ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» How BJP pass floor test and will be get majority in Karnataka

  કર્ણાટકમાં સરકાર બચાવી રાખવા ભાજપનું શું છે ગણિત? જાણો નંબર ગેમ

  Divyabhaskar.com | Last Modified - May 18, 2018, 04:55 PM IST

  કર્ણાટકમાં બહુમત સાબિત કરવા ભાજપને શનિવારે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
  • ભાજપ અને યેદિયુરપ્પાની શાખનો સવાલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપ અને યેદિયુરપ્પાની શાખનો સવાલ

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં શપથ ગ્રહણ કરનાર બી.એસ.યેદિયુરપ્પા અને ભાજપને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે શનિવારે સાંજે 4 વાગ્યે ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યાં છે. આ પહેલાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પા સરકારને શપથ અપાવી બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. ત્યારે હવે કર્ણાટકમાં નંબર ગેમની રમત શરૂ થઈ છે.

   પક્ષવાર હાલ શું છે સ્થિતિ?

   - કર્ણાટક વિધાનસભામાં 222 બેઠક માટે ચૂંટણી થઈ હતી. એટલે કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે 112 બેઠકની જરૂર હોય છે.
   - જો કે 15મી મેનાં રોજ જાહેર થયેલાં પરિણામમાં એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી.
   - ભાજપ 104 બેઠક પર જીત્યું છે તો કોંગ્રેસ 78 અને JDSએ 37 બેઠક કબજે કરી છે. જ્યારે અન્યના પક્ષે 3 બેઠક ગઈ છે.
   - ભાજપને બહુમત સાબિત કરવા માટે 8 ધારાસભ્યોની જરૂર છે.
   - JDSના ચીફ કુમારસ્વામી બે બેઠક પરથી ચૂંટણી જીત્યાં છે, એવામાં તેઓએ એક સીટ પરથી રાજીનામું આપવું પડશે.
   - પરિણામે 221 સીટના હિસાબે ભાજપને બહુમત સાબિત કરવા માટે 111 સીટની જરૂર રહેશે.

   બહુમત માટે જોડતોડની રાજનીતિ

   - બહુમત સાબિત કરવા માટે દરેક પક્ષ જોડતોડની રાજનીતિ કરશે તે સ્પષ્ટ છે. ત્યારે આનાથી બચવા કોંગ્રેસ અને JDSએ પોતાના ધારાસભ્યોને હૈદરાબાદની હોટલમાં સુરક્ષિત રાખ્યાં છે.
   - JDS અને કોંગ્રેસના દાવા મુજબ તેઓ પાસે હાલ 115 ધારાસભ્યો છે. માત્ર એક ધારાસભ્ય આનંદ સિંહ હાલ સાથે નથી.
   - જોકે કોંગ્રેસ આનંદ સિંહના સમર્થન પત્રનો દાવો કરી રહ્યાં છે.

   બહુમતનો મેજીક ફિગર પોતાની પાસે પણ હોવાનો ભાજપનો દાવો

   - બીજી તરફ ભાજપ પણ દાવો કરી રહ્યાં છે કે તેમની પાસે બહુમત છે.
   - પાર્ટીના આ દાવા પાછળ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. જે મુજબ જ્યારે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે ત્યારે કોંગ્રેસ અને JDSના ઓછામાં ઓછા 14 ધારાસભ્યો ગેરહાજર રહે.
   - જો MLA ગેરહાજર રહેતો તો બહુમત 207 સીટના આધારે કરવામાં આવશે. એટલે કે ગૃહમાં હાજર રહેલાં ધારાસભ્યોની સંખ્યા મુજબ બહુમતનો આંકડો નક્કી કરાશે.

   લિંગાયત ધારાસભ્યો પર ભાજપની નજર

   - બહુમત માટે જરૂરી આંકડા સુધી પહોંચ્વા ભાજપની નજર JDS અને કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો પર છે. જેઓને ફ્લોર ટેસ્ટ સમયે ગેરહાજર રાખીને ભાજપ પોતાના માટે અનુકુળ સ્થિતિ બનાવી શકે છે.
   - એક અટકળ મુજબ લિંગાયત સમુદાયથી આવતાં કોંગ્રેસના 7 ધારાસભ્યો ગેરહાજર રહી શકે છે. કેમકે કર્ણાટકમાં લિંગાયત અને વોક્કાલિગા સમુદાય વચ્ચે મનમેળ નથી.
   - JDSના કુમારસ્વામી વોક્કાલિગા સમાજથી છે. ત્યારે કોંગ્રેસ સમર્થન આપી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા માગે છે. તો યેદિયુરપ્પા લિંગાયત સમાજથી આવે છે ત્યારે લિંગાયત સમાજના ધારાસભ્યો યેદિયુરપ્પા CM બની રહે તેવા પ્રયાસો કરી શકે છે.
   - આમ પણ પરિણામ બાદ કોંગ્રેસે જ્યારે JDSને સમર્થન આપી કુમારસ્વામીને CM તરીકે આગળ કર્યા ત્યારબાદથી કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે.

   અપક્ષ ધારાસભ્યો પર પણ નજર
   - આ ઉપરાંત ભાજપની નજર બે અપક્ષ ધારાસભ્ય અને એક BSPના ધારાસભ્ય પર પણ છે. જો કે આ તમામ કોંગ્રેસ-JDSની સાથે નજરે પડે છે. પરંતુ ફ્લોર ટેસ્ટ સમયે શું થાય તે કહેવાય નહીં.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કર્ણાટક વિધાનસભામાં શનિવારે બહુમત સાબિત કરવા કરાશે ફ્લોર ટેસ્ટ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટક વિધાનસભામાં શનિવારે બહુમત સાબિત કરવા કરાશે ફ્લોર ટેસ્ટ

  • શુક્રવારે કર્ણાટકમાં શપથ ગ્રહણ કરનાર બી.એસ.યેદિયુરપ્પા અને ભાજપને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શુક્રવારે કર્ણાટકમાં શપથ ગ્રહણ કરનાર બી.એસ.યેદિયુરપ્પા અને ભાજપને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: How BJP pass floor test and will be get majority in Karnataka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top