ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઉત્તરપ્રદેશનીપેટાચૂંટણીમાં મહાગઠબંધન સામે ભાજપનું કમળ ફરી કરમાયું | By Poll Election result BJP again defeat infront of Mahagathbandhan

  મોદી નહીં, યોગીના માથે ફૂટશે UP હારનું ઠીકરું! વધી શકે છે મુશ્કેલી

  Divyabhaskar.com | Last Modified - May 31, 2018, 02:59 PM IST

  યુપીની ચાર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપને સતત હારનો સામનો કરવો પડ્યો છે. સતત મળતી હારથી નેતૃત્વ સામે સવાલ.
  • યુપીમાં સતત ચોથી વખત લોકસભાની પેટા ચૂંટણી હારતા યોગી આદિત્યનાથના નેતૃત્વ સામે ઊભા થશે સવાલ (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીમાં સતત ચોથી વખત લોકસભાની પેટા ચૂંટણી હારતા યોગી આદિત્યનાથના નેતૃત્વ સામે ઊભા થશે સવાલ (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જે રીતે ભાજપે 2014ની લોકસભા ચૂંટણી અને ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જીતના ઝંડા ખોડ્યા હતા તે પરથી લાગતું હતું કે ભાજપને હરાવવું મુશ્કેલ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 73 બેઠકો પર જીત મેળવી હતી જે બાદ 2017ની વિધાનસભામાં પણ ઐતિહાસિકે જીત મેળવી હતી. પરંતુ હવે આ વિશ્વાસ તૂટી રહ્યો છે. યુપીની ચાર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપને સતત હારનો સામનો કરવો પડ્યો છે. સતત મળતી હારે ભાજપ નેતૃત્વ પર મોટો સવાલ ઊભો કરી દીધો છે.

   વિપક્ષની એકતા સામે કમળ કરમાયું

   - ગત વર્ષે યુપીમાં પ્રચંડ બહુમત પછી યોગી આદિત્યનાથે પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે સાંસદ કેશવપ્રસાદ મોર્યએ પણ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
   - જે બાદ ફુલપુર અને ગોરખપુર લોકસભા સીટ ખાલી થઈ હતી અને આ બંને સીટ પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.
   - હારની આ શરૂઆત ફુલપુર અને ગોરખપુરથી શરૂ થયો હતો જે કૈરાના અને નુરપુરમાં પણ યથાવત છે.
   - આ બંને બેઠક પર પણ ભાજપનું કમળ, વિપક્ષની એકતા સામે કરમાયું છે.

   નેતૃત્વ સામે સવાલ

   - ગોરખપુર અને ફુલપુરમાં હાર મળ્યાં બાદ જે રીતે ભાજપને કૈરાના અને નુરપુરમાં હારનો સામનો કરવો પડ્યો છે તે બાદ યોગી આદિત્યનાથના નેતૃત્વ પર સવાલો ઊઠી રહ્યાં છે.
   - રાજકીય પંડિતોનું માનવું છે કે યોગી સરકાર છેલ્લાં એક વર્ષમાં પોતાના તમામ વાયદાઓને પુરા કરવાં નિષ્ફળ રહ્યું છે.
   - આ ઉપરાંત વીજળીની સમસ્યા, પ્રદેશમાં વધતા ગુનાઓ, રોજગારની ઉણપ અને ખેડૂતોની સમસ્યાને કારણે લોકોમાં યોગી સરકાર પ્રત્યે ભારે નારાજગી છે.

   વાયદાઓ માત્ર કાગળ પર જ રહ્યાં

   - જે રીતે ભાજપે સરકારમાં આવતાં પહેલાં ખેડૂતોને વાયદાઓ આપ્યા હતા કે વેચાણના 14 દિવસની અંદર શેરડી પકવાત ખેડૂતોને તેમના પાકની કિંમત મળી જશે તે વાત હકિકત ન બની.
   - આ ઉપરાંત સિંચાઈ અને વીજળીના કાપને કારણે ખેડૂતોની નારાજગીનો યોગી સરકારને સામનો કરવો પડી રહ્યો છે.

   વિવાદિત નિવદેનો અને અલ્પસંખ્યક વિરોધી છબી

   - ભાજપના નેતાઓ જે રીતે વિવાદિત નિવેદન અને કારણોને લઈને ચર્ચામાં રહે છે તેને લઈને પણ સરકારની છબીને નુકસાન થયું છે.
   - યોગી આદિત્યનાથ પોતે પણ પોતાના નિવેદનોને લઈને અનેક વખત ચર્ચામાં રહ્યાં છે. જે રીતે તેઓએ કહ્યું હતું હું હિંદુ છું, ઈદ નથી મનાવતો તેમનું એ નિવેદનની ભારે નિંદા થઈ હતી.
   - કૈરાના અને નુરપુરમાં પ્રદેશ સરકારને અલ્પસંખ્યક વિરોધી છબીનું ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું છે.

   2019માં મોટો પડકાર

   - આગામી લોકસભા ચૂંટણીમાં હવે લગભગ એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. પરંતુ જે રીતે ભાજપને એક પછી એક હારનો સામનો કરવો પડી રહ્યો છે તેનાથી 2019માં ફરી સત્તા મેળવવાની આશા પરીપૂર્ણ થાય તેવું લાગતું નથી.
   - ત્યારે સવાલ એવો પણ થાય કે જો આ જ રીતે વિપક્ષ 2019માં એકજુટ થઈને ભાજપ વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતરે તો ભાજપ કઈ રીતે તેનો સામનો કરશે?
   - જો કે ભાજપનું શીર્ષ નેતૃત્વ પેટા ચૂંટણીના પરિણામની તુલના કરવાના પક્ષમાં નથી. તેમનું માનવું છે કે બાય પોલમાં મતદાનની ટકાવારી ઓછી હોય છે. જ્યારે કે મુખ્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો નવી સરકારનો ફેંસલો લેવવા ઘરની બહાર નીકળે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • યુપીમાં વાયદાઓ પૂર્ણ ન થતા તેમજ અલ્પસંખ્યકોના વિરોધને કારણે કૈરાનામાં હાર થઈ હોવાનું મનાઈ છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીમાં વાયદાઓ પૂર્ણ ન થતા તેમજ અલ્પસંખ્યકોના વિરોધને કારણે કૈરાનામાં હાર થઈ હોવાનું મનાઈ છે (ફાઈલ)

  • ભાજપ માટે 2019માં કપરાં ચડાણ (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપ માટે 2019માં કપરાં ચડાણ (ફાઈલ)

  • કૈરાનામાં ભાજપના ઉમેદવાર મૃંગાકા સિંહ, ગઠબંધન ઉમેદવાર તબસ્સુમ હસન સામે હાર્યા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૈરાનામાં ભાજપના ઉમેદવાર મૃંગાકા સિંહ, ગઠબંધન ઉમેદવાર તબસ્સુમ હસન સામે હાર્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઉત્તરપ્રદેશનીપેટાચૂંટણીમાં મહાગઠબંધન સામે ભાજપનું કમળ ફરી કરમાયું | By Poll Election result BJP again defeat infront of Mahagathbandhan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `