ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP state president Biplab Kumar Deb Next Chief Minister of Tripura

  ત્રિપુરા: BJPને શૂન્યમાંથી 35 સીટો અપાવનાર વિપ્લવ દેવ બનશે CM

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 02:56 PM IST

  અગરતલામાં બીજેપી અને તેની સહયોગી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં દેવને નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા
  • વિપ્લવ કુમાર દેવ બીજેપીની થિંક ટેંક રહેલા કે.એન. ગોવિંદાચાર્યની સાથે કામ કરી ચૂક્યા છે. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવ કુમાર દેવ બીજેપીની થિંક ટેંક રહેલા કે.એન. ગોવિંદાચાર્યની સાથે કામ કરી ચૂક્યા છે. (ફાઇલ)

   અગરતલાઃ ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બિપ્લવ કુમાર દેવ હશે. દેવની લીડરશીપમાં બીજેપીએ રાજ્યમાં પહેલીવાર 35 સીટ જીતી છે. 2013ની ચૂંટણીમાં પાર્ટીની પાસે એક પણ સીટ નહોતી. અગરતલામાં બીજેપી અને તેની સહયોગી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં દેવને નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા. જેમાં બીજેપી તરફથી કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી નિતિશ ગડકરી ઉપસ્થિત હતા. તેઓએ જ મીડિયાને આ અંગે માહિતી આપી. બીજી તરફ, જિષ્ણુ દેવ બર્મનને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, 8 માર્ચે શપથ ગ્રહણ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે.

   કોણ છે વિપ્લવ દેવ?

   નામઃ વિપ્લવ કુમાર દેવ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ
   ઉંમરઃ 48 વર્ષ
   જન્મઃ ઉદયપુર, ત્રિપુરા
   સીટઃ બનમાલીપુર, પશ્ચિમ ત્રિપુરા

   વિપ્લવને કેમ સોંપવામાં આવી રહી છે જવાબદારી?

   - ત્રિપુરા યુનિવર્સિટીથી 1999માં ગ્રેજ્યુએશન કર્યું. સમાજસેવાના કામ કરતા રહ્યા. સ્વચ્છ છબી. કોઈ પણ ક્રિમિનલ કેસ નથી.

   - એફિડેવિટમાં પોતાની કુલ પ્રોપર્ટી 5.85 કરોડ જણાવી.

   આગળની સ્લાઇડમાં જુઓ અન્ય તસવીરો

  • વિપ્લવ સંઘની નજીક રહ્યા છે. તેમણે બીજેપીના થિંક ટેંક રહેલા ગોવિંદાચાર્યા સાથે કામ કર્યું છે. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવ સંઘની નજીક રહ્યા છે. તેમણે બીજેપીના થિંક ટેંક રહેલા ગોવિંદાચાર્યા સાથે કામ કર્યું છે. (ફાઇલ)

   અગરતલાઃ ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બિપ્લવ કુમાર દેવ હશે. દેવની લીડરશીપમાં બીજેપીએ રાજ્યમાં પહેલીવાર 35 સીટ જીતી છે. 2013ની ચૂંટણીમાં પાર્ટીની પાસે એક પણ સીટ નહોતી. અગરતલામાં બીજેપી અને તેની સહયોગી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં દેવને નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા. જેમાં બીજેપી તરફથી કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી નિતિશ ગડકરી ઉપસ્થિત હતા. તેઓએ જ મીડિયાને આ અંગે માહિતી આપી. બીજી તરફ, જિષ્ણુ દેવ બર્મનને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, 8 માર્ચે શપથ ગ્રહણ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે.

   કોણ છે વિપ્લવ દેવ?

   નામઃ વિપ્લવ કુમાર દેવ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ
   ઉંમરઃ 48 વર્ષ
   જન્મઃ ઉદયપુર, ત્રિપુરા
   સીટઃ બનમાલીપુર, પશ્ચિમ ત્રિપુરા

   વિપ્લવને કેમ સોંપવામાં આવી રહી છે જવાબદારી?

   - ત્રિપુરા યુનિવર્સિટીથી 1999માં ગ્રેજ્યુએશન કર્યું. સમાજસેવાના કામ કરતા રહ્યા. સ્વચ્છ છબી. કોઈ પણ ક્રિમિનલ કેસ નથી.

   - એફિડેવિટમાં પોતાની કુલ પ્રોપર્ટી 5.85 કરોડ જણાવી.

   આગળની સ્લાઇડમાં જુઓ અન્ય તસવીરો

  • વિષ્ણુદેવ બર્મનને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિષ્ણુદેવ બર્મનને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.

   અગરતલાઃ ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બિપ્લવ કુમાર દેવ હશે. દેવની લીડરશીપમાં બીજેપીએ રાજ્યમાં પહેલીવાર 35 સીટ જીતી છે. 2013ની ચૂંટણીમાં પાર્ટીની પાસે એક પણ સીટ નહોતી. અગરતલામાં બીજેપી અને તેની સહયોગી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં દેવને નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા. જેમાં બીજેપી તરફથી કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી નિતિશ ગડકરી ઉપસ્થિત હતા. તેઓએ જ મીડિયાને આ અંગે માહિતી આપી. બીજી તરફ, જિષ્ણુ દેવ બર્મનને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, 8 માર્ચે શપથ ગ્રહણ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે.

   કોણ છે વિપ્લવ દેવ?

   નામઃ વિપ્લવ કુમાર દેવ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ
   ઉંમરઃ 48 વર્ષ
   જન્મઃ ઉદયપુર, ત્રિપુરા
   સીટઃ બનમાલીપુર, પશ્ચિમ ત્રિપુરા

   વિપ્લવને કેમ સોંપવામાં આવી રહી છે જવાબદારી?

   - ત્રિપુરા યુનિવર્સિટીથી 1999માં ગ્રેજ્યુએશન કર્યું. સમાજસેવાના કામ કરતા રહ્યા. સ્વચ્છ છબી. કોઈ પણ ક્રિમિનલ કેસ નથી.

   - એફિડેવિટમાં પોતાની કુલ પ્રોપર્ટી 5.85 કરોડ જણાવી.

   આગળની સ્લાઇડમાં જુઓ અન્ય તસવીરો

  • વિપ્લવકુમારની પત્ની એસબીઆઇમાં ડેપ્યુટી મેનેજર છે. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવકુમારની પત્ની એસબીઆઇમાં ડેપ્યુટી મેનેજર છે. (ફાઇલ)

   અગરતલાઃ ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બિપ્લવ કુમાર દેવ હશે. દેવની લીડરશીપમાં બીજેપીએ રાજ્યમાં પહેલીવાર 35 સીટ જીતી છે. 2013ની ચૂંટણીમાં પાર્ટીની પાસે એક પણ સીટ નહોતી. અગરતલામાં બીજેપી અને તેની સહયોગી પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં દેવને નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા. જેમાં બીજેપી તરફથી કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી નિતિશ ગડકરી ઉપસ્થિત હતા. તેઓએ જ મીડિયાને આ અંગે માહિતી આપી. બીજી તરફ, જિષ્ણુ દેવ બર્મનને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, 8 માર્ચે શપથ ગ્રહણ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે.

   કોણ છે વિપ્લવ દેવ?

   નામઃ વિપ્લવ કુમાર દેવ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ
   ઉંમરઃ 48 વર્ષ
   જન્મઃ ઉદયપુર, ત્રિપુરા
   સીટઃ બનમાલીપુર, પશ્ચિમ ત્રિપુરા

   વિપ્લવને કેમ સોંપવામાં આવી રહી છે જવાબદારી?

   - ત્રિપુરા યુનિવર્સિટીથી 1999માં ગ્રેજ્યુએશન કર્યું. સમાજસેવાના કામ કરતા રહ્યા. સ્વચ્છ છબી. કોઈ પણ ક્રિમિનલ કેસ નથી.

   - એફિડેવિટમાં પોતાની કુલ પ્રોપર્ટી 5.85 કરોડ જણાવી.

   આગળની સ્લાઇડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP state president Biplab Kumar Deb Next Chief Minister of Tripura
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `