ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bodhgaya blast case:Life sentence to all accused fine of 40 thousand to each by court

  બોધગયા બ્લાસ્ટ: 5 દોષિતોને જનમટીપ, 40 હજારનો દંડ પણ ફટકાર્યો

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 01:03 PM IST

  બોધગયા મંદિર સીરિયલ બ્લાસ્ટ મામલામાં એનઆઈએ કોર્ટે શુક્રવારે પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે
  • મહાબોધિ મંદિરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ્સમાં 5 લોકો ઘાયલ થયા હતા. આ મામલે 6 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહાબોધિ મંદિરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ્સમાં 5 લોકો ઘાયલ થયા હતા. આ મામલે 6 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. (ફાઇલ)

   પટનાઃ બોધગયા મંદિર સીરિયલ બ્લાસ્ટ મામલામાં એનઆઈએ કોર્ટે શુક્રવારે પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથોસાથ 40-40 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ગુરુવારે આ મામલામાં બે પક્ષો તરફથી ચર્ચા થઈ હતી. એનઆઈએના વકીલે કોર્ટને જણાવ્યું કે આતંકીઓની લોકોને મારવાની યોજના હતી. અનેક મોટા લોકો નિશાના પર હતા. ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈ 2013ના રોજ મહાબોધિ મંદિર અને તેની આસપાસ 9 બ્લાસ્ટ થયા હતા. જેમાં એક બૌદ્ધ ભિક્ષુ સહિત 5 લોકો ઘાયલ થયા હતા.

   5 દોષી આતંકી

   - હૈદર-રાંચીના ડોરંડાનો નિવાસી છે. 2014થી બેઉર જેલમાં બંધ છે. ઘટનાનો માસ્ટરમાઈન્ડ. બૌદ્ધ ભિક્ષુ બનીને આપ્યો હતો ઘટનાને અંજામ.

   - મુજીબુલ્લાહ- રાંચીના ચકલા ગામનો નિવાસી. 2014થી બેઉર જેલમાં બંધ.
   - ઈમ્તિયાઝ- રાંચીના ધ્રુવાનો નિવાસી. 2013થી જેલમાં બંધ. હૈદરની મદદ કરી હતી.
   - ઉમર- છત્તીસગઢના રાયપુરનો રહેવાસી. 2013થી જેલમાં બંધ. તેના જ ઘરે ષડયંત્ર ઘડાયું હતું.
   - અઝહર- રાયપુરનો નિવાસી. 2013થી જેલમાં બંધ. ષડયંત્ર રચવામાં સામેલ હતો.

  • આ બ્લાસ્ટ્સ પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મંદિર પરિસરમાં અન્ય ઘણા બોમ્બ નિષ્ક્રિય કર્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ બ્લાસ્ટ્સ પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મંદિર પરિસરમાં અન્ય ઘણા બોમ્બ નિષ્ક્રિય કર્યા હતા. (ફાઇલ)

   પટનાઃ બોધગયા મંદિર સીરિયલ બ્લાસ્ટ મામલામાં એનઆઈએ કોર્ટે શુક્રવારે પાંચ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથોસાથ 40-40 હજારનો દંડ પણ ફટકાર્યો છે. ગુરુવારે આ મામલામાં બે પક્ષો તરફથી ચર્ચા થઈ હતી. એનઆઈએના વકીલે કોર્ટને જણાવ્યું કે આતંકીઓની લોકોને મારવાની યોજના હતી. અનેક મોટા લોકો નિશાના પર હતા. ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈ 2013ના રોજ મહાબોધિ મંદિર અને તેની આસપાસ 9 બ્લાસ્ટ થયા હતા. જેમાં એક બૌદ્ધ ભિક્ષુ સહિત 5 લોકો ઘાયલ થયા હતા.

   5 દોષી આતંકી

   - હૈદર-રાંચીના ડોરંડાનો નિવાસી છે. 2014થી બેઉર જેલમાં બંધ છે. ઘટનાનો માસ્ટરમાઈન્ડ. બૌદ્ધ ભિક્ષુ બનીને આપ્યો હતો ઘટનાને અંજામ.

   - મુજીબુલ્લાહ- રાંચીના ચકલા ગામનો નિવાસી. 2014થી બેઉર જેલમાં બંધ.
   - ઈમ્તિયાઝ- રાંચીના ધ્રુવાનો નિવાસી. 2013થી જેલમાં બંધ. હૈદરની મદદ કરી હતી.
   - ઉમર- છત્તીસગઢના રાયપુરનો રહેવાસી. 2013થી જેલમાં બંધ. તેના જ ઘરે ષડયંત્ર ઘડાયું હતું.
   - અઝહર- રાયપુરનો નિવાસી. 2013થી જેલમાં બંધ. ષડયંત્ર રચવામાં સામેલ હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bodhgaya blast case:Life sentence to all accused fine of 40 thousand to each by court
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `