ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Candidate declared for Rajya Sabha, Saroj Pandey reached Raipur file nomination

  BJP રાજ્યસભા ઉમેદવાર સરોજને વાગ્યુ હોવા છતાં પહોંચ્યા ઉમેદવારી નોંધાવા

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 03:28 PM IST

  સીડિ પરથી પડવાના કારણે સરોજ પાંડેના હાથ ઉપર ઈજા આવી હતી, તેઓ ઉમેદવારી નોંધાવા રાયપુર પહોંચ્યા હતા
  • સરોજને સીડિ પરથી પડી ગયા હોવાથી થઈ ઈજા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરોજને સીડિ પરથી પડી ગયા હોવાથી થઈ ઈજા

   ભિલાઈ: છત્તીસગઢમાં બીજેપી તરફથી રાજ્યસભાના ઉમેદવાર સરોજ પાંડે રવિવારે તેમના ઘરની સીડિઓ ઉપરથી પડી ગયા છે. તેમના હાથ અને પગમાં ફ્રેક્ચર આવ્યું છે. તેમ છતા તેમણે વિધાનસભા પહોંચીને તેમનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. તેમના હાથ અને પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. સરોજની સાથે રાજ્યના બીજેપી અધ્યક્ષ ધરમલાલ કૌશીક પણ હાજર રહ્યા હતા. બીજેપીએ છત્તીસગઢથી રાજ્યસભા માટે રાષ્ટ્રયી મહાસચિવ સરોજનું નામ રવિવારે જ ફાઈનલ થયું છે.

   ફોર્મ્યૂલા અંતર્ગત નક્કી કરવામાં આવ્યું સરોજનું નામ

   - રાષ્ટ્રીય મહાસચિવોને રાજ્યસભા મોકલવાના ફોર્મ્યૂલા અંતર્ગત સરોજનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
   - રાજ્યસભા માટે નામ નક્કી થયા પછી સરોજ તેમના ઘરે લોકોને મળી રહ્યા હતા. તે દરમિયાન જ ભિલાઈમાં આવેલા તેમના ઘરની સીડિઓ પરથી તેમનો પગ લપસી ગયો અને તેમને ઘણી ઈજા થઈ. તેમના એક હાથ અને એક પગમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યા છે.

   એક સપ્તાહ પછી સસ્પેન્સ પુરૂ થયું

   - સરોજની પસંદગી છત્તીસગઢના બીજેપીના રાજકારણમાં એક મહત્વની ઘટના માનવામાં આવે છે કારણકે 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે મોદી લહેર હતી ત્યારે તેઓ દુર્ગમાં લોકસભાની ચૂંટણી હારી ગયા હતા.
   - તેમની આ હારના કારણે છત્તીસગઢમાં કોંગ્રેસને એક સીટ મળી શકી હતી. એવુ માનવામાં આવે છે કે, પાર્ટીના આંતરિક વિવાદના કારણે તેમની હાર થઈ છે.

   કૌશીકને ઉતાવળ ભારે પડી

   - બીજેપીએ અહીંથી 25 નેતાઓના નામની યાદી મોકલી હતી. તેમાં ધરમલાલ કૌશિક અને સરોજ પાંડેના નામ ઉપર રાખવામાં આવ્યા હતા. રાજ્યના અધ્યક્ષ હોવાની સાથે સાથે ધરમલાલ ઓબીસી વર્ગના પણ છે. તેથી તેમના નામ પર સહમતી બને તેવી શક્યતા હતી.
   - તેથી જ શક્ય છે કે, કૌશિકે 8 માર્ચે અહીંથી વિધાનસભાનું ઉમેદવારી ફોર્મ ખરીદી લીધું હતું. તે સમયે પાર્ટીએ કોઈ નામ ફાઈનલ નહતું કર્યું, પરંતુ કૌશિકની આ હરકતથી પાર્ટીના લોકો નારાજ થઈ ગયા હતા.
   - કૌશિકની આ હરકતના કારણે તેમની પાસેથી જવાબ પણ માગવામાં આવ્યો હતો. રવિવારે સાંજે જ્યારે સરોજ પાંડેનું નામ ફાઈનલ થયું ત્યારે આ વાત ફેલાવા લાગીકે કૌશિકને તેની ઉતાવળ ભારે પડી અને સંસદ માટે સરોજની પસંદગીએ માત્ર ઔપચારિક છે.

   એક હારે બાજી પલટી અને વધી ગયુ સરોજનું મહત્વ

   - સરોજ પાંડે પહેલા દુર્ગ અને પછી વૈશાલી નગરથી ધારાસભ્ય રહી ચૂકી છે. તે 2008માં દુર્ગમાંથી લોકસભા સાસંદ તરીકે પણ ચૂંટાઈ આવી છે. તે મહિલા મોર્ચાની પ્રદેશ અને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂકી છે. ત્યારપછી વર્ષ 2014માં તે દુર્ગમાંથી લોકસભાની ચૂંટણી હારી ગઈ હતી. આ હાર પછી રાજ્યમાં બીજેપીના રાજકારણમાં રાષ્ટ્રીય રાજકારણમાં સરોજનું નામ ખૂબ ઉપર આવી ગયું.
   - જોકે સરોજ ચાર વર્ષ પછી સાંસદમાં પ્રવેશ કરી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • સરોજ હાથમાં-પગમાં પ્લાસ્ટર સાથે પહોંચ્યા રાજ્ય સભામાં સાંસદની ઉમેદવારી નોંધાવા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરોજ હાથમાં-પગમાં પ્લાસ્ટર સાથે પહોંચ્યા રાજ્ય સભામાં સાંસદની ઉમેદવારી નોંધાવા

  • રવિવારે સાંજે જ સરોજનું નામ ફાઈનલ થયું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવિવારે સાંજે જ સરોજનું નામ ફાઈનલ થયું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Candidate declared for Rajya Sabha, Saroj Pandey reached Raipur file nomination
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `