ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પ્રિયંકા ચોપડાની રોહિંગ્યા કેમ્પની મુલાકાત અંગે વિનય કટિયાર ભડક્યાં | After Rohingya muslim meet Priyanka Chopra BJP leader said she will leave India

  પ્રિયંકાની રોહિંગ્યા કેમ્પની મુલાકાત પર ભાજપના નેતાએ કહ્યું- દેશ છોડો

  Divyabhaskar.com | Last Modified - May 24, 2018, 06:13 PM IST

  પ્રિયંકા ચોપડાની રોહિંગ્યા કેમ્પની મુલાકાત અંગે ભાજપના નેતા વિનય કટિયારે અભિનેત્રીને દેશ છોડવાનું કહ્યું.
  • સોમવારે પ્રિયંકા પોતાનો એક ફોટો ટ્વીટ કરી બાંગ્લાદેશમાં રોહિંગ્યા કેમ્પની મુલાકાત અંગે જાણકારી આપી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોમવારે પ્રિયંકા પોતાનો એક ફોટો ટ્વીટ કરી બાંગ્લાદેશમાં રોહિંગ્યા કેમ્પની મુલાકાત અંગે જાણકારી આપી હતી

   નવી દિલ્હીઃ યુએન એમ્બેસેડર રૂપે રોહિંગ્યા શરણાર્થીઓને પ્રિયંકા ચોપડાની બાંગ્લાદેશમાં થયેલી મુલાકાત પર ભાજપના નેતા વિનય કટિયારે અભિનેત્રીને ભારત છોડવાનું કહ્યું છે. રોહિંગ્યા શરણાર્થીઓ પર કટિયારે કહ્યું કે તેઓ ન તો માત્ર બીજાઓના જીવ લઈ લે છે, પરંતુ બીજાઓના માંસ પણ ખાય છે. એક પણ દિવસ તેઓને દેશમાં ન રહેવા દેવા જોઈએ, તેઓને દેશમાંથી બહાર ભગાડી દેવા જોઈએ.

   'જેઓને રોહિંગ્યા પ્રત્યે સહાનુભૂતિ છે તેઓએ દેશમાં ન રહેવું જોઈએ'

   - ભાજપ નેતા વિનય કટિયારે કહ્યું કે, "પ્રિયંકા ચોપડાએ ત્યાં જવાની કોઈ જરૂર ન હતી, આ તેમનો અંગત નિર્ણય હોય શકે છે. પરંતુ તે યોગ્ય નથી કે જે લોકોને રોહિંગ્યા પ્રત્યે સહાનુભૂતિ છે તેઓને દેશમાં રહેવાની મંજૂરી ન આપવી જોઈએ."
   - કટિયારે વધુમાં કહ્યું કે, "રોહિંગ્યાઓએ અનેક હિંદુઓને માર્યા છે અને તેથી જ તેઓ આ દેશ માટે ખતરનાક છે."

   આ મુદ્દે પણ બોલ્યાં કટિયાર

   - દિલ્હી સ્થિત ચર્ચ દ્વારા 2019ની લોકસભા ચૂંટણી પહેલાં દેશહિતમાં પ્રાર્થનાના આયોજનને લઈને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં ભાજપના નેતાએ કહ્યું કે, "તમે આ અંગેની મંજૂરી કઈ રીતે આપી શકો છો. આ યોગ્ય નથી."
   - કટિયારે આ માટે સોનિયા ગાંધી અને વિદેશી ફંડિગને જવાબદાર ગણાવ્યું અને કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ.
   - કર્ણાટકમાં જોવા મળેલી વિપક્ષની એકતા અંગે કટિયારે કહ્યું કે, "આ કોઈ ચેલેન્જ નથી. આ લોકો વિરૂદ્ધ અમે ચૂંટણી જીત્યા હતા અને 2019માં એકવખત ફરી ચૂંટણી જીતીશું."
   - તો કર્ણાટકની સરકાર પર કટિયારે કહ્યું કે હવે એ જોવાનું છે કે આ સરકાર કેટલો ટાઈમ ચાલે છે.

   બાંગ્લાદેશ ગઈ હતી પ્રિયંકા

   - પ્રિયંકા યૂનિસેફની વૈશ્વિક સદભાવના દૂત તરીકે બાંગ્લાદેશમાં રોહિંગ્યા શિબિરની મુલાકાત કરી હતી.
   - સોમવારે પ્રિયંકા પોતાનો એક ફોટો ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. અને લખ્યું હતું કે, "હું યુનિસેફ ફિલ્ડ વિઝિટ પર રોહિંગ્યા શરણાર્થીઓના શિબિરની મુલાકાતે છું. મારા અનુભવો જાણવા માટે મને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો. બાળકો બેઘર થઈ ગયા છે, વિશ્વને સંભાળ રાખવાની જરૂર છે. આપણે ખ્યાલ રાખવો જોઈએ."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભાજપના નેતા વિનય કટિયારે અભિનેત્રીને ભારત છોડવાનું કહ્યું
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપના નેતા વિનય કટિયારે અભિનેત્રીને ભારત છોડવાનું કહ્યું

  • પ્રિયંકા ચોપડા રોહિંગ્યા કેમ્પની મુલાાકતે બાળકોને મળ્યા હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રિયંકા ચોપડા રોહિંગ્યા કેમ્પની મુલાાકતે બાળકોને મળ્યા હતા

  • બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પમાં પ્રિયંકા ચોપડા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પમાં પ્રિયંકા ચોપડા

  • રોહિંગ્યા કેમ્પમાં પ્રિયંકા ચોપડા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોહિંગ્યા કેમ્પમાં પ્રિયંકા ચોપડા

  • શરણાર્થીઓ સાથે પ્રિયંકા ચોપડા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   શરણાર્થીઓ સાથે પ્રિયંકા ચોપડા

  • યૂનિસેફના એમ્બેસેડર તરીકે પ્રિયંકા ચોપડા બાંગ્લાદેશ ગયા હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   યૂનિસેફના એમ્બેસેડર તરીકે પ્રિયંકા ચોપડા બાંગ્લાદેશ ગયા હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પ્રિયંકા ચોપડાની રોહિંગ્યા કેમ્પની મુલાકાત અંગે વિનય કટિયાર ભડક્યાં | After Rohingya muslim meet Priyanka Chopra BJP leader said she will leave India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `