ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bold Coverpage of Gilu Joseph on Magazine Grihalakshmi viral on social Media

  મેગેઝિનના કવરપેજ પર સ્તનપાન કરાવતા ફોટોથી વિવાદ, કેસ નોંધાયો

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 12:32 PM IST

  મલયાલમ મેગેઝિન ગૃહલક્ષ્મીના કવર પેજ પર મોડેલ તેમજ લેખિકા ગિલુ જોસેફ એક નવજાત શિશુને બ્રેસ્ટફીડ કરાવી રહેલી જોવા મળે છે
  • મલયાલમ મેગેઝિન પર છપાયો ફોટો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મલયાલમ મેગેઝિન પર છપાયો ફોટો.

   નવી દિલ્હી: મલયાલમ મેગેઝિન ગૃહલક્ષ્મીના કવર પેજ પર મોડેલ તેમજ લેખિકા ગિલુ જોસેફ એક નવજાત શિશુને બ્રેસ્ટફીડ કરાવી રહેલી જોવા મળે છે. આ કવરપેજ પર લખવામાં આવ્યું છે, 'જ્યારે અમે બ્રેસ્ટફીડ કરાવતા હોઇએ ત્યારે અમને ઘૂરો નહીં.' કવર પર ઘૂરી-ઘૂરીને જોતા લોકો માટે લખવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે, "કેરળથી માતાઓ કહી રહી છે, મહેરબાની કરીને ઘૂરો નહીં, અમને બ્રેસ્ટફીડ કરાવવાની જરૂર છે." બુધવાર સાંજથી આ ફોટો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર આ ફોટા પર પ્રતિભાવોનું ઘોડાપૂર આવ્યું છે. લોકો માટે આજે પણ જાહેરમાં બ્રેસ્ટફીડીંગ એ શરમજનક ઘટના છે. વિવાદ પછી ગૃહલક્ષ્મી મેગેઝિન વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.

   મોડલે આપ્યો આ જવાબ

   - બીજી બાજુ આ મામલે વિવાદ થયા પછી મેગેઝિન વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.

   - વાતચીતમાં મોડલ ગિલુ જોસેફે કહ્યું કે આ બાબતને લઇને જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે હા પાડવામાં ક્ષણનો પણ વિલંબ ન કર્યો.
   - તેમણે કહ્યું કે આ મામલે તેમના પરિવાર તરફથી તેમને કોઇ સપોર્ટ ન મળ્યો. ઉપરથી આમ ન કરવા માટે તેમનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો. મોડેલની બહેન જે પોતે એક નન છે, તેમણે આ બાબત ઉપર તીવ્ર વિરોધ નોંધાવ્યો.

   કોણ છે ગિલુ જોસેફ

   - ઉલ્લેખનીય છે કે ગિલુ જોસેફ મોડલ, કવયિત્રી, લેખિકા અને એરહોસ્ટેસ છે.

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જોસેફે કહ્યું કે જ્યારે આ પ્રોજેક્ટ માટે તેમની સાથે વાત કરવામાં આવી તો તેમણે તરત જ હા કરી દીધી હતી.
   - આગળ કહ્યું કે બ્રેસ્ટફીડીંગ એ માતાને મળેલો અધિકાર છે.
   - તેમના કહેવા પ્રમાણે તેમને પોતાના પર ગર્વ છે કે તેઓ આ મેગેઝિનનો હિસ્સો છે. મોડેલે કહ્યું, "મને મારા બોડી ઉપર ખૂબ જ ગર્વ છે અને માત્ર મને જ તેના પર સંપૂર્ણ અધિકાર છે."

   પહેલા પણ થયો છે બ્રેસ્ટફીડીંગ ફોટા અંગે વિવાદ

   - ગયા વર્ષે જ્યારે ઓસ્ટ્રેલિયન સેનેટર લેરિસા વોટર્સ દેશની સંસદમાં તેની દીકરીને બ્રેસ્ટફીડ કરાવી રહી હતી ત્યારે પણ આવો જ વિવાદ સર્જાયો હતો.

   - વિશ્વભરની મહિલાઓએ આ બાબતે લેરિસાને સપોર્ટ કર્યો હતો, જેમાં ફેસબુકની શેરિલ સેન્ડબર્ગ જેવી વર્કિંગ મહિલાઓ પણ સામેલ હતી.
   - ગૃહલક્ષ્મીના કવરપેજ માટે પણ આ પ્રકારનો સપોર્ટ મહિલાઓ કરી રહી છે.

   આગળની સ્લાઇડમાં જુઓ મોડેલ ગિલુ જોસેફની અન્ય તસવીરો

  • ગિલુ જોસેફ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગિલુ જોસેફ

  • ગિલુ જોસેફ મોડેલ અને લેખિકા તેમજ કવયિત્રી પણ છે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગિલુ જોસેફ મોડેલ અને લેખિકા તેમજ કવયિત્રી પણ છે.

  • જોસેફે કહ્યું કે જ્યારે આ પ્રોજેક્ટ માટે તેમની સાથે વાત કરવામાં આવી તો તેમણે તરત જ હા કરી દીધી હતી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોસેફે કહ્યું કે જ્યારે આ પ્રોજેક્ટ માટે તેમની સાથે વાત કરવામાં આવી તો તેમણે તરત જ હા કરી દીધી હતી.

   નવી દિલ્હી: મલયાલમ મેગેઝિન ગૃહલક્ષ્મીના કવર પેજ પર મોડેલ તેમજ લેખિકા ગિલુ જોસેફ એક નવજાત શિશુને બ્રેસ્ટફીડ કરાવી રહેલી જોવા મળે છે. આ કવરપેજ પર લખવામાં આવ્યું છે, 'જ્યારે અમે બ્રેસ્ટફીડ કરાવતા હોઇએ ત્યારે અમને ઘૂરો નહીં.' કવર પર ઘૂરી-ઘૂરીને જોતા લોકો માટે લખવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે, "કેરળથી માતાઓ કહી રહી છે, મહેરબાની કરીને ઘૂરો નહીં, અમને બ્રેસ્ટફીડ કરાવવાની જરૂર છે." બુધવાર સાંજથી આ ફોટો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર આ ફોટા પર પ્રતિભાવોનું ઘોડાપૂર આવ્યું છે. લોકો માટે આજે પણ જાહેરમાં બ્રેસ્ટફીડીંગ એ શરમજનક ઘટના છે. વિવાદ પછી ગૃહલક્ષ્મી મેગેઝિન વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.

   મોડલે આપ્યો આ જવાબ

   - બીજી બાજુ આ મામલે વિવાદ થયા પછી મેગેઝિન વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે.

   - વાતચીતમાં મોડલ ગિલુ જોસેફે કહ્યું કે આ બાબતને લઇને જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે હા પાડવામાં ક્ષણનો પણ વિલંબ ન કર્યો.
   - તેમણે કહ્યું કે આ મામલે તેમના પરિવાર તરફથી તેમને કોઇ સપોર્ટ ન મળ્યો. ઉપરથી આમ ન કરવા માટે તેમનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો. મોડેલની બહેન જે પોતે એક નન છે, તેમણે આ બાબત ઉપર તીવ્ર વિરોધ નોંધાવ્યો.

   કોણ છે ગિલુ જોસેફ

   - ઉલ્લેખનીય છે કે ગિલુ જોસેફ મોડલ, કવયિત્રી, લેખિકા અને એરહોસ્ટેસ છે.

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જોસેફે કહ્યું કે જ્યારે આ પ્રોજેક્ટ માટે તેમની સાથે વાત કરવામાં આવી તો તેમણે તરત જ હા કરી દીધી હતી.
   - આગળ કહ્યું કે બ્રેસ્ટફીડીંગ એ માતાને મળેલો અધિકાર છે.
   - તેમના કહેવા પ્રમાણે તેમને પોતાના પર ગર્વ છે કે તેઓ આ મેગેઝિનનો હિસ્સો છે. મોડેલે કહ્યું, "મને મારા બોડી ઉપર ખૂબ જ ગર્વ છે અને માત્ર મને જ તેના પર સંપૂર્ણ અધિકાર છે."

   પહેલા પણ થયો છે બ્રેસ્ટફીડીંગ ફોટા અંગે વિવાદ

   - ગયા વર્ષે જ્યારે ઓસ્ટ્રેલિયન સેનેટર લેરિસા વોટર્સ દેશની સંસદમાં તેની દીકરીને બ્રેસ્ટફીડ કરાવી રહી હતી ત્યારે પણ આવો જ વિવાદ સર્જાયો હતો.

   - વિશ્વભરની મહિલાઓએ આ બાબતે લેરિસાને સપોર્ટ કર્યો હતો, જેમાં ફેસબુકની શેરિલ સેન્ડબર્ગ જેવી વર્કિંગ મહિલાઓ પણ સામેલ હતી.
   - ગૃહલક્ષ્મીના કવરપેજ માટે પણ આ પ્રકારનો સપોર્ટ મહિલાઓ કરી રહી છે.

   આગળની સ્લાઇડમાં જુઓ મોડેલ ગિલુ જોસેફની અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bold Coverpage of Gilu Joseph on Magazine Grihalakshmi viral on social Media
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `