ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bollywood actor Kamal Khan tweeted that he has stomach cancer will live 1 or 2 years

  બોલિવુડ અભિનેતા KRK છે કેન્સરથી પીડિત, કહ્યું- એક-બે વર્ષ જ જીવીશ

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 09:52 AM IST

  કેઆરકેએ ટ્વિટર પર લખ્યું, હવે એ કન્ફર્મ થઇ ગયું છે કે મને પેટમાં કેન્સર છે, જે ત્રીજા સ્ટેજમાં છે
  • અભિનેતા કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકેને પેટનું કેન્સર.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અભિનેતા કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકેને પેટનું કેન્સર.

   નવી દિલ્હી: બોલિવુડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગને બદલે વિવાદાસ્પદ ટિપ્પણીઓથી ચર્ચામાં રહેતા કમાલ રાશિદ ખાન ઉર્ફ કેઆરકે ફરી એકવાર ચર્ચામાં છે. ગઇકાલે કેઆરકેએ ટ્વિટર પર લખ્યું, "હવે એ કન્ફર્મ થઇ ગયું છે કે મને પેટમાં કેન્સર છે. તે ત્રીજા સ્ટેજમાં છે. આ કારણે હું ફક્ત એક કે બે વર્ષ જીવતો રહીશ. હું તે લોકો સાથે વાત નહીં કરું જેઓ એવું દર્શાવવાની કોશિશ કરશે કે હું જલ્દી મરી જવાનો છું."

   કોઇની સહાનુભૂતિ સાથે જીવવા નથી માંગતો

   - કમાલ ખાને તેની ટ્વિટમાં લખ્યું છે કે, "હું કોઇની પણ સહાનુભૂતિ સાથે એક દિવસ પણ જીવવા નથી માંગતો. હું એ લોકોની પ્રશંસા કરીશ જે લોકો મને ગાળો આપવાનું, નફરત કરવાનું અને પહેલાની જેમ પ્રેમ કરવાનું ચાલુ રાખશે."

   - "મને નોર્મલ માણસની જેમ પ્રેમ કરવામાં આવે એ જ હું ઇચ્છું છું."
   - "હું ફક્ત મારી બે જ ઇચ્છાઓ માટે ઉદાસ છું જેને હું પૂરી નહીં કરી શકું. પહેલી એ કે હું એક પ્રોડ્યુસર તરીકે એ ગ્રેડની ફિલ્મ બનાવવા માંગું છું. બીજી એ કે હું અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માંગું છું અથવા તો પછી તેમની સાથે એક ફિલ્મ બનાવવા માંગું છું."
   - "મારી આ બે ઇચ્છાઓ મારી સાથે જ ખતમ થઇ જશે. હવે હું મારો સંપૂર્ણ સમય પોતાના પરિવાર સાથે વીતાવીશ."
   - "તમે મને પ્રેમ કર્યો હોય કે નફરત કરી હોય, તમને સહુને મારો પ્રેમ પહોંચાડું છું."

  • કેઆરકેની ટ્વિટ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેઆરકેની ટ્વિટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bollywood actor Kamal Khan tweeted that he has stomach cancer will live 1 or 2 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top