્યારબાદ પરિવારજનો તેને ઇલાજ માટે સીએચસી હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાંથી તેને સદર હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો.
   - વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે ઇન્સ્પેક્ટરને એટલું જ પૂછ્યું હતું કે, 'વ્હોટ ઇઝ ધ રિઝન બિહાઇન્ડ હિઝ ડિટેન્શન'. તેના પર ઇન્સ્પેક્ટર એટલો ગુસ્સે થઇ ગયો અને તેને કહ્યું કે બહુ અંગ્રેજી આવડે છે તને! ત્યારબાદ તેને સંડાસમાં પૂરી દીધો.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Boy arrested by police and beaten for 3 days and locked in toilet in Bihar Chautham
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top