ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» બોમ્બે હાઈકોર્ટે કોલ્હાપુરના એક દંપત્તિના લગ્ન રદ કર્યા | Bombay High court cancel marriage of Kolhapur couple after 9 years

    9 વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે ન હતા શારીરિક સંબંધ, આ આધારે કોર્ટે આપ્યાં તલાક

    Divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 02:57 PM IST

    વર્ષ 2009માં એક યુવક અને એક યુવતીના લગ્ન થયા હતા, લગ્ન સમયે યુવતી માત્ર 21 જ વર્ષની હતી, જ્યારે પુરૂષ 24 વર્ષનો હતો.
    • મહિલા સાથે દગો કરી લગ્ન કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતાં આ લગ્નને ફોક કરવાનો ફેંસલો સંભળાવ્યો છે (સિમ્બોલિક ઈમેજ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહિલા સાથે દગો કરી લગ્ન કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતાં આ લગ્નને ફોક કરવાનો ફેંસલો સંભળાવ્યો છે (સિમ્બોલિક ઈમેજ)

      મુંબઈઃ મહિલા સાથે દગો કરી લગ્ન કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતાં આ લગ્નને ફોક કરવાનો ફેંસલો સંભળાવ્યો છે. ગત દિવસોમાં કોર્ટ કોલ્હાપુરમાં રહેતા એક દંપત્તિના મામલાની સુનાવણી કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ મૃદુલા ભાટકરે કહ્યું કે, આ મામલે લગ્નના 9 વર્ષ વીતી ગયા હોવા છતાં દંપત્તિની વચ્ચે શારીરિક સંબંધ હોવાના કોઈ જ પુરાવા નથી, જેના કારણે તેને રદ કરવામાં આવે છે.

      શું છે મામલો?


      - એક અંગ્રેજી અખબારમાં છપાયેલાં ન્યૂઝ મુજબ વર્ષ 2009માં એક યુવક અને એક યુવતીના લગ્ન થયા હતા.
      - જે સમયે લગ્ન થયાં તે વખતે યુવતી માત્ર 21 જ વર્ષની હતી, જ્યારે પુરૂષની ઉંમર 24 વર્ષ હતી.
      - લગ્નના બીજા જ દિવસે કોર્ટમાં અરજી કરતાં મહિલાએ કહ્યું હતું કે, "તે શખ્સે કોરા કાગળ પર હસ્તાક્ષર કરાવીને દગાથી તેની સાથે લગ્ન કર્યાં છે."
      - અરજીમાં મહિલાએ કહ્યું હતું કે તે આ લગ્નને માનવા માટે તૈયાર નથી, દગાથી થયેલાં લગ્ન અંગે જેવી જ તેને જાણકારી થઈ તેવું જ તેને રજીસ્ટ્રારને આ અંગે જણાવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે તે આ લગ્નને કાયદાકીય રીતે રદ કરાવવા માગે છે.

      ટ્રાયલ કોર્ટે રદ કર્યા લગ્ન


      - કોર્ટમાં અરજી કર્યા બાદ મહિલાના લગ્ન ટ્રાયલ કોર્ટે રદ કરી દીધા હતા. પરંતુ જ્યારે મામલો અપીલીય અદાલત પહોંચ્યો તો કોર્ટે પતિના પક્ષમાં ફેંસલો સંભળાવતા કહ્યું કે જ્યારે મહિલા ભણેલી ગણેલી છે તો આમ કઈ રીતે કોરા કાગળ પર હસ્તાક્ષર કરી શકે છે.
      - કોર્ટે મહિલા તરફથી કરવામાં આવતા દગાની વાતને ફગાવી દીધી હતી.

      શારીરિક સંબંધ ન હોવાને કારણે કોર્ટે બાતલ કર્યા લગ્ન


      - બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાના પતિએ કહ્યું હતું કે તેઓ લગ્ન પછી સાથે રહ્યાં હતા અને તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ બન્યાં હતા.
      - પતિએ એવો પ ણ દાવો કર્યો કે આ દરમિયાન મહિલા ગર્ભવતી પણ થઈ, પરંતુ તેને ગર્ભપાત કરાવી દીધો હતો.
      - જો કે આ સંદર્ભમાં પતિ કોર્ટમાં કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહ્યો.
      - મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ મૃદુલા ભાટકરે કહ્યું કે, "મહિલા દ્વારા કરવામાં આવેલા દગાના કોઈ ખાસ ઠોસ પુરાવા નથી, તેમજ તે વાતનો પણ કોઈ યોગ્ય પુરાવો નથી કે દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ બની રહ્યાં હોય. જેના આધારે આ લગ્નને રદ કરવામાં આવી રહ્યાં છે."
      - કોર્ટે કહ્યું કે લગ્નના સૌથી મહત્વના ઉદ્દેશ્યોમાં નિયમિત રીતે શારીરિક સંબંધ હોવા જરૂરી છે. જો કોઈ દંપત્તિ વચ્ચે એકવખત પણ સંબંધ બનાવવામાં આવે છે તો તેને લગ્ન માની શકાય છે, પરંતુ જો આવું ન બને તો તેને લગ્ન ન ગણી શકાય.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • લગ્નના 9 વર્ષ વીતી ગયા હોવા છતાં દંપત્તિની વચ્ચે શારીરિક સંબંધ હોવાના કોઈ જ પુરાવા નથી, જેના કારણે તેને રદ કરવામાં આવે છે- બોમ્બે HC
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      લગ્નના 9 વર્ષ વીતી ગયા હોવા છતાં દંપત્તિની વચ્ચે શારીરિક સંબંધ હોવાના કોઈ જ પુરાવા નથી, જેના કારણે તેને રદ કરવામાં આવે છે- બોમ્બે HC

      મુંબઈઃ મહિલા સાથે દગો કરી લગ્ન કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતાં આ લગ્નને ફોક કરવાનો ફેંસલો સંભળાવ્યો છે. ગત દિવસોમાં કોર્ટ કોલ્હાપુરમાં રહેતા એક દંપત્તિના મામલાની સુનાવણી કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ મૃદુલા ભાટકરે કહ્યું કે, આ મામલે લગ્નના 9 વર્ષ વીતી ગયા હોવા છતાં દંપત્તિની વચ્ચે શારીરિક સંબંધ હોવાના કોઈ જ પુરાવા નથી, જેના કારણે તેને રદ કરવામાં આવે છે.

      શું છે મામલો?


      - એક અંગ્રેજી અખબારમાં છપાયેલાં ન્યૂઝ મુજબ વર્ષ 2009માં એક યુવક અને એક યુવતીના લગ્ન થયા હતા.
      - જે સમયે લગ્ન થયાં તે વખતે યુવતી માત્ર 21 જ વર્ષની હતી, જ્યારે પુરૂષની ઉંમર 24 વર્ષ હતી.
      - લગ્નના બીજા જ દિવસે કોર્ટમાં અરજી કરતાં મહિલાએ કહ્યું હતું કે, "તે શખ્સે કોરા કાગળ પર હસ્તાક્ષર કરાવીને દગાથી તેની સાથે લગ્ન કર્યાં છે."
      - અરજીમાં મહિલાએ કહ્યું હતું કે તે આ લગ્નને માનવા માટે તૈયાર નથી, દગાથી થયેલાં લગ્ન અંગે જેવી જ તેને જાણકારી થઈ તેવું જ તેને રજીસ્ટ્રારને આ અંગે જણાવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે તે આ લગ્નને કાયદાકીય રીતે રદ કરાવવા માગે છે.

      ટ્રાયલ કોર્ટે રદ કર્યા લગ્ન


      - કોર્ટમાં અરજી કર્યા બાદ મહિલાના લગ્ન ટ્રાયલ કોર્ટે રદ કરી દીધા હતા. પરંતુ જ્યારે મામલો અપીલીય અદાલત પહોંચ્યો તો કોર્ટે પતિના પક્ષમાં ફેંસલો સંભળાવતા કહ્યું કે જ્યારે મહિલા ભણેલી ગણેલી છે તો આમ કઈ રીતે કોરા કાગળ પર હસ્તાક્ષર કરી શકે છે.
      - કોર્ટે મહિલા તરફથી કરવામાં આવતા દગાની વાતને ફગાવી દીધી હતી.

      શારીરિક સંબંધ ન હોવાને કારણે કોર્ટે બાતલ કર્યા લગ્ન


      - બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાના પતિએ કહ્યું હતું કે તેઓ લગ્ન પછી સાથે રહ્યાં હતા અને તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ બન્યાં હતા.
      - પતિએ એવો પ ણ દાવો કર્યો કે આ દરમિયાન મહિલા ગર્ભવતી પણ થઈ, પરંતુ તેને ગર્ભપાત કરાવી દીધો હતો.
      - જો કે આ સંદર્ભમાં પતિ કોર્ટમાં કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહ્યો.
      - મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ મૃદુલા ભાટકરે કહ્યું કે, "મહિલા દ્વારા કરવામાં આવેલા દગાના કોઈ ખાસ ઠોસ પુરાવા નથી, તેમજ તે વાતનો પણ કોઈ યોગ્ય પુરાવો નથી કે દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ બની રહ્યાં હોય. જેના આધારે આ લગ્નને રદ કરવામાં આવી રહ્યાં છે."
      - કોર્ટે કહ્યું કે લગ્નના સૌથી મહત્વના ઉદ્દેશ્યોમાં નિયમિત રીતે શારીરિક સંબંધ હોવા જરૂરી છે. જો કોઈ દંપત્તિ વચ્ચે એકવખત પણ સંબંધ બનાવવામાં આવે છે તો તેને લગ્ન માની શકાય છે, પરંતુ જો આવું ન બને તો તેને લગ્ન ન ગણી શકાય.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • કોર્ટે કહ્યું કે લગ્નના સૌથી મહત્વના ઉદ્દેશ્યોમાં નિયમિત રીતે શારીરિક સંબંધ હોવા જરૂરી છે (સિમ્બોલિક ઈમેજ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોર્ટે કહ્યું કે લગ્નના સૌથી મહત્વના ઉદ્દેશ્યોમાં નિયમિત રીતે શારીરિક સંબંધ હોવા જરૂરી છે (સિમ્બોલિક ઈમેજ)

      મુંબઈઃ મહિલા સાથે દગો કરી લગ્ન કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતાં આ લગ્નને ફોક કરવાનો ફેંસલો સંભળાવ્યો છે. ગત દિવસોમાં કોર્ટ કોલ્હાપુરમાં રહેતા એક દંપત્તિના મામલાની સુનાવણી કરી હતી. મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ મૃદુલા ભાટકરે કહ્યું કે, આ મામલે લગ્નના 9 વર્ષ વીતી ગયા હોવા છતાં દંપત્તિની વચ્ચે શારીરિક સંબંધ હોવાના કોઈ જ પુરાવા નથી, જેના કારણે તેને રદ કરવામાં આવે છે.

      શું છે મામલો?


      - એક અંગ્રેજી અખબારમાં છપાયેલાં ન્યૂઝ મુજબ વર્ષ 2009માં એક યુવક અને એક યુવતીના લગ્ન થયા હતા.
      - જે સમયે લગ્ન થયાં તે વખતે યુવતી માત્ર 21 જ વર્ષની હતી, જ્યારે પુરૂષની ઉંમર 24 વર્ષ હતી.
      - લગ્નના બીજા જ દિવસે કોર્ટમાં અરજી કરતાં મહિલાએ કહ્યું હતું કે, "તે શખ્સે કોરા કાગળ પર હસ્તાક્ષર કરાવીને દગાથી તેની સાથે લગ્ન કર્યાં છે."
      - અરજીમાં મહિલાએ કહ્યું હતું કે તે આ લગ્નને માનવા માટે તૈયાર નથી, દગાથી થયેલાં લગ્ન અંગે જેવી જ તેને જાણકારી થઈ તેવું જ તેને રજીસ્ટ્રારને આ અંગે જણાવ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે તે આ લગ્નને કાયદાકીય રીતે રદ કરાવવા માગે છે.

      ટ્રાયલ કોર્ટે રદ કર્યા લગ્ન


      - કોર્ટમાં અરજી કર્યા બાદ મહિલાના લગ્ન ટ્રાયલ કોર્ટે રદ કરી દીધા હતા. પરંતુ જ્યારે મામલો અપીલીય અદાલત પહોંચ્યો તો કોર્ટે પતિના પક્ષમાં ફેંસલો સંભળાવતા કહ્યું કે જ્યારે મહિલા ભણેલી ગણેલી છે તો આમ કઈ રીતે કોરા કાગળ પર હસ્તાક્ષર કરી શકે છે.
      - કોર્ટે મહિલા તરફથી કરવામાં આવતા દગાની વાતને ફગાવી દીધી હતી.

      શારીરિક સંબંધ ન હોવાને કારણે કોર્ટે બાતલ કર્યા લગ્ન


      - બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાના પતિએ કહ્યું હતું કે તેઓ લગ્ન પછી સાથે રહ્યાં હતા અને તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ બન્યાં હતા.
      - પતિએ એવો પ ણ દાવો કર્યો કે આ દરમિયાન મહિલા ગર્ભવતી પણ થઈ, પરંતુ તેને ગર્ભપાત કરાવી દીધો હતો.
      - જો કે આ સંદર્ભમાં પતિ કોર્ટમાં કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહ્યો.
      - મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ મૃદુલા ભાટકરે કહ્યું કે, "મહિલા દ્વારા કરવામાં આવેલા દગાના કોઈ ખાસ ઠોસ પુરાવા નથી, તેમજ તે વાતનો પણ કોઈ યોગ્ય પુરાવો નથી કે દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ બની રહ્યાં હોય. જેના આધારે આ લગ્નને રદ કરવામાં આવી રહ્યાં છે."
      - કોર્ટે કહ્યું કે લગ્નના સૌથી મહત્વના ઉદ્દેશ્યોમાં નિયમિત રીતે શારીરિક સંબંધ હોવા જરૂરી છે. જો કોઈ દંપત્તિ વચ્ચે એકવખત પણ સંબંધ બનાવવામાં આવે છે તો તેને લગ્ન માની શકાય છે, પરંતુ જો આવું ન બને તો તેને લગ્ન ન ગણી શકાય.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બોમ્બે હાઈકોર્ટે કોલ્હાપુરના એક દંપત્તિના લગ્ન રદ કર્યા | Bombay High court cancel marriage of Kolhapur couple after 9 years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top