ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» શત્રુઘ્ન સિન્હાએ ફરી વડાપ્રધાન પર કર્યા શાબ્દિક પ્રહારો | Shatrughan Sinha once again targetted on PM Modi and praise Rahul Gandhi

  શત્રુઘ્ન સિન્હાએ PM મોદી પર ફરી કર્યો પ્રહાર, રાહુલ ગાંધીની કરી પ્રશંસા

  Divyabhaskar.com | Last Modified - May 13, 2018, 11:28 AM IST

  છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સાઈડલાઈન થતાં શત્રુઘ્ન સિન્હા પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે.
  • શત્રુઘ્ન સિન્હા છેલ્લાં કેટલાંક સમયથી પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન વિરૂદ્ધ નિવેદનો કરતાં નજરે પડે છે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શત્રુઘ્ન સિન્હા છેલ્લાં કેટલાંક સમયથી પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન વિરૂદ્ધ નિવેદનો કરતાં નજરે પડે છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હાએ ફરી એકવખત પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ પીએમ દાવેદારીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન લઈને કરવામાં આવેલી આલોચના માટે પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યાં છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના સવાલોના જવાબ આપવાને બદલે પીએમ મોદી ધ્યાન હટાવવાની રાજનીતિ કરે છે. સાથે જ શત્રુઘ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે તે ગત વર્ષો કરતાં પરિપકવ થયા છે અને તેઓએ દેશના હિતમાં અનેક પ્રાસંગિક સવાલો ઉઠાવ્યાં છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સાઈડલાઈન થતાં શત્રુઘ્ન સિન્હા પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે. આ પહેલાં પણ તેઓએ યશવંત સિન્હા સાથે રહીને પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધતાં રહ્યાં છે.

   શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદી પર ઉઠાવ્યાં સવાલ

   - ભાજપ સાંસદ અને અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હા છેલ્લાં કેટલાંક સમયથી પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન વિરૂદ્ધ નિવેદનો કરતાં નજરે પડે છે.
   - હાલમાં જ તેઓએ ફરી કેટલાંક ટ્વીટ કરી પીએમ મોદીને સવાલો કર્યાં છે.
   - શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, "કોંગ્રેસ અધ્યક્ષ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પરિપકવ થયાં છે અને તેઓ સામાન્ય લોકોમાં લોકપ્રિય થઈ રહ્યાં છે. જો દેશની સૌથી જૂની અને મોટી પાર્ટીના નેતાની અંદર દેશના આગામી વડાપ્રધાન બનવાની સંભાવના જોવા મળે છે તો તેમાં ખોટું શું છે? કોઈપણ પીએમ બનવાનું સપનું જોઈ શકે છે. અને સપનાં ત્યારે જ સાચા પડે છે જ્યારે સપનાં જોવામાં આવે."
   - શત્રુઘ્નએ વધુમાં કહ્યું કે, "આપણી લોકશાહીમાં કોઈપણ દેશનો વડાપ્રધાન બની શકે છે. નામદાર, કામદાર, દામદાર કે પછી થોડો ઘણો સમજદાર PM બની શકે છે. જો તેની પાસે સંખ્યાબળ અને સમર્થન છે."
   - તેઓએ કહ્યું કે, "PMની વાતને લઈને આપણે આટલો બધો હોબાળો કેમ કરીએ છીએ. આમ પણ તે તેમની વાત છે અને કોઈપણ બહુમત પ્રાપ્ત કર્યાં પછી PM બની શકે છે."

   રાહુલના કર્યાં વખાણ

   - શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષની પ્રશંસા કરતા કહ્યું કે, "છેલ્લાં કેટલાંક સમયથી આપણાં દેશની સૌથી જૂની પાર્ટીના નેતા પરિપકવ થયાં છે. તેમના કેટલાંક પ્રાસંગિક સવાલોના ઉત્તર દેવાને બદલે મજાક કરવામાં આવે છે. નીરવ, લલિત, માલ્યા, બેંક, રફાલ ડીલ સહિત અનેક વાતો."
   - સિન્હાએ કહ્યું કે, "જવાબ દેવાને બદલે આપણે ભટકાવની રાજનીતિમાં ચાલ્યાં જઈએ છીએ. વિકાસ અને બીજા મુદ્દાઓનો જવાબ આપવાને બદલે આપણે આ કળામાં પારંગત થઈ ગયા છીએ. જો કે સર, આ આપણી જનતા, રાજનીતિ અને નીતિઓ સાથે જોડાયેલો મામલો છે. તમને શુભેચ્છા સાથે! જય કર્ણાટક, જય હિંદ !"

  • ટ્વીટમાં શત્રુઘ્ન સિન્હાએ વડાપ્રધાનને કેટલાંક સવાલો કર્યા હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્વીટમાં શત્રુઘ્ન સિન્હાએ વડાપ્રધાનને કેટલાંક સવાલો કર્યા હતા

  • શત્રુઘ્ને ટ્વીટ કરી કોઈપણ વડાપ્રધાન બની શકે છે તેવું ટ્વીટ કર્યું છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શત્રુઘ્ને ટ્વીટ કરી કોઈપણ વડાપ્રધાન બની શકે છે તેવું ટ્વીટ કર્યું છે

  • શત્રુઘ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતું ટ્વીટ કર્યું હતું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શત્રુઘ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતું ટ્વીટ કર્યું હતું

  • છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સાઈડલાઈન થતાં શત્રુઘ્ન સિન્હા પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સાઈડલાઈન થતાં શત્રુઘ્ન સિન્હા પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હાએ ફરી એકવખત પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ પીએમ દાવેદારીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન લઈને કરવામાં આવેલી આલોચના માટે પીએમ મોદી પર સવાલ ઉઠાવ્યાં છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના સવાલોના જવાબ આપવાને બદલે પીએમ મોદી ધ્યાન હટાવવાની રાજનીતિ કરે છે. સાથે જ શત્રુઘ્ન સિન્હાએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે તે ગત વર્ષો કરતાં પરિપકવ થયા છે અને તેઓએ દેશના હિતમાં અનેક પ્રાસંગિક સવાલો ઉઠાવ્યાં છે. છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાર્ટીમાં સાઈડલાઈન થતાં શત્રુઘ્ન સિન્હા પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે. આ પહેલાં પણ તેઓએ યશવંત સિન્હા સાથે રહીને પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધતાં રહ્યાં છે.

   શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદી પર ઉઠાવ્યાં સવાલ

   - ભાજપ સાંસદ અને અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હા છેલ્લાં કેટલાંક સમયથી પાર્ટી અધ્યક્ષ અને વડાપ્રધાન વિરૂદ્ધ નિવેદનો કરતાં નજરે પડે છે.
   - હાલમાં જ તેઓએ ફરી કેટલાંક ટ્વીટ કરી પીએમ મોદીને સવાલો કર્યાં છે.
   - શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, "કોંગ્રેસ અધ્યક્ષ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પરિપકવ થયાં છે અને તેઓ સામાન્ય લોકોમાં લોકપ્રિય થઈ રહ્યાં છે. જો દેશની સૌથી જૂની અને મોટી પાર્ટીના નેતાની અંદર દેશના આગામી વડાપ્રધાન બનવાની સંભાવના જોવા મળે છે તો તેમાં ખોટું શું છે? કોઈપણ પીએમ બનવાનું સપનું જોઈ શકે છે. અને સપનાં ત્યારે જ સાચા પડે છે જ્યારે સપનાં જોવામાં આવે."
   - શત્રુઘ્નએ વધુમાં કહ્યું કે, "આપણી લોકશાહીમાં કોઈપણ દેશનો વડાપ્રધાન બની શકે છે. નામદાર, કામદાર, દામદાર કે પછી થોડો ઘણો સમજદાર PM બની શકે છે. જો તેની પાસે સંખ્યાબળ અને સમર્થન છે."
   - તેઓએ કહ્યું કે, "PMની વાતને લઈને આપણે આટલો બધો હોબાળો કેમ કરીએ છીએ. આમ પણ તે તેમની વાત છે અને કોઈપણ બહુમત પ્રાપ્ત કર્યાં પછી PM બની શકે છે."

   રાહુલના કર્યાં વખાણ

   - શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષની પ્રશંસા કરતા કહ્યું કે, "છેલ્લાં કેટલાંક સમયથી આપણાં દેશની સૌથી જૂની પાર્ટીના નેતા પરિપકવ થયાં છે. તેમના કેટલાંક પ્રાસંગિક સવાલોના ઉત્તર દેવાને બદલે મજાક કરવામાં આવે છે. નીરવ, લલિત, માલ્યા, બેંક, રફાલ ડીલ સહિત અનેક વાતો."
   - સિન્હાએ કહ્યું કે, "જવાબ દેવાને બદલે આપણે ભટકાવની રાજનીતિમાં ચાલ્યાં જઈએ છીએ. વિકાસ અને બીજા મુદ્દાઓનો જવાબ આપવાને બદલે આપણે આ કળામાં પારંગત થઈ ગયા છીએ. જો કે સર, આ આપણી જનતા, રાજનીતિ અને નીતિઓ સાથે જોડાયેલો મામલો છે. તમને શુભેચ્છા સાથે! જય કર્ણાટક, જય હિંદ !"

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શત્રુઘ્ન સિન્હાએ ફરી વડાપ્રધાન પર કર્યા શાબ્દિક પ્રહારો | Shatrughan Sinha once again targetted on PM Modi and praise Rahul Gandhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top