ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કાળિયાર કેસમાં સલમાનની સજા વિશે હવે 17 જુલાઈએ સુનાવમી| Black Buck Poaching Case Next date of hearing is July 17

  કાળિયાર કેસ: જોધપુર કોર્ટથી સલમાન રવાના, 17 જુલાઈએ આગામી સુનાવણી

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 10:49 AM IST

  જોધપુર જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજ ચંદ્ર કુમાર સોનગરા દ્વારા સવારે 8.30 વાગે સુનાવણી શરૂ કરવામાં આવી હતી
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   જોધપુર: બહુચર્ચિત કાળા હરણ શિકાર મામલે જોધપુરની સીજેએમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 5 વર્ષની સજા વિરુદ્ધ સલલમાન ખાને જોધપુર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી માટે સલમાન પણ જોધપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. જોધપુર જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજ ચંદ્ર કુમાર સોનગરા દ્વારા સવારે 8.30 વાગે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. હવે કોર્ટ દ્વારા આગામી સુનાવણી 17 જુલાઈએ રાખવામાં આવી છે.

   સલમાન ખાનની સાથે તેની બહેન અલવીરા અને અર્પિતા પણ કોર્ટ પહોંચી હતી. સલમાન ખાનની સજા વિરુદ્ધ સુનાવણી રાખવામાં આવી હોવાથી જોધપુર સેન્સ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું.

   વકીલે કોર્ટમાં શુ કરી હતી દલીલ

   - ગઈ સુનાવણીમાં સલમાનના વકીલ મહેશ બોડાએ એવી દલીલ કરી હતી કે, આ કેસ 20 વર્ષથી ચાલી રહ્યો છે. સલમાન આ કેસમાં શરૂઆતથી જ જામીન પર છે. તેમણે કદી કોર્ટની અવગણના નથી કરી, તેથી તેઓ જામીનના હકદાર છે.
   - તેમણે એવુ પણ કહ્યું હતું કે, અપીલની સુનાવણી ઘણી મોડી આવી શકે છે. કોર્ટમાં પહેલેથી જ અન્ય અરજીઓ પણ નિર્ણય આવવાના બાકી છે. તો આટલા દિવસ આરોપી જેલમાં કેવી રીતે રહેશે. જ્યારે અગાઉની સુનાવણીમાં સલમાન ખાનને હાઈકોર્ટમાંથી નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે.

   સલમાનની સાથે પહેલીવાર આવ્યા હતા બાબા સિદ્દિકી

   - કાંકાણી હિરણ શિકાર કેસમાં કોર્ટમાં રજૂ થવા માટે રવિવારે બપોરે જ અભિનેતા સલમાન ખાન નિયમિત ફ્લાઈટથી જોધપુર પહોંચ્યો હતો. તેની સાથે પહેલીવાર પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દિકી પણ આવ્યા હતા. સલમાનના આવવાની માહિતી મળતા જ પ્રશસંકોની એરપોર્ટ પર ભીડ થઈ ગઈ હતી. જ્યારે હોટલની બહાર પણ સલમાન ખાનને જોવા તેમના ફેન્સ ભેગા થઈ ગયા હતા.

   આ મામલે સલમાન પર કેટલા કેસ? તેમાં શું થયું?

   - આ મામલે સલમાન પર ચાર કેસ છે. ત્રણ હરણનો શિકાર અને ચોથો આર્મ્સ એક્ટનો. તે સમયે સલમાનના રૂમમાંથી તેની ખાનગી પિસ્તોલ અને રાઈફલ પણ મળી આવી હતી. પરંતુ આ હથિયારોના લાયસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.

   ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો હતો શિકાર

   - સલમાન પર જોધપુર ઘોડા ફાર્મ હાઉસમાં ભવાન ગામમાં 27-28 સપ્ટેમ્બર 1998ની રાતે હરણના શિકારનો આરોપ છે. કાંકાણી ગામમાં 1 ઓક્ટોબર અને 2 કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. દરેક કેસમાં સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે આરોપી છે.

   કેટલા કેસમાં સજાની સુનાવણી થઈ, કેટલા કેસમાં બાકી?

   1) કાંકાણી ગામ કેસ- આ મામલે આજે ચૂકાદો આવવાનો છે.
   2) ઘોડા ફાર્મ હાઉસ કેસ- 10 એપ્રિલ 2006ના સીજેએમ કોર્ટે 5 વર્ષની સજા આપી હતી. ત્યારે સલમાન ખાન હાઈકોર્ટ ગયા હતા. 25 જુલાઈ 2016ના રોજ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી.
   3) ભવાદ ગામ કેસ: સીજેએમ કોર્ટે 17 ફેબ્રુઆરી 2006ના રોજ સલમાન ખાનને દોષિત જાહેર કરીને એક વર્ષની જેલની સજા આપી હતી. હાઈકોર્ટે આ મામલે તેમને નિર્દોષ જાહેર કરી દીધા હતા. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
   4) આર્મ્સ કેસ: 18 જાન્યુઆરી 2017એ કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કાળિયાર કેસમાં સલમાનની સજા વિશે હવે 17 જુલાઈએ સુનાવમી| Black Buck Poaching Case Next date of hearing is July 17
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top