ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભાજપનું વચન- મફત મંગળસૂત્ર, સ્માર્ટફોન, લેપટોપ, ગૌહત્યા રોકીશું | BJP promise-Free Mangal Sutra, Smartphones, Laptops, Cow slaughter will stop

  ભાજપનું વચન- મફત મંગળસૂત્ર, સ્માર્ટફોન, લેપટોપ, ગૌહત્યા રોકીશું

  Agency, Bengluru | Last Modified - May 05, 2018, 01:56 AM IST

  કર્ણાટક ચૂંટણીમાં ભાજપે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો, ખેડૂતોની દેવામાફી અને મઠ-મંદિરોનો વિકાસ કરીશું
  • ચૂંટણીઢંઢેરો યેદિયુરપ્પાએ જાહેર કર્યો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચૂંટણીઢંઢેરો યેદિયુરપ્પાએ જાહેર કર્યો

   બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના એક સપ્તાહ પહેલાં શુક્રવારે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ભાજપના સીએમપદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરીમાં પક્ષનાં વચનો ગણાવ્યાં. તેમાં ખેડૂતોની દેવામાફી, જે યુવતીઓનાં લગ્ન થશે તેમને મંગળસૂત્ર, બીપીએલ મહિલાઓને સ્માર્ટફોન, વિદ્યાર્થીઓને લેપટોપ અપાશે. ગૌહત્યા રોકવા અને મંદિરો અને મઠોના વિકાસ બજેટ જેવાં વચનોનો સમાવેશ થાય છે.

   ઢંઢેરાનાં 6 મોટાં વચનો

   - ગૌ-હત્યા રોકવા કાર્યક્રમ. 3000 કરોડનું બજેટ

   - મંદિર-મઠ વિકાસ માટે રૂ. 500 કરોડ

   - નોકરી માટે 250 કરોડ. દરેક તાલુકામાં રનિંગ ટ્રેક-સ્વિમિંગ પૂલ

   - 300થી વધુ અન્નપૂર્ણા કેન્ટિન. 400 ST બાળકને વિદેશમાં અભ્યાસ સ્પોન્સર
   - ઓબીસી જાતિના લોકો માટે સુવિધાઘર, 7500 કરોડ

   - 24 - 7 એન્ટિકરપ્શન હેલ્પલાઈન

   આગળ વાંચો: ભાજપ-કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એકસમાન મોટાં વચનો

  • ખેડૂતોની દેવામાફી અને મઠ-મંદિરોનો વિકાસ કરીશું- ફાઈલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખેડૂતોની દેવામાફી અને મઠ-મંદિરોનો વિકાસ કરીશું- ફાઈલ

   બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના એક સપ્તાહ પહેલાં શુક્રવારે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ભાજપના સીએમપદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરીમાં પક્ષનાં વચનો ગણાવ્યાં. તેમાં ખેડૂતોની દેવામાફી, જે યુવતીઓનાં લગ્ન થશે તેમને મંગળસૂત્ર, બીપીએલ મહિલાઓને સ્માર્ટફોન, વિદ્યાર્થીઓને લેપટોપ અપાશે. ગૌહત્યા રોકવા અને મંદિરો અને મઠોના વિકાસ બજેટ જેવાં વચનોનો સમાવેશ થાય છે.

   ઢંઢેરાનાં 6 મોટાં વચનો

   - ગૌ-હત્યા રોકવા કાર્યક્રમ. 3000 કરોડનું બજેટ

   - મંદિર-મઠ વિકાસ માટે રૂ. 500 કરોડ

   - નોકરી માટે 250 કરોડ. દરેક તાલુકામાં રનિંગ ટ્રેક-સ્વિમિંગ પૂલ

   - 300થી વધુ અન્નપૂર્ણા કેન્ટિન. 400 ST બાળકને વિદેશમાં અભ્યાસ સ્પોન્સર
   - ઓબીસી જાતિના લોકો માટે સુવિધાઘર, 7500 કરોડ

   - 24 - 7 એન્ટિકરપ્શન હેલ્પલાઈન

   આગળ વાંચો: ભાજપ-કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એકસમાન મોટાં વચનો

  • બી.એસ. યેદિયુરપ્પાએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરીમાં પક્ષનાં વચનો ગણાવ્યાં- ફાઈલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બી.એસ. યેદિયુરપ્પાએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરીમાં પક્ષનાં વચનો ગણાવ્યાં- ફાઈલ

   બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના એક સપ્તાહ પહેલાં શુક્રવારે ભાજપે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ભાજપના સીએમપદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાએ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરીમાં પક્ષનાં વચનો ગણાવ્યાં. તેમાં ખેડૂતોની દેવામાફી, જે યુવતીઓનાં લગ્ન થશે તેમને મંગળસૂત્ર, બીપીએલ મહિલાઓને સ્માર્ટફોન, વિદ્યાર્થીઓને લેપટોપ અપાશે. ગૌહત્યા રોકવા અને મંદિરો અને મઠોના વિકાસ બજેટ જેવાં વચનોનો સમાવેશ થાય છે.

   ઢંઢેરાનાં 6 મોટાં વચનો

   - ગૌ-હત્યા રોકવા કાર્યક્રમ. 3000 કરોડનું બજેટ

   - મંદિર-મઠ વિકાસ માટે રૂ. 500 કરોડ

   - નોકરી માટે 250 કરોડ. દરેક તાલુકામાં રનિંગ ટ્રેક-સ્વિમિંગ પૂલ

   - 300થી વધુ અન્નપૂર્ણા કેન્ટિન. 400 ST બાળકને વિદેશમાં અભ્યાસ સ્પોન્સર
   - ઓબીસી જાતિના લોકો માટે સુવિધાઘર, 7500 કરોડ

   - 24 - 7 એન્ટિકરપ્શન હેલ્પલાઈન

   આગળ વાંચો: ભાજપ-કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એકસમાન મોટાં વચનો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભાજપનું વચન- મફત મંગળસૂત્ર, સ્માર્ટફોન, લેપટોપ, ગૌહત્યા રોકીશું | BJP promise-Free Mangal Sutra, Smartphones, Laptops, Cow slaughter will stop
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top