ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભાજપના વધુએક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું | BJP MlLA Gopal Parmar controversial statement

  18 વર્ષે યુવતીઓના લગ્નનો નિયમ બન્યો, ત્યારથી લવ જિહાદની ઘટનાઓ વધીઃ ભાજપ MLA

  Divyabhaskar.com | Last Modified - May 06, 2018, 11:45 AM IST

  મધ્યપ્રદેશના અગલ માલવાના ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું.
  • એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમારે આપ્યું હતું નિવેદન
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમારે આપ્યું હતું નિવેદન

   અગર માલવાઃ મધ્યપ્રદેશના અગલ માલવાના ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉજ્જૈનની પાસે બડૌદમાં એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે સરકારે જ્યારે છોકરીઓની લગ્નની આયુ 18 વર્ષની કરી છે, ત્યારથી તેઓ ભાગીને લગ્ન કરવા લાગી છે. ગોપાલ પરમારે વધુમાં કહ્યું કે ત્યારથી જ લવ જિહાદના મામલાઓ આવવા લાગ્યાં છે. જો કે બાદમાં તેઓએ બાલ વિવાહનું સમર્થન કરવાની વાતને ફગાવી દીધો હતો.

   લવ જિહાદ-બાલ લગ્ન પર BJPના નેતાની જીભ લપસી

   - ભાજપના વધુ એક નેતાએ બોલવામાં સંયમ ગુમાવ્યો છે, અને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
   - આ વખતે છે મધ્યપ્રદેશથી ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમાર. જેને બાલ વિવાહ અને લવ જિહાદને લઈને ઘણું જ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
   - ગોપાલ પરમારે કહ્યું કે, "આજે જ્યારે કોઈના લગ્ન યોગ્ય સમયે નથી થતા તો તે વ્યક્તિ ભટકી જાય છે. અને લવ જિહાદ જેવી ઘટનાઓનો શિકાર બને છે."

   વિવાદિત નિવદેનથી બચવા PMએ કરી હતી તાકિદ

   - ગોપાલ પરમારના જણાવ્યા મુજબ પહેલાં આવી ઘટના એટલા માટે થતી ન હતી કેમકે બાલ વિવાહ થઈ જતા હતા.

   - પરમારે કહ્યું કે, "પહેલાં ગામમાં બાળકોના લગ્ન નાનપણમાં જ થઈ જતા હતા, તો તે વ્યક્તિની માનસિકતા સ્પષ્ટ થઈ જતી હતી. પરંતુ જો આજે કોઈના લગ્ન યોગ્ય સમયે પર નથી થતા તો તેઓ રસ્તો ભટકી જાય છે અને પછી લવ જિહાદ જેવી ઘટનાઓ ઘટે છે."
   - છેલ્લાં કેટલાંક દિવસોથી ભાજપના નેતાઓ તરફથી ઘણાં જ ચોંકવાનારા નિવેદનો આપવામાં આવે છે.
   - વડાપ્રધાન મોદીએ પોતે આ મામલે પોતાના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને તાકિદ કરી હતી કે આ પ્રકારનાં નિવેદનોથી તેઓ દૂર રહે.

   આ પહેલાં પ્રદેશના ધારસભ્યોએ બાફ્યું હતું.

   - ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ 24 માર્ચનાં રોજ પીજી કોલેજમાં સ્માર્ટફોન વિતરણ કાર્યક્રમમાં છોકરીઓ પર વિવાદિત નિવેદન કર્યું હતું. છાત્ર-છાત્રાઓને સંબોધિત કરતાં તેઓએ કહ્યું હતું કે યુવતીઓ પર અત્યાચાર એટલા માટે થાય છે કેમકે તેઓ બોયફ્રેન્ડ બનાવે છે. જો તેઓ આવું કરવાનું બંધ કરી દે તો તેના પર અત્યાચારો પણ બંધ થઈ જશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • આ પહેલાં ભાજપના MLA પન્નાલાલ શાક્યએ યુવતીઓ પર અત્યાચારને લઈને વિવાદિત નિવેદન (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પહેલાં ભાજપના MLA પન્નાલાલ શાક્યએ યુવતીઓ પર અત્યાચારને લઈને વિવાદિત નિવેદન (ફાઈલ)

   અગર માલવાઃ મધ્યપ્રદેશના અગલ માલવાના ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉજ્જૈનની પાસે બડૌદમાં એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે સરકારે જ્યારે છોકરીઓની લગ્નની આયુ 18 વર્ષની કરી છે, ત્યારથી તેઓ ભાગીને લગ્ન કરવા લાગી છે. ગોપાલ પરમારે વધુમાં કહ્યું કે ત્યારથી જ લવ જિહાદના મામલાઓ આવવા લાગ્યાં છે. જો કે બાદમાં તેઓએ બાલ વિવાહનું સમર્થન કરવાની વાતને ફગાવી દીધો હતો.

   લવ જિહાદ-બાલ લગ્ન પર BJPના નેતાની જીભ લપસી

   - ભાજપના વધુ એક નેતાએ બોલવામાં સંયમ ગુમાવ્યો છે, અને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.
   - આ વખતે છે મધ્યપ્રદેશથી ભાજપના ધારાસભ્ય ગોપાલ પરમાર. જેને બાલ વિવાહ અને લવ જિહાદને લઈને ઘણું જ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
   - ગોપાલ પરમારે કહ્યું કે, "આજે જ્યારે કોઈના લગ્ન યોગ્ય સમયે નથી થતા તો તે વ્યક્તિ ભટકી જાય છે. અને લવ જિહાદ જેવી ઘટનાઓનો શિકાર બને છે."

   વિવાદિત નિવદેનથી બચવા PMએ કરી હતી તાકિદ

   - ગોપાલ પરમારના જણાવ્યા મુજબ પહેલાં આવી ઘટના એટલા માટે થતી ન હતી કેમકે બાલ વિવાહ થઈ જતા હતા.

   - પરમારે કહ્યું કે, "પહેલાં ગામમાં બાળકોના લગ્ન નાનપણમાં જ થઈ જતા હતા, તો તે વ્યક્તિની માનસિકતા સ્પષ્ટ થઈ જતી હતી. પરંતુ જો આજે કોઈના લગ્ન યોગ્ય સમયે પર નથી થતા તો તેઓ રસ્તો ભટકી જાય છે અને પછી લવ જિહાદ જેવી ઘટનાઓ ઘટે છે."
   - છેલ્લાં કેટલાંક દિવસોથી ભાજપના નેતાઓ તરફથી ઘણાં જ ચોંકવાનારા નિવેદનો આપવામાં આવે છે.
   - વડાપ્રધાન મોદીએ પોતે આ મામલે પોતાના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોને તાકિદ કરી હતી કે આ પ્રકારનાં નિવેદનોથી તેઓ દૂર રહે.

   આ પહેલાં પ્રદેશના ધારસભ્યોએ બાફ્યું હતું.

   - ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ 24 માર્ચનાં રોજ પીજી કોલેજમાં સ્માર્ટફોન વિતરણ કાર્યક્રમમાં છોકરીઓ પર વિવાદિત નિવેદન કર્યું હતું. છાત્ર-છાત્રાઓને સંબોધિત કરતાં તેઓએ કહ્યું હતું કે યુવતીઓ પર અત્યાચાર એટલા માટે થાય છે કેમકે તેઓ બોયફ્રેન્ડ બનાવે છે. જો તેઓ આવું કરવાનું બંધ કરી દે તો તેના પર અત્યાચારો પણ બંધ થઈ જશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભાજપના વધુએક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું | BJP MlLA Gopal Parmar controversial statement
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top