ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» IPL સટ્ટામાં બુકી સોનુ જાલાને સાજીદ ખાનનું નામ લીધું | IPL Betting now Film Director Sajid Khan name come in limelight

  IPL સટ્ટાકાંડઃ અરબાઝ બાદ બુકી સોનૂ જાલાને લીધું સાજીદ ખાનનું નામ

  Divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 06:44 PM IST

  સટ્ટોડિયા સોનૂ જાલાને પોતાના નિવેદનમાં વધુ એક મોટો ખુલાસો કરતાં ફિલ્મ ડાયરેકટર સાજીદ ખાનનું નામ લીધું છે
  • સોનૂએ જણાવ્યું કે સાજીદે તેની સાથે સાત વર્ષ પહેલાં સટ્ટાબાજી કરી હતી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનૂએ જણાવ્યું કે સાજીદે તેની સાથે સાત વર્ષ પહેલાં સટ્ટાબાજી કરી હતી (ફાઈલ)

   મુંબઈઃ IPL સટ્ટાકાંડમાં સલમાનના ભાઈ અરબાઝ ખાનનું નામ આવ્યાં બાદ પૂછપરછમાં સટ્ટો ખેલતો હોવાનો સ્વીકાર પણ તેને કર્યો છે. ત્યારે હવે સટ્ટોડિયા સોનૂ જાલાને પોતાના નિવેદનમાં વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સોનૂએ ફિલ્મ ડાયરેકટર સાજીદ ખાનનું નામ લીધું છે. જાણકારી મુજબ સોનૂએ જણાવ્યું કે સાજીદે તેની સાથે સાત વર્ષ પહેલાં સટ્ટાબાજી કરી હતી. સોનૂ જાલાનના નિવેદન બાદ સાજીદને સમન્સ મોકલવામાં આવ્યું કે નહીં તે અંગે હજુ માહિતી મળી નથી.

   શું છે સમગ્ર મામલો?

   - અરબાઝ ખાનનું નામ આઈપીએલ સટ્ટાબાજીમાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે પૂછપરછ દરમિયાન તેઓએ આઈપીએલમાં સટ્ટો લગાવવાની વાત કબૂલી હતી. હજુ આ મામલે તેમના પિતા સલીમ ખાને પણ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
   - અરબાઝ દ્વારા આઈપીએલ મેચો પર સટ્ટાબાજી કરવાને લઈને સલીમ ખાને એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ મામલામાં ધરપકડ કરાયેલા સોનૂ જાલાનના સંબંધ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સઉદી અરબ અને દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલા છે. તે માત્ર મારા દીકરાનું જ નામ કેમ સામે લઈ રહ્યો છે. શું આ સટ્ટોડિયા સોનૂ જાલાનની ડાયરીમાં એકમાત્ર અરબાઝનું નામ જ છે. શું એક વ્યક્તિ પર તેની દુકાન ચાલી રહી છે?

   આવી રીતે સામે આવ્યું હતું અરબાઝનું નામ

   - IPL રેકેટની પાછળ સોનૂ જાલાનનું નામ સામે આવ્યું હતું.
   - ત્યારબાદ સોનૂ જાલાનની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી.
   - પોલીસે કરેલી પૂછપરછમાં તેણે અરબાઝ સહિત બોલિવુડની અનેક સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • અરબાઝ ખાનનું નામ આઈપીએલ સટ્ટાબાજીમાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે પૂછપરછ દરમિયાન તેઓએ આઈપીએલમાં સટ્ટો લગાવવાની વાત કબૂલી હતી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરબાઝ ખાનનું નામ આઈપીએલ સટ્ટાબાજીમાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે પૂછપરછ દરમિયાન તેઓએ આઈપીએલમાં સટ્ટો લગાવવાની વાત કબૂલી હતી (ફાઈલ)

   મુંબઈઃ IPL સટ્ટાકાંડમાં સલમાનના ભાઈ અરબાઝ ખાનનું નામ આવ્યાં બાદ પૂછપરછમાં સટ્ટો ખેલતો હોવાનો સ્વીકાર પણ તેને કર્યો છે. ત્યારે હવે સટ્ટોડિયા સોનૂ જાલાને પોતાના નિવેદનમાં વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સોનૂએ ફિલ્મ ડાયરેકટર સાજીદ ખાનનું નામ લીધું છે. જાણકારી મુજબ સોનૂએ જણાવ્યું કે સાજીદે તેની સાથે સાત વર્ષ પહેલાં સટ્ટાબાજી કરી હતી. સોનૂ જાલાનના નિવેદન બાદ સાજીદને સમન્સ મોકલવામાં આવ્યું કે નહીં તે અંગે હજુ માહિતી મળી નથી.

   શું છે સમગ્ર મામલો?

   - અરબાઝ ખાનનું નામ આઈપીએલ સટ્ટાબાજીમાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે પૂછપરછ દરમિયાન તેઓએ આઈપીએલમાં સટ્ટો લગાવવાની વાત કબૂલી હતી. હજુ આ મામલે તેમના પિતા સલીમ ખાને પણ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
   - અરબાઝ દ્વારા આઈપીએલ મેચો પર સટ્ટાબાજી કરવાને લઈને સલીમ ખાને એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ મામલામાં ધરપકડ કરાયેલા સોનૂ જાલાનના સંબંધ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સઉદી અરબ અને દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલા છે. તે માત્ર મારા દીકરાનું જ નામ કેમ સામે લઈ રહ્યો છે. શું આ સટ્ટોડિયા સોનૂ જાલાનની ડાયરીમાં એકમાત્ર અરબાઝનું નામ જ છે. શું એક વ્યક્તિ પર તેની દુકાન ચાલી રહી છે?

   આવી રીતે સામે આવ્યું હતું અરબાઝનું નામ

   - IPL રેકેટની પાછળ સોનૂ જાલાનનું નામ સામે આવ્યું હતું.
   - ત્યારબાદ સોનૂ જાલાનની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી.
   - પોલીસે કરેલી પૂછપરછમાં તેણે અરબાઝ સહિત બોલિવુડની અનેક સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સોનૂ જાલાને પોલીસ પૂછપરછમાં તેણે અરબાઝ સહિત બોલિવુડની અનેક સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનૂ જાલાને પોલીસ પૂછપરછમાં તેણે અરબાઝ સહિત બોલિવુડની અનેક સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો (ફાઈલ)

   મુંબઈઃ IPL સટ્ટાકાંડમાં સલમાનના ભાઈ અરબાઝ ખાનનું નામ આવ્યાં બાદ પૂછપરછમાં સટ્ટો ખેલતો હોવાનો સ્વીકાર પણ તેને કર્યો છે. ત્યારે હવે સટ્ટોડિયા સોનૂ જાલાને પોતાના નિવેદનમાં વધુ એક મોટો ખુલાસો કર્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સોનૂએ ફિલ્મ ડાયરેકટર સાજીદ ખાનનું નામ લીધું છે. જાણકારી મુજબ સોનૂએ જણાવ્યું કે સાજીદે તેની સાથે સાત વર્ષ પહેલાં સટ્ટાબાજી કરી હતી. સોનૂ જાલાનના નિવેદન બાદ સાજીદને સમન્સ મોકલવામાં આવ્યું કે નહીં તે અંગે હજુ માહિતી મળી નથી.

   શું છે સમગ્ર મામલો?

   - અરબાઝ ખાનનું નામ આઈપીએલ સટ્ટાબાજીમાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે પૂછપરછ દરમિયાન તેઓએ આઈપીએલમાં સટ્ટો લગાવવાની વાત કબૂલી હતી. હજુ આ મામલે તેમના પિતા સલીમ ખાને પણ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
   - અરબાઝ દ્વારા આઈપીએલ મેચો પર સટ્ટાબાજી કરવાને લઈને સલીમ ખાને એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ મામલામાં ધરપકડ કરાયેલા સોનૂ જાલાનના સંબંધ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સઉદી અરબ અને દક્ષિણ આફ્રિકા સાથે જોડાયેલા છે. તે માત્ર મારા દીકરાનું જ નામ કેમ સામે લઈ રહ્યો છે. શું આ સટ્ટોડિયા સોનૂ જાલાનની ડાયરીમાં એકમાત્ર અરબાઝનું નામ જ છે. શું એક વ્યક્તિ પર તેની દુકાન ચાલી રહી છે?

   આવી રીતે સામે આવ્યું હતું અરબાઝનું નામ

   - IPL રેકેટની પાછળ સોનૂ જાલાનનું નામ સામે આવ્યું હતું.
   - ત્યારબાદ સોનૂ જાલાનની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી.
   - પોલીસે કરેલી પૂછપરછમાં તેણે અરબાઝ સહિત બોલિવુડની અનેક સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IPL સટ્ટામાં બુકી સોનુ જાલાને સાજીદ ખાનનું નામ લીધું | IPL Betting now Film Director Sajid Khan name come in limelight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `